JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
હેક્સ-1-ઇન-4-આઇનમાં અનુક્રમે હાજર સિગ્મા (\(\sigma\)) અને \(\mathrm{pi}(\pi)\) બંધોની કુલ સંખ્યા છે:
- A 3 અને 13
- B 11 અને 3
- C 13 અને 3
- D 14 અને 3
Answer & Solution
Correct Answer
(C) 13 અને 3
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} \sigma \text { બંધો } & =13 \\ \pi \text { બંધો } & =3\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ હેલોએરિન્સની જલીય \(NaOH\) સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો સાચો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - ઉતેજિત હાઈડ્રોજન પરમાણુ \(2.47 \times 10^{15}\,Hz.\) પર પારજાંબલી વિસ્તારમાં પ્રકાશનુ ઉત્સર્જન કરે છે . તો આવૃતિ સાથેના એક ફોટોનની ઊર્જા શું થશે ? \((h = 6.63 \times 10^{-34}\,Js)\)JEE Mains 2014 Medium
- કેટલાક p-બ્લૉક આયનોના પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો નીચે આપેલા છે. સૌથી પ્રબળ ઑક્સિડેશનકર્તા પ્રબળતા ધરાવનારનું અનુમાન કરો.JEE Mains 2025 Medium
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- વિલ્કીન્સનના ઉદીપકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ અને તેનો આકાર જણાવો.JEE Mains 2018 Hard
- આલ્ડીહાઈડ ટોલેન્સના પરીક્ષણમાં, ટોલેન્સ પ્રકિયક સૂત્ર \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}\) સિલ્વર મિરર બનાવવા માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા \( ...... \).છેJEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- નીચે મુજબની રેડિયો એક્ટિવ ક્ષય પ્રક્રિયા ધ્યાનમાં લો. \({ }_{84}^{218} A \stackrel{\alpha}{\longrightarrow} A_1 \stackrel{\beta^{-}}{\longrightarrow} A_2 \stackrel{\gamma}{\longrightarrow} A_3 \stackrel{\alpha}{\longrightarrow} A_4 \stackrel{B^{+}}{\longrightarrow} A_5 \stackrel{\gamma}{\longrightarrow} A_6\) \(A_6\)ના પરમાણુ દળમાં અને પરમાણુ ક્રમાંક શું થાય?JEE Mains 2023 Medium
- ધારોકે \(f(x)\) એવો ધન વિધેય છે કે જેથી \(y=f(x), y=0, x=0\) થી \(x=a>0\) વડે ઘેરાયેલ ક્ષેત્રફળ \(e^{-a}+4 a^2+a-1\) છે. જેનો સામાન્ય ઉકેલ \(y=c_1 f(x)+c_2\), જ્યાં \(c_1\) અને \(c_2\) સ્વૈર અચળો છે, હોય તેવો વિકલ સમીકરણ ........... છે.JEE Mains 2024 Hard
- \(\mathrm{SO}_2, \mathrm{NO}_2^{-}\) અને \(\mathrm{N}_3^{-}\) માં મધ્યસ્થ પરમાણુ પર સંકરણ અનુક્રમે છે:JEE Mains 2025 Medium
- નીચેનામાંથી કયું એક વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2022 Easy
- અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{ A }{x^2} \hat{i}+\frac{ B }{y^3} \hat{j}\right)\) મુજબ આપી શકાય છે. \(A\) અને \(B\) ના \(SI\) એકમ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- નીચેના સંયોજનોમાં, તેમની બેઝિક પ્રબળતા નો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2017 Hard