ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : '\( C-Cl \)' બંધ \( CH_{3}-CH_{2}-Cl \) કરતાં \( CH_{2}=CH-Cl \) માં વધુ પ્રબળ છે.
વિધાન II : આપેલ પ્રકાશીય સક્રિય અણુ
image
જળવિભાજન કરવાથી એવું દ્રાવણ આપે છે જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  2. B વિધાન I અને વિધાન II બંને સાચા છે
  3. C વિધાન I અને વિધાન II બંને ખોટા છે
  4. D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે

Step-by-step Solution

Detailed explanation

વિધાન - I : C - Cl બંધ વિનાઇલ ક્લોરાઇડમાં દ્વિબંધ લાક્ષણિકતાને કારણે પ્રબળ હોય છે. વિધાન - II : રેસિમિક મિશ્રણ પ્રકાશીય નિષ્ક્રિય હોય છે, જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરી શકતું નથી.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app