JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
H પરમાણુની ત્રણ વર્ણપટ રેખાઓની તરંગ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. બામર શ્રેણીઓમાં આવતી વર્ણપટ રેખાઓના સેટને ઓળખો.
(R = રીડબર્ગ અચળાંક)
- A \( \frac{5R}{36}, \frac{3R}{16}, \frac{21R}{100} \)
- B \( \frac{5R}{36}, \frac{8R}{9}, \frac{15R}{16} \)
- C \( \frac{7R}{144}, \frac{3R}{16}, \frac{16R}{255} \)
- D \( \frac{3R}{4}, \frac{3R}{16}, \frac{7R}{144} \)
Answer & Solution
Correct Answer
(A) \( \frac{5R}{36}, \frac{3R}{16}, \frac{21R}{100} \)
Step-by-step Solution
Detailed explanation
બામર શ્રેણીની રેખા \(\Rightarrow \bar{v}= R _{ H } z ^2\left[\frac{1}{2^2}-\frac{1}{ n ^2}\right]\) જો \(n=3 \Rightarrow \bar{v}=R(1)^2\left[\frac{1}{2^2}-\frac{1}{3^2}\right]=\frac{5 R}{36}\) જો \(n=4 \Rightarrow \bar{v}=\frac{3 R}{16}\) જો…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે પ્રકાશની તરંગલંબાઇ \(248\, nm\) ધાતુની થ્રેશોલ્ડ ઊર્જા \(3.0 \,eV\) પર પડે છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લીની તરંગલંબાઇ ............ \(\mathring A\) [ઉપયોગ કરો : \(\sqrt{3}=1.73, h =6.63 \times 10^{-34} Js\) \(m _{ e }=9.1 \times 10^{-31} kg ; c =3.0 \times 10^{8} ms ^{-1}\) \(\left.1 eV =1.6 \times 10^{-19} J \right]\)JEE Mains 2021 Hard
- \(\mathrm{K}^{+}\) અને \(\mathrm{Cl}^{-}\) ની જલીયકરણ એન્થાલ્પી અનુક્રમે -x અને -y \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે. જો KCl ની લેટિસ એન્થાલ્પી -z \(\mathrm{kJ} / \mathrm{mol}\) હોય, તો KCl ની દ્રાવણ એન્થાલ્પી કેટલી છે?JEE Mains 2025 Easy
- નીચેના સંયોજનોમાં \(S_N1\)નો વધતો ક્રમ જણાવો..
JEE Mains 2019 Hard - \(\mathrm{Xg}\) ઈથાઈલ એમાઈન ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા ને આધિન પ્રક્રિયા કર્યા બાદ \(\mathrm{H}_2 \mathrm{O}\) સાથે પ્રક્રિયા કરતાં, ડાયનાઈટ્રોજન વાયુ ઉત્તપન્ન થાય છે. જે \(STP\) પર \(2.24 \mathrm{~L}\) કદ રોકે છે. \(X\) _______ \(\times 10^{-1} \mathrm{~g}\) છે.JEE Mains 2024 Medium
- આપેલ અર્ધકોષનું 298 K તાપમાને સ્થિતિમાન \((-)\) _______ \(\times 10^{-2} \mathrm{~V}\) છે. \(2 \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{H}_2(\mathrm{~g})\) \({\left[\mathrm{H}^{+}\right]=1 \mathrm{M}, \mathrm{P}_{\mathrm{H}_2}=2 \mathrm{~atm}}\) (આપેલ છે: \(2.303 \mathrm{RT} / \mathrm{F}=0.06 \mathrm{~V}, \log 2=0.3\) )JEE Mains 2024 Hard
- ત્રણ તત્વો \(X , Y\) અને \(Z\) એ આવર્ત કોસ્ટક ના \(3^{ rd }\) આવર્ત માં છે . \(X\), \(Y\) અને \(Z\) ના ઓકસાઈડ અનુક્રમે બેઝિક , ઉભયગુણધર્મી અને એસિડિક છે \(X , Y\) અને \(Z\) નો સાચો આણ્વિય નંબર નો શું હશે ?JEE Mains 2020 Easy
More PYQs from JEE Mains
- \(30\, cm\) લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા \(10\, cm\) અને બહારની ત્રિજ્યા \(20 \,cm\)) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા \(I\) છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ \(I\) છે, તો તેની ત્રિજ્યા ........ \(cm\) હશેJEE Mains 2019 Hard
- જે ધટકોની ભૌમિતિક રચના અનુક્રમે \(T-\) આકાર અને સમચોરસ પિરામિડ હોય તેને ઓળખો.JEE Mains 2018 Hard
- નીચે બે કથનો આપેલા છે કથન \(I:\) અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે. કથન \(II:\) દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો બિંદુ \(P\) માંથી વર્તુળ \(x^{2}+y^{2}-2 x-4 y+4=0\) પર સ્પર્શકો દોરવામાં આવે છે કે જેથી સ્પર્શકો વચ્ચેનો ખૂણો \(\tan ^{-1}\left(\frac{12}{5}\right)\) થાય કે જ્યાં \(\tan ^{-1}\left(\frac{12}{5}\right) \in(0, \pi)\) છે. જો વર્તુળનું કેન્દ્ર \(C\) અને સ્પર્શકોના વર્તુળના સ્પર્શબિંદુઓ \(A\) અને \(B\) હોય તો \(\Delta PAB\) અને \(\Delta CAB\) ના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એવું વિધેય છે કે \(f(xy) = f(x)f(y)\), બધા જ \(x, y \in \mathbb{R}\) માટે અને \(f(0) \neq 0\). ધારો કે \(g: [1, \infty) \rightarrow \mathbb{R}\) એ વિકલનીય વિધેય છે જેથી
\(x^2 g(x) = \int\limits_1^x (t^2 f(t) - tg(t))\,dt\).
તો \(g(2)\) બરાબર છે :JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: \([Al_2O_3, Cr_2O_3]\), \([Cl_2O_7, Mn_2O_7]\), \([Na_2O, V_2O_3]\) અને \([CO, N_2O]\) માંથી જે જોડીઓ સમાન પ્રકૃતિના (એસિડિક, બેઝિક, તટસ્થ અથવા ઉભયધર્મી) ઑક્સાઇડ ધરાવે છે તેની સંખ્યા \(4\) છે.
વિધાન II: \(Na_2O\), \(Al_2O_3\), \(CO\) અને \(Cl_2O_7\) પૈકી, સૌથી વધુ બેઝિક અને એસિડિક ઑક્સાઇડ અનુક્રમે \(Na_2O\) અને \(Cl_2O_7\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium