JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(298\,K\) પર, પાણીમાં સિલ્વર કલોરાઈડની દ્રાવ્યતા \(1.434 \times 10^{-3}\,g\,L ^{-1}\) છે સિલ્વર ક્લોરાઈડ માટે \(-logK_{sp}\) નું મૂલ્ય \(...........\) છે.(આપેલ:મોલર દળ:\(Ag=107.9\,g\,mol^{-1}\) અને \(Cl=35.5\,g\,mol^{-1}\))
- A \(9\)
- B \(8\)
- C \(10\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(C) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(AgCl ( s ) \rightarrow Ag _{ S }^{+} \text {(aq.) }+ Cl ^{-} \text {(aq.) }\) \(K _{ sp }= S ^2=\left(\frac{1.43}{143.4} \times 10^{-3}\right)^2=10^{-10}\) \(-\log K _{ sp }=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(3\) \(-\) બ્રોમો \(-\) \(2-\) ફ્લોરોપેન્ટેન નું \(E _{2}\) વિલોપન માંથી મળતી મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2020 Medium
- સૌથી વધુ \(3^{\text {rd }}\) આયનીકરણ એન્થાલ્પી ધરાવતી સંક્રમણ ધાતુ _______ છે.JEE Mains 2024 Hard
- \({V}_{2} {O}_{3}\) અને \({CrO}\) ઓક્સાઇડનો સ્વભાવ પ્રકાર અનુક્રમે \({X}\) અને \({Y}\) તરીકે અનુક્રમિત છે. \({X}\) અને \({Y}\)નો સાચો સમૂહ છે:JEE Mains 2021 Medium
- બ્યુટ-2-આઇન અને હાઇડ્રોજન (પ્રત્યેકનો 1 મોલ) ને અલગથી (i) \(Pd / C\) અને (ii) \(Na /\) પ્રવાહી \(NH _3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી અનુક્રમે X અને Y નીપજો મળે છે.

ખોટા વિધાનો ઓળખો.
A. X અને Y સ્ટીરિયોઆઇસોમર છે.
B. X નો દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય છે.
C. X નો ઉત્કલનબિંદુ Y કરતાં ઊંચો છે.
D. X અને Y, \(O _3 / Zn + H _2 O\) સાથે પ્રક્રિયા કરીને ભિન્ન નીપજો આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - આલ્કલી અને સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયામાંથી મેળવાતા ફોસ્ફોરસના ઓક્સોએસિડ કે જે બે \(P-H\) બંધો ધરાવે છે તે શોધો.JEE Mains 2022 Medium
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો.
સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) \(Cd ( s )+2 Ni ( OH )_{3}( s ) \rightarrow CdO ( s )+2 Ni ( OH )_{2}( s )+ H _{2} O (l)\) \((I)\) પ્રાથમિક બેટરી \((B)\) \(Zn ( Hg )+ HgO ( s ) \rightarrow ZnO ( s )+ Hg (l)\) \((II)\) દ્વિતિયક બેટરી (કોષ) નું ડિસચાર્જિંગ \((C)\) \(2 PbSO _{4}( s )+2 H _{2} O (l) \rightarrow Pb ( s )+ PbO _{2}( s )+ 2 H _{2} SO _{4}( aq )\) \((III)\) બળતણા (ઈંઘણ) કોષ \((D)\) \(2 H _{2}( g )+ O _{2}( g ) \quad \rightarrow 2 H _{2} O (l)\) \((IV)\) દ્વિતિયક બેટરીનું ચાર્જિંગ JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- પેપર વર્ણલેખિકી (પેપર કોમેટોગ્રાફી) માટે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે ?JEE Mains 2023 Hard
- તત્વ \(Pt\) માટેની ધરા અવસ્થા (ભૂમિ અવસ્થા) માં ઈલેકટ્રોન સંરચના શોધો. (પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક \(78\) છે.)JEE Mains 2022 Medium
- \(5\,\mu C\),\(0.16\,\mu C\) અને \(0.3\,\mu C\) નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ \(A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm \) અને \(C A=3\,cm\) અને \(A\) એ કાટકોણ હોય તેના શિરોબિંદુ \(A, B, C\) પર મૂકવામાં આવેલ છે. \(A\) ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે \(.........N\) જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે.JEE Mains 2022 Medium
- આપેલ આકૃતિમાં બે પૈડાં \(P\) અને \(Q\) ને બેલ્ટ \(B\) થી જોડવામાં આવેલ છે. \(P\) પૈડાની ત્રિજયા \(Q\) પૈડાં કરતાં ત્રણ ગણી છે. સમાન ચાકગતિઊર્જાના કિસ્સામાં તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\left(\frac{{I}_{1}}{{I}_{2}}\right)\), \({x}: 1\) હોય તો \({x}\) નું મુલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Medium - બિંદુ \((2, -2)\) આગળ નો વક્ર \(x^2y^2 - 2x = 4\, (1 -y)\) એ . . . . બિંદુ માંથી પસાર ન થાય.JEE Mains 2017 Hard
- નીચેનામાં હાજર પરમાણુઓની કુલ સંખ્યાનો સાચો ક્રમ છે:
(A) સાયક્લોહેક્ઝેનના \(2\) મોલ
(B) સુક્રોઝના \(684\) g
(C) STP પર ડાયહાઇડ્રોજનના \(90.8\) LJEE Mains 2026 Medium