ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે. \(A.\) વાયુની આંતરિક ઊર્જા  ઘટશે. \(B.\) વાયુની આાંતરિક ઊર્જા વધશે. \(C.\) વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ. \(D.\) વાયુ ધન કાર્ય કરશે. \(E.\) વાયુ ઋણ કાર્ય કરશે. નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.

  1. A ફક્ત \(A\) અને \(E\)
  2. B ફક્ત \(B\) અને \(D\)
  3. C ફક્ત \(B\) અને \(D\)
  4. D ફક્ત \(C\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ફક્ત \(C\) અને \(D\)

Step-by-step Solution

Detailed explanation

\(dQ = dU + dW \Rightarrow dU = nC _{ V } dT\) \(dU =0 \quad \text { (for isothermal) }\) \(U =\text { constant }\) \(Also dQ > 0 \quad \text { (supplied) }\) Hence,\(dW > 0\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app