JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા મુખ્ય નીપજ શોધો \({image}\)

- A \(CH _{3} CH _{2} CH _{3}\)
- B \(CH _{3} CH _{2} CH _{2} OH\)
- C \(\left( CH _{3} CH _{2} CO \right)_{2} O\)
- D \(CH _{3} CH _{2} CHO\)
Answer & Solution
Correct Answer
(D) \(CH _{3} CH _{2} CHO\)
Step-by-step Solution
Detailed explanation
Final product of reaction is propanaldehyde.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આણ્વિય કક્ષક વાદ મુજબ, નીચેનાં પૈકી કયા ઘટકો અસ્તિત્વ ધરાવના નથી ?JEE Mains 2021 Easy
- નીચેના પૈકી ક્યો સૌથી પ્રબળ એસિડ છે?JEE Mains 2019 Medium
- સૂચિ \(- I\) સાથે \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ -\(I\) (સ્પીસીઝો) સૂચિ -\(I\) (ઈલેક્ટ્રોનિક વિતરણ) \((A)\) \(\mathrm{Cr}^{+2}\) \((I)\) \(3 \mathrm{~d}^8\) \((B)\) \(\mathrm{Mn}^{+}\) \((II)\) \(3 \mathrm{~d}^3 4 \mathrm{~s}^1\) \((C)\) \(\mathrm{Ni}^{+2}\) \((III)\) \(3\mathrm{~d}^4\) \((D)\) \(\mathrm{V}^{+}\) \((IV)\) \(3 \mathrm{~d}^5 4 \mathrm{~s}^1\) JEE Mains 2024 Hard - સૂચિ\(-I\)ને સૂચિ\(-II\) સાથે જોડો.
સાચી જોડ પસંદ કરો.સૂચિ \(-I\) (રસાયણો) સૂચિ \(-II\) (ઉપયોગ / બનાવટ / બંધારણ) \((a)\) આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ \((i)\) બેટરીમાં વિધુતધ્રુવ \((b)\) \(Pd / BaSO _{4}\) \((ii)\) યોગશીલ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત \((c)\) \(BHC\) (બેન્ઝિન હેક્સાક્લોરાઇડ) \((iii)\) \(\beta\) - વિલોપન પ્રક્રિયાના ઉપયોગ માટે \((d)\) પોલિએસેટિલિન \((iv)\) લિંડલરનો ઉદીપક JEE Mains 2021 Medium - નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે. કારણ \(R :\) એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં \(200\)થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \({AgCl}\)ના ત્રણ મોલ અવક્ષેપિત થાય છે જ્યારે જ્યારે અષ્ટફલકીય સવર્ગ સંયોજનનો એક મોલ પ્રમાણસુચક સૂત્ર \({CrCl}_{3} \cdot 3 {NH}_{3} \cdot 3 {H}_{2} {O}\) સાથે વધુ સિલ્વર નાઈટ્રેટની સાથે પ્રક્રિયા આપે છે. ધાતુ આયનની દ્વીતીય વેલેન્સીને સંતોષતા ક્લોરાઇડ આયનોની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(d-d\) સંક્રાંતિ માટે જો \(\left[ Cu \left( H _{2} O \right)_{4}\right]^{2+}\) એ \(600\,nm\) પ્રકારની તરંગલંબાઈનું અવશોષણ કરે તો પછી \(\left[ Cu \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) માટે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જાનું મૂલ્ય \(\dots\dots\times10^{-21}\,J\) બની રહેશે.(નજીકના પૂર્ણાંકમાં) (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js\) અને \(c =3.08 \times 10^{8} \,ms ^{-1}\) )JEE Mains 2022 Hard
- એક અગતિશીલ કણ, જેનું દળ \(m_A\) અને \(m_B\) વાળા બે ભાગમાં વિભાજીત થાય છે, જે અનુક્રમે \(v_A\) અને \(V_B\) વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો સામાન્ય ગુણોત્તર \(\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)\) _______ છે.JEE Mains 2024 Hard
- 1 m લંબાઈની એક નળી 2 M દળના આદર્શ પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલી છે અને બંને છેડેથી બંધ છે. નળીને તેના એક છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં નિયમિતપણે ઘુમાવવામાં આવે છે. જો બીજા છેડે પ્રવાહી દ્વારા લાગતું બળ F હોય તો નળીનો કોણીય વેગ SI એકમમાં \(\sqrt{\frac{\mathrm{F}}{\alpha \mathrm{M}}}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2025 Hard
- જો ઉપવલય \(x^{2}+4 y^{2}=4\) નો સ્પર્શકએ મુખ્ય અક્ષના અંત્ય બિંદુ આગળ ના સ્પર્શકોને બિંદુ \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) આગળ મળે છે તો વર્તુળ કે જેનો વ્યાસ \(\mathrm{BC}\) હોય તે .. . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2021 Hard
- સ્નાયુઓના દુખાવાના ઉષ્મા ઉપચારમાં આશરે 900 nm તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ થાય છે. H પરમાણુની કઈ વર્ણપટ રેખા આ માટે યોગ્ય છે?
આપેલ છે: રિડબર્ગ અચળાંક \(\mathrm{R}_{\mathrm{H}}=10^5 \mathrm{~cm}^{-1}, \mathrm{~h}=6.6 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\)JEE Mains 2025 Medium - દસ પદોના એવા અનુક્રમોની સંખ્યા, જેના પદો 0 અથવા 1 અથવા 2 હોય, કે જેમાં બરાબર પાંચ 1s અને બરાબર ત્રણ 2s = __________JEE Mains 2025 Easy