JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(E_{{O_2}/{H_2}O}^o = + 1.23\,V\); \(E_{{S_2}O_8^{2 - }/SO_4^{2 - }}^o = 2.05\,V\); \(E_{B{r_2}/B{r^ - }}^o = +1.09\,V\); \(E_{A{u^{3 + }}/Au}^o = 1.4\,V\) આપેલ છે. તો સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.
- A \(O_2\)
- B \({S_2}O_8^{2 - }\)
- C \(Au^{3+}\)
- D \(Br_2\)
Answer & Solution
Correct Answer
(B) \({S_2}O_8^{2 - }\)
Step-by-step Solution
Detailed explanation
For strongest oxidising agent, standard reduction potential should be highest. Peroxy oxygen \((-O -O-)\) is reduced to oxide \((O^{2-})\) in the change
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(250\, {~mL}\) પાણીમાં \(6.3\, {~g}\) ઓક્ઝેલિક એસિડ \(\left({H}_{2} {C}_{2} {O}_{4} \cdot 2 {H}_{2} {O}\right)\) ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની મોલારિટી \(\operatorname{mol} {L}^{-1}\) is \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ : \({H}: 1.0, {C}: 12.0, {O}: 16.0]\)JEE Mains 2021 Hard
- હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન \(A, B\) અને \(C\) ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું \(R_f\) મૂલ્ય \(......\times 10^{-2}\) છે.
JEE Mains 2023 Medium - વાટેલા લીલા પાંદડાઓમાંથી નિષ્કર્ષણ કરેલ ક્લોરોફિલને પાણીમાં ઓગાળી ને \(48\, ppm\, Mg\)ની સાંદ્રતાવાળું \(2\, L\) દ્રાવણ બનાવ્યું. આ દ્રાવણમાં \(Mg\) ના પરમાણુઓની સંખ્યા \(x \times 10^{20}\) પરમાણુઓ છે. \(x\) નું મૂલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(Mg\) નો પરમાણ્વીય દળ \(24\, g\, mol ^{-1} ; N _{ A }=6.02 \times 10^{23}\, mol ^{-1}\) )JEE Mains 2022 Hard
- \(513 \mathrm{~K}\) પર ગરમ કરતાં \(\mathrm{KMnO}_4\) નું વિધટન થઈને \(\mathrm{O}_2\) ની સાથે _______ બનાવે છે.JEE Mains 2024 Hard
- \(1 \mathrm{~mole}\) \(\mathrm{MnO}_4^{-}\) દ્વારા ઓકસેલેટ આયનને \(\mathrm{CO}_2\) માં ઓક્સિડાઇઝ કરવા માટે જરૂરી \(\mathrm{H}^{+}\) આયનોના મોલની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવ્યું છે. વિધાન \((A) :\,10^{\circ} C\) એ \(5\, M\, KCl\) ના દ્રાવણની ઘનતા \('x^{\prime} g\, ml ^{-1}\) છે. [ \(K\) અને \(Cl\) નો પરમાણ્વીય દળો ક્રમશ: \(39\) અને \(35.5\, g\, mol ^{-1}\) છે.] દ્રાવણને \(-21^{\circ} C\) એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી. કારણ \((R) :\) દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.JEE Mains 2022 Hard
- પ્રક્ષેપ્ય માટે સમાન સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ હોય ત્યારે પ્રક્ષેપણ કોણ _______ છે.JEE Mains 2024 Hard
- સ્તંભ \(I\) માં આપેલી ધાતુઓને સ્તંભ \(II\) માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
સ્તંભ \(I\) ધાતુ સ્તંભ \(II\) સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) \(a.\) \(Co\) \(i.\) વિલ્કિનસન ઉદ્દીપક \(b.\) \(Zn\) \(ii.\) ક્લોરોફિલ \(c.\) \(Rh\) \(iii.\) વિટામિન \(B_{12}\) \(d.\) \(Mg\) \(iv.\) કાર્બોનિક એનહાઈડ્રેસ JEE Mains 2019 Hard - હાઇડ્રોજન જેવા આયનો માટે બોહરના પરમાણુ નમૂનાની માન્યતા સ્વીકારતાં, \(\mathrm{Li}^{++}\) આયનની તેની ધરા અવસ્થામાં ત્રિજ્યા \(\frac{1}{X} a_0\) વડે અપાય છે, જ્યાં \(X=\) _______. (જ્યાં \(\mathrm{a}_0\) એ પ્રથમ બોહર ત્રિજ્યા છે.)JEE Mains 2025 Easy
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ગોળાકાર સપાટી 1 અને 1.5 વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ પાડે છે. વસ્તુ ' O ' ના પ્રતિબિંબનું અંતર ________ છે.
( C એ ગોળાકાર સપાટીનું વક્રતાકેન્દ્ર છે અને \(R\) એ વક્રતાત્રિજ્યા છે)JEE Mains 2025 Easy - ધારો કે એક રેખા L, બિંદુ P(1, 1, 1) માંથી પસાર થાય છે અને તે રેખાઓ \(\frac{x-4}{4}=\frac{y-1}{1}=\frac{z-1}{1}\) તથા \(\frac{ x -17}{1}=\frac{ y -71}{1}=\frac{ z }{0}\) ને લંબ છે. ધારો કે રેખા L, yz-સમતલને બિંદુ Q પર છેદે છે. L ને સમાંતર અને બિંદુ S(1,0, –1) માંથી પસાર થતી બીજી એક રેખા yz-સમતલને બિંદુ R પર છેદે છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS ના ક્ષેત્રફળનો વર્ગ ___ બરાબર છે.JEE Mains 2026 Hard