JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(500 \mathrm{~mL}\) પાણીમાં \(5.85 \mathrm{~g}, \mathrm{NaCl}\) ધરાવતા એક જલીય દ્રાવણ ની મોલારિટી _______ \((M)\) છે.
(આપેલ : મોલર દળ \(\mathrm{Na}: 23\) અને \(\mathrm{Cl}: 35.5 \mathrm{gmol}^{-1}\) )
- A \(20\)
- B \(0.2\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(0.2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{M}=\frac{\mathrm{n}_{\mathrm{NaCl}}}{\mathrm{V}_{\mathrm{sol}}(\text { in } \mathrm{L})}\) \(\mathrm{M}=\frac{\frac{5.85}{58.5}}{0.5}=0.2 \mathrm{M}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના નમૂનાઓ પૈકી શામાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?JEE Mains 2013 Hard
- \(( -)-1 -\) ક્લોરો \({-1}-\) ફિનાઇલ ઇથેનનું ટોલ્યુઇનમાં બનાવેલા દ્રાવણમાં થોડા પ્રમાણમાં ઉમેરેલા \(SbCl_5\) ના કારણે ધીમું રિસેમિકરણ થાય છે, જે ....... ના સર્જનને લીધે થાય છે.JEE Mains 2013 Hard
- ગ્રિગનાર્ડ પ્રક્રિયક RMgBr (P)ની પ્રક્રિયા પાણી સાથે કરતા વાયુ (Q) બને છે. STP પર એક ગ્રામ Q 1.4 dm3 રોકે છે. (P) ની સૂકા ઇથરમાં રહેલા સૂકા બરફ સાથે પ્રક્રિયા કર્યા બાદ \(H _3 O ^{+}\) વડે સંયોજન (Z) બને છે. (Z) ના 0.1 mole નું વજન __________ g થશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- નીચે આપેલા સંકીર્ણો દ્રારા પ્રકાશના શોષણની તરંગલંબાઈ ક્રમમાં છે.
\(\underset{\text { (I) }}{\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}} ; \underset{\text { (II) }}{\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}} ; \underset{\text { (III) }}{\left[ Co ( CN )_6\right]^{3-}}\) ;
\(\underset{( IV )}{\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}} ; \underset{( V )}{\left[ CoF _6\right]^{3-}}\)JEE Mains 2026 Easy - ગરમ કરવાથી ઇંડાનું સ્કંદન _______ ને કારણે થાય છે.JEE Mains 2024 Medium
- નીચે 'વિધાન' અને 'કારણ' આપેલા છે. તો નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. વિધાત (A): વિનાઇલ હેલાઇડ સરળતાથી કેન્દ્રઅનુરાગી વિસ્થાપન અનુભવતા નથી. કારણ (R): જો કે મધ્યવર્તી કાર્બોનેટાયન નિર્બળ રીતે જોડાયેલા \(p-\)ઇલેક્ટ્રોનથી સ્થાયી થયેલો છે, છતા પ્રબળ બંધનને કારણે ખંડન મુશ્કેલ છે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ' \(X\) ' એ \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\), \(\left[\mathrm{Fe}\left(\mathrm{Cl}_6\right)\right]^{3-},\left[\mathrm{Fe}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) અને \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) સંકીર્ણ આયનો પૈકી સૌથી સ્થાયી સંકીર્ણ આયનના \(t_{2 g}\) કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. \(\mathrm{V}_2 \mathrm{O}_{\mathrm{X}}\) પ્રકારના વેનેડિયમના ઑક્સાઈડનો સ્વભાવ _______ છે.JEE Mains 2025 Easy
- ધારો કે બિન-ઋણ સંખ્યાઓ \(21, 8, 17, a, 51, 103, b, 13, 67, (a > b)\) નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે \(40\) અને \(21\) છે. જો મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન \(26\) હોય, તો \(2a\) બરાબર છે:JEE Mains 2026 Hard
- નીચે આપેલા સંયોજનો માટે \(pK_a\), મૂલ્યોનો સાયો ક્રમ શોધો.
JEE Mains 2023 Hard - કોઈ એક ગ્રહ \(P\) ની સપાટીથી \(11R\) ઊંચાઈએ રહેલા ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ \(24\, hours\) છે. તો આ ગ્રહ \(P\) ની સપાટીથી \(2R\) ઊંચાઈએ રહેલા ઉપગ્રહનો આવર્તકાળ (\(hours\)) કેટલો હશે?JEE Mains 2021 Medium
- જો ગણ \(\left\{ {0,1,2,3, \ldots ,10} \right\}\) માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે છે, તો તેમનો સરવાળો તેમજ તફાવતનું માન બંને \(4 \) નો ગુણિત હોય તેની સંભાવના . . . . થાય. .JEE Mains 2017 Hard
- નાઇટ્રોજનના નિર્ધારણ માટેની ડુમાસ પદ્ધતિમાં, 0.4 g કાર્બનિક સંયોજનમાંથી 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 60 mL નાઇટ્રોજન એકત્રિત થયું. સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવારી પ્રમાણ શું છે?
(આપેલ છે: 300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium