JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
બેંઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રકિયા પર કાર્બોનિક સંયોજન \("A"\) સંયોજન \(B\) આપે છે. \(B\) એ જલીય \(NaOH\) ના દ્રાવણ માં દ્રાવ્ય છે સંયોજન \(A\) શું હશે ?
- A \(C _{6} H _{5}- N -( CH _{3})_{2}\)
- B \(C _{6} H _{5}- NHCH _{2} -CH _{3}\)
- C \(C _{6} H _{5}- CH _{2} NHCH _{3}\)
- D \(\begin{array}{*{20}{c}} {{C_6}{H_5} - CH - N{H_2}} \\ | \\ {\,\,\,\,\,\,C{H_3}} \end{array}\)
Answer & Solution
Correct Answer
(D) \(\begin{array}{*{20}{c}} {{C_6}{H_5} - CH - N{H_2}} \\ | \\ {\,\,\,\,\,\,C{H_3}} \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
Hinsberg reagent (Benzene sulphonyl chloride) gives reaction product with \(1^{\circ}\) amine and it is soluble in dil. \(NaOH\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોના ડાયઝોટાઇઝેશનનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - નીચે આપેલા પરિવર્તન ના સમૂહમાં પ્રક્રિયકો/પ્રક્રિયા પરિસ્થિતીઓ ' \(X\) ' અને ' \(Y\) ' નો સાચો સમૂહ ઓળખો.
JEE Mains 2024 Medium - નીચે આપેલામાંથી ક્યો એક ઓક્સિડેશનકર્તા તરીકે કાર્ય કરતો નથી?JEE Mains 2024 Hard
- \({Co}({en})_{2} {Cl}_{3}\)ના \(3\) મોલ સૂત્ર સાથે ધાતુ સંકીર્ણ, સિલ્વર નાઈટ્રેટની વધુ પડતી પ્રક્રિયા પર \(3\) મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. સંકીર્ણમાં \(Co\) ની દ્વિતીયક સંયોજકતા \(.....\) છે.JEE Mains 2021 Medium
- \(Fe _3 O _4\) માંથી આયર્નના એક મોલ મેળવવા માટે જરૂરી ભારની માત્રા \(F\) માં \(....\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- નીચેનામાંથી કયું મ્યુટારોટેશન દર્શાવતુ નથી ?JEE Mains 2014 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(x=\frac{m}{n}(m, n\) એ પરસ્પર અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છે) એ સમીકરણ \(\cos \left(2 \sin ^{-1} x\right)=\frac{1}{9}\) નો ઉકેલ છે અને ધારો કે \(\alpha, \beta(\alpha>\beta)\) એ સમીકરણ \(m x^2-n x-m+\) \(n=0\) ના બીજ છે. તો બિંદુ \((\alpha, \beta)\) એ રેખા ........... પર આવેલ છે.JEE Mains 2024 Medium
- જો \(a _{1}(>0), a _{2}, a _{3}, a _{4}, a _{5}\) સમગુણોતર શ્રેણીમાં હોય, \(a _{2}+ a _{4}=2 a _{3}+1\) અને \(3 a _{2}+ a _{3}=2 a _{4}\),હોય તો,\(a _{2}+ a _{4}+2 a _{5}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- \(m _{1}\) દળ ગતિ કરીને સ્થિર રહેલા \(m _{2}\) દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના \(m _{2}: m _{1}\) દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.JEE Mains 2021 Medium
- જો \(f(x)=x^3-x^2 f^{\prime}(1)+x f^{\prime \prime}(2)-f^{\prime \prime \prime}(3), x \in R\), હોય,તો \(.........\)JEE Mains 2023 Hard
- બેરિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ઍસિડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ની અનંત મંદન પર મોલર વાહકતાઓ અનુક્રમે \(280,860\) અને \(426 \,Scm ^{2}\) \(mol ^{-1}\) છે બેરિયમ સલ્ફેટની અનંત મંદન પર મોલર વાહકતા \(...... \,S cm ^{2} mol ^{-1}\) છેJEE Mains 2021 Medium
- ધારો કે \(z _{1}\) અને \(z _{2}\) બંને એવી સંકર સંખ્યાઓ છે કે જેથી \(\overline{ z }_{1}=i \overline{ z }_{2}\) અને \(\arg \left(\frac{ z _{1}}{\overline{ z }_{2}}\right)=\pi\) તો ............JEE Mains 2022 Medium