JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચેનામાંથી સાચું વિધાન છે :
- A 'પ્રમાણભૂત અવસ્થા' શબ્દ દર્શાવે છે કે તાપમાન \(0^{\circ} \mathrm{C}\) છે
- B શુદ્ધ વાયુની પ્રમાણભૂત અવસ્થા એ 1 bar દબાણે અને 273 K તાપમાને શુદ્ધ વાયુ છે
- C \(\Delta_{\mathrm{f}} \mathrm{H}_{298}^\theta\) એ \(\mathrm{O}(\mathrm{g})\) માટે શૂન્ય છે
- D \(\Delta_{\mathrm{f}} \mathrm{H}_{500}^\theta\) એ \(\mathrm{O}_2(\mathrm{~g})\) માટે શૂન્ય છે
Answer & Solution
Correct Answer
(D) \(\Delta_{\mathrm{f}} \mathrm{H}_{500}^\theta\) એ \(\mathrm{O}_2(\mathrm{~g})\) માટે શૂન્ય છે
Step-by-step Solution
Detailed explanation
પ્રમાણભૂત અવસ્થા માટે \(\Rightarrow\) દબાણ \(=1\) bar અને તાપમાન ફક્ત નિર્દિષ્ટ હોય છે \(\Rightarrow\left(\Delta \mathrm{H}_{\mathrm{f}}^{\mathrm{o}}\right)_{\mathrm{O}_{2,(\mathrm{~g})}}=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક કાર્બનિક સંયોજનના નામમાં નીચે આપેલા ક્રિયાશીલ સમુહની પ્રાથમિકતાનો સાચો ધટતો કમ તેના \(IUPAC\) નામકરણની પ્રણાલીને આધારીત કરો.JEE Mains 2022 Easy
- પ્થેલીમાઈડ નીચે આપેલ પ્રક્રિયા ઓની શ્રેણી હેઠળ પ્રક્રિયા કરે છે (Image) નીપજ \('P'\) માં હાજર \(\pi\) બંધો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - \(9.3 \mathrm{~g}\) શુદ્ધ એનિલીનનું ડાયઝોટાઇઝેશન કર્યા બાદ ફિનોલ સાથે યુગ્મન કરવાથી નારંગી રંગક મળે છે. ઉત્પન્ન થયેલા નારંગી રંગકનું દળ (ધારો કે \(100\)% ઉત્પાદન/રૂપાંતરણ) _______ \(g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- વેનેડિયમના એક ક્લોરો સંયોજનની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\,BM\) છે. આ વેનેડિયમ ક્લોરાઈડનું સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard
- \(Ag_2CrO_4\) અને \(AgBr\) ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક \(298\) K તાપમાને અનુક્રમે \(32x\) અને \(4y\) છે. \(\left(\dfrac{\text{molarity of } Ag_2CrO_4}{\text{molarity of } AgBr}\right)\) નું મૂલ્ય આ રીતે દર્શાવી શકાય છે:JEE Mains 2026 Medium
- \(50\%\) શુદ્ધતા ધરાવતા \(50\text{ mL}\) \(H_2SO_4\) (ઘનતા \(= 1.3\text{ g mL}^{-1}\)) ની \(20\text{ g}\) ઝીંક પર પ્રક્રિયા કરતા પ્રમાણભૂત તાપમાન અને દબાણે (STP) હાઈડ્રોજન વાયુનું કેટલું કદ મુક્ત થશે?
આપેલ છે: H, O, S, Zn ના મોલર દળ અનુક્રમે \(1, 16, 32, 65\text{ g mol}^{-1}\) છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોલિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) \(AC\) જનરેટર \(I\) \(L\) અને \(C\) બનેની હાજરીમાં \(B\) ટ્રાન્સફોર્મર \(II\) વિદ્યુતચુંબકીય પ્રેરણ \(C\) અનુનાદ થવા માટે \(III\) ક્વોલિટી ફેક્ટર \(D\) અનુનાદની તીક્ષ્ણતા \(IV\) અનોન્ય પ્રેરકત્વ JEE Mains 2023 Medium - એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય \(A\)નું \(1\) મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન \(3\, K\) છે. તે જ દ્રાવકમાં \(A\) ના \(2\) મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન \(6 \,K\) છે. \(K _{ b }\) અન \(K _{ f }\) નો ગુણોત્તર \(K _{ B } / K _{ F } 1: X\) છે, તો \(X\) નું મૂલ્ય \(.......\)JEE Mains 2022 Medium
- જો \(2\) અને \(6\) એ સમીકરણ \(\mathrm{a} x^2+\mathrm{b} x+1=0\) ના બીજ હોય, તો જેના બીજ \(\frac{1}{2 \mathrm{a}+\mathrm{b}}\) તથા \(\frac{1}{6 \mathrm{a}+\mathrm{b}}\), હોય, તેવું દ્રીધાત સમીક૨ણ .......... છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કઈ માપન ન કરી શકાય તેવી રાશિ છે ?JEE Mains 2026 Medium
- એક અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું એવું પ્રતિબિંબ રચે છે કે જેથી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 20 cm છે. જો પ્રતિબિંબનું આવર્ધન ' -3 ' હોય, તો અરીસાની વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેટલું છે?JEE Mains 2025 Easy
- પ્રદેશ \(\left\{(x, y): x^2 \leq y \leq\left|x^2-4\right|, y \geq 1\right\}\)નું ક્ષેત્રફળ \(........\) છે.JEE Mains 2023 Hard