JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
C-H(A), C-O(B), C=O(C) અને \(C \equiv N(D)\) બંધોની સહસંયોજક બંધ લંબાઈનો સાચો વધતો ક્રમ છે:
- A A < B < C < D
- B A < D < C < B
- C D < C < B < A
- D D < C < A < B
Answer & Solution
Correct Answer
(B) A < D < C < B
Step-by-step Solution
Detailed explanation
\(C - H ( A ) \quad 107 pm\) \(C \equiv N ( D ) \quad 116 pm\) \(C - O ( B ) \quad 143 pm\) \(C = O ( C ) \quad 121 pm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખોટું વિધાન શોધોJEE Mains 2013 Easy
- નીચેની આકૃતિમાં બતાવેલ બુન્સેન જ્યોતનો સૌથી ગરમ પ્રદેશ કયો છે:
JEE Mains 2016 Hard - \(\left[ MnBr _4\right]^{2-}( A ),\left[ Cu \left( H _2 O \right)_6\right]^{2+}( B ),\left[ Ni ( CN )_4\right]^{2-}( C )\) અને \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}( D )\) સંકીર્ણ આયનોના સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સાચો ચડતો કમ શોધો.JEE Mains 2026 Medium
- બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- એક સંયોજનને ગરમ મંદ \(H _{2} SO _{4}\), સાથે પ્રક્રિયા કરતાં, વાયુ \(x\) ઉત્પન્ન થાય છે કે જે મંદ \(H _{2} SO _{4}\) વડે એસિડિક કરેલ \(K _{2} Cr _{2} O _{7}\) પત્રને લીલું કરી સંયોજન \(Y\) માં ફેરવે છે. તો \(X\) અને \(Y\) અનુક્રમે શોધોJEE Mains 2021 Easy
- \(27^{\circ}C\) પર બોમ્બ કેલોરીમીટરમાં \(0.3\,g\) ઈથેનનું દહન થાય છે. કેલોરીમીટર પ્રણાલીનું તાપમાન (પાણીને ગણીને) \(0.5^{\circ}C\) વધેલ મળી આવેલ છે. તો અચળ દબાણ પર ઈથેનના દહન દરમિયાન નિકળતી ઉષ્મા \(......\,kJ\,mol^{-1}\).(નજીકનાં પૂર્ણાંકમાં) [આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા \(20\,kJ\,K^{-1}\) છે \(R = 8.3\,JK^{-1}mol^{-1}\). આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.\(C\) અને \(H\) ના પરમાણ્વિય દળ અનુક્રમે \(12\) અને \(1\,g\,mol^{-1}\) છે.]JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(2\) મોલ હીલીયમ અને \(n\) મોલ હાઈડ્રોજનના મિશ્રણમાં ધ્વનિ પસાર થાય છે. જો મિશ્રણમાં વાયુના અણુઓની \(rms\) ઝડપ ધ્વાનિની ઝડપ કરતા \(\sqrt{2}\) ગણી હોય તો, \(n\) નું મૂલ્ય જેટલું થશે.JEE Mains 2022 Hard
- \(25 ^{\circ}\,C\) પર એક વાયુ \(AB _3\) ના વિધટનનો અભ્યાસ એક વિદ્યાર્થીએ કર્યો તેને નીચે મુજબની માહિતી મેળવી.
પ્રક્રિયાનો ક્રમ શોધો.\(p ( mm Hg )\) \(50\) \(100\) \(200\) \(400\) સાપેક્ષ \(t _{1 / 2}( s )\) \(4\) \(2\) \(1\) \(0.5\) JEE Mains 2023 Hard - આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અસંમિત સમાન ચોસલાનું દ્રવ્યમાન કેન્દ્ર \(\vec r\, cm\) ______ હશે.
JEE Mains 2019 Medium - જ્યારે એસિડિક પાણીમાંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે \(965\,seconds\) માં \(NTP\) એ \(112\,mL\) હાઇડ્રોજન વાયુ એકઠો થાય છે. તો પસાર કરેલો પ્રવાહ એમ્પિયરમાં જણાવો.JEE Mains 2018 Hard
- \(LCR\) પરિપથ માટે, \(I\) વિરૂધ્ધ \(\omega\) નો આલેખ દર્શાવેલ છે. \((a)\) \(\omega_{r}\) થી ડા.બા. પરિપથ મુખ્યત્વે સંધારક્ત (capacitive) ધરાવતો હશે. \((b)\) \(\omega_{r}\) થી ડા.બા. પરિપથ મુખ્યત્વે ઇન્ડક્ટીવ હશે. \((c)\) \(\omega_{ r }\) આગળ, પરિપથનો અવબાધ તેના અવરોધ જેટલો હશે. \((d)\) \(\omega_{ r }\) આગળ, પરિપથનો અવબાધ શૂન્ય હશે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો
JEE Mains 2022 Hard - બે સમાન ત્રિજ્યા ધરાવતા વર્તુળો બિંદુ \((0, 1)\) અને \((0, -1)\) માં છેદે છે બિંદુ \((0, 1)\) આગળ એક વર્તુળનો સ્પર્શક આંતરવામાં આવે તો તે બીજા વર્તુળના કેન્દ્ર માંથી પસાર થી તો બંને વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર મેળવો.JEE Mains 2019 Hard