JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
- JEE Mains 2015
- અઘરું
- MCQ
એક પાતળા \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી \(a\) અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે \(\frac{a}{3}\) અંતરે માળાતું હોય તો \(a\) કેટલું હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(2f\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
When object is keept at a distance \('a'\) from thin covex lens
By lens formula: \(\frac{1}{v}-\frac{1}{u}=\frac{1}{f}\)
\(\frac{1}{V}-\frac{1}{(-a)}=\frac{1}{f}\)
or, \(\frac{1}{v}=\frac{1}{f}-\frac{1}{a}\) ...... \((i)\)
Mirror forms image at equal distance from mirror
Now, again from lens formula
\(\frac{3}{a}-\frac{1}{V}=\frac{1}{f}\)
\({\frac{3}{a} - \frac{1}{f} + \frac{1}{a} = \frac{1}{f}}\) [From eqn. \((i)\)]
Hence, \(a=2f\)
Physics ના વધુ પ્રશ્નો
- પ્રકાશ \(M_1\) અને \(M_2\) એમ બે માધ્યમોમાં અનુક્રમે \(1.5 \times 10^8 ms ^{-1}\) અને \(2.0 \times 10^8 ms ^{-1}\) ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ \(...........\) થશે.JEE Mains 2022 મધ્યમ
- બે સાબુના પરપોટામાથી એક પરપોટો બને છે.જો \(V\) એ હવાના કદમાં થતો ફેરફાર અને \(S\) એ કુલ સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે.\(T\) એ પૃષ્ઠતાણ અને \(P\) એ વાતાવરણનું દબાણ છે,તો નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?JEE Mains 2014 અઘરું
- દળ m નો એક નાનો બ્લોક ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીની ટોચ પરથી નીચે સરકે છે, જ્યારે ઢાળવાળું સમતલ અચળ પ્રવેગ \(a_{0}\) સાથે ડાબી બાજુ ગતિ કરી રહ્યું છે. ઢાળવાળી સપાટી અને જમીન વચ્ચેનો ખૂણો \(\theta\) છે અને તેની આધાર લંબાઈ L છે. ધારો કે શરૂઆતમાં નાનો બ્લોક ઢાળવાળી સપાટીની ટોચ પર છે, તો ઢાળવાળી સપાટીના સૌથી નીચલા બિંદુ સુધી પહોંચવામાં લાગતો સમય ___________.
JEE Mains 2026 સરળ - ટ્રાન્ઝિસ્ટરને સ્વીચ (કળ) તરીક વાપરવા માટે તેને .............. જ કાર્યરત કરવું પડશે.JEE Mains 2022 મધ્યમ
- એક \(M = 4\,m\) દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. \(m\) દળ ધરાવતો કણ \(v\) વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?JEE Mains 2019 મધ્યમ
- ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ (\(v_t\)) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ \(\left(v_{t}\right)\) નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા \((r)\) સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે.JEE Mains 2022 સરળ
JEE Mains ના વધુ PYQ
- જ્યારે એક \(m\) દળના કણને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે \(y ( t )= y _{0} \sin ^{2} \omega t \) મુજબ ગતિ કરે છે, જ્યાં \('y'\) એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે \(\omega\) કેટલો હશે?JEE Mains 2020 અઘરું
- જો લોલક ઘડિયાળમાં લોલકની લંબાઈમાં \(0.1\, \%\) નો વધારો કરવામાં આવે તો એક દિવસમાં કેટલા સેકન્ડની ત્રુટિ આવે?JEE Mains 2021 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\,m\) ની પ્લેટોની લંબાઈ વાળી બે સમાંતર પ્લેટો વચ્ચે \(E =(8 m / e ) V / m\) જેટલું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. (જ્યાં \(m =\) ઈલેકટ્રોનનું દળ, અને \(e =\) ઈલેકટ્રોનનો વિદ્યુતભાર છે). એક ઈલેકટ્રોન પ્લેટોની વચ્ચે સંમિત રીતે \(2\,m / s\) ની ઝડપથી દાખલ થાય છે. જ્યારે તે ક્ષેત્રની બહાર નીકળે ત્યારે ઈલેકટ્રોનના પથનું વિચલન \(..............\) હશે.
JEE Mains 2022 અઘરું - આપેલ લૉજિક ગેટ પરિપથ માટે, \(R\) આગળ '\(1\)' મળે તે માટે ઇનપૂટ મૂલ્ય _______ જોઇશે.
JEE Mains 2019 અઘરું - આપેલ પરિપથમાં વહેતો કુલ પ્રવાહ _______ A છે.
JEE Mains 2025 મધ્યમ