enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(O_2^+ ; O_2 , O_2^-\) અને \(O_2^{2-}\) માટે \(O -O\) બંધમાં આંતરકેન્દ્રિય અંતર અનુક્રમે જણાવો.
- A \(1.30\mathop {\,A}\limits^o ,1.49\,\mathop A\limits^o ,1.12\,\mathop A\limits^o ,1.21\,\mathop A\limits^o \)
- B \(1.49\mathop {\,A}\limits^o ,1.21\,\mathop A\limits^o ,1.12\,\mathop A\limits^o ,1.30\,\mathop A\limits^o \)
- C \(1.21\mathop {\,A}\limits^o ,1.12\,\mathop A\limits^o ,1.49\,\mathop A\limits^o ,1.30\,\mathop A\limits^o \)
- D \(1.12\mathop {\,A}\limits^o ,1.21\,\mathop A\limits^o ,1.30\,\mathop A\limits^o ,1.49\,\mathop A\limits^o \)
Answer & Solution
Correct Answer
(D) \(1.12\mathop {\,A}\limits^o ,1.21\,\mathop A\limits^o ,1.30\,\mathop A\limits^o ,1.49\,\mathop A\limits^o \)
Step-by-step Solution
Detailed explanation
The bond length follows the order \(O_2^+ < O_2 < O_2^- < O_2^{2-}\) According to this the possible values are \(1.12\mathop {\,A}\limits^o ,1.21\,\mathop A\limits^o ,1.30\,\mathop A\limits^o ,1.49\,\mathop A\limits^o \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક નાનો (ટૂંકો) પેપ્ટાઈડનું સંપૂર્ણ જળવિભાજન પેપ્ટાઈડના પર મોલ કરતાં \(3\,motes\) ગ્લાયસીન \((G)\) બે \(moles\) લ્યુસીન \((L)\) અને બે \(moles\) વેલીન \((V)\) ઉત્પન્ન કરે છે. તો તેમાં પેપ્ટાઇડ લીંકેજની સંખ્યા \(..............\) છે.JEE Mains 2023 Hard
- pH 1.0 ધરાવતા HCl ના જલીય દ્રાવણને સમાન કદનું પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે (પાણીના વિયોજનને અવગણીને). HCl દ્રાવણની pH _______ હશે.
(આપેલ છે \(\log 2=0.30)\))JEE Mains 2025 Easy - પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છેJEE Mains 2016 Hard
- \(250 \,g\) \(D\)-ગ્લુકોઝના જલીય દ્રાવણમાં \(10.8\%\) વજનથી કાર્બન છે. તો દ્રાવણની મોલાલીટી ................ છે. (નજીક છે તે) આપેલું છે : પરમાણુ દળાંક \(H,1;C,12;O,16\) )JEE Mains 2022 Hard
- કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયાનો સ્વભાવ ધરાવતી નથી :-JEE Mains 2020 Medium
- \(373 {~K}\) અને \(1\) બાર દબાણ પર પાણી માટે \(\Delta_{\text {vap }} {H}=41 {~kJ} {~mol}^{-1}\). માની લઈએ કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે જે પ્રવાહી પાણી કરતા ઘણો મોટો જથ્થો ધરાવે છે, પાણીના બાષ્પીભવન દરમિયાન આંતરિક ઊર્જામાં ફેરફાર \(...... {kJ} {mol}^{-1}\) છે. [ઉપયોગ : \(\left.{R}=8.3 \,{~J} \,{~mol}^{-1}\, {~K}^{-1}\right]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) (સંકરણ) યાદી \(II\) (અવકાશમાં ગોઠવણી) \((A)\) \(\mathrm{sp}^3\) \((I)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((B)\) \(\mathrm{dsp}^2\) \((II)\) અષ્ટફલકીય \((C)\) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) \((III)\) ચતુષ્ફલકીય \((D)\) \(s p^3 d^2\) \((IV)\) ચોરસ સમતલીય JEE Mains 2024 Medium - \(Ti^{2+}, V^{2+}, Ti^{3+}\) અને \(Sc^{3+}\) ના જલીયકરણ પામેલા આયનો ધ્યાનમાં લો. તો તેની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- અણુ \(Fe \,( Z =26)\) ની ધરા અવસ્થા માં, ફક્ત સ્પિન ચુંબકીય ક્ષેત્ર ...... \(\times 10^{-1} \,BM\) છે. \([\) આપેલ \(: \sqrt{3}=1.73, \sqrt{2}=1.41]\)JEE Mains 2021 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(npn\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.તેમાં \(D.C.\) પ્રવાહ ગેઇન \(250\), \(R_C = 1\,k\, \Omega \) અને \(V_{CC} = 10\,V\) છે.\(V_{CE}\) ને સંતૃપ્ત અવસ્થામાં પહોચવા માટે ન્યૂત્તમ બેઝ પ્રવાહ કેટલા .......\(\mu A\) હોવો જોઈએ?
JEE Mains 2019 Medium - ધારોકે કેન્દ્ર \((1,0)\) અને નાભિલંબની લંબાઈ \(\frac{1}{2}\) હોય તેવા ઊપવલયની પ્રધાન અક્ષ -અક્ષ પર છે જો તેની ગૌણ અક્ષ નાભિઓ પર \(60^{\circ}\) ખૂણો આંતરે, તો તેની પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈઓના સરવાળાનો વર્ગ \(......\) થાય.
JEE Mains 2023 Hard - \(S_{N^{1}}\) વિસ્થાપન માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2019 Hard