JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2025
- અઘરું
- MCQ
નીચેના એમાઈન્સની બેઝિકતાનો ઉતરતો ક્રમ _______ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\mathrm{E} \gt \mathrm{D} \gt \mathrm{B} \gt \mathrm{A} \gt \mathrm{C}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{E} \gt \mathrm{D} \gt \mathrm{B} \gt \mathrm{A} \gt \mathrm{C}\)


Chemistry ના વધુ પ્રશ્નો
- પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જેનો ઉપયોગ લિથિયમ પરમાણુ \((Li)\) ને તેની ધરા અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે થાય છે તે \(x \times 10^{-8}\,m\) છે. તો \(x\) નું મૂલ્ય છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા \(-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js\) અને \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )JEE Mains 2022 મધ્યમ
- સમૂહ \(14\) ના નીચે આપેલ ઓક્સાઈડને ધ્યાનમાં લો. \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2, \mathrm{SnO}_2, \mathrm{PbO}_2, \mathrm{CO}\) અને \(GeO.\) ઉભયગુણી ઓક્સાઈડ _______ છે.JEE Mains 2024 અઘરું
- પ્રક્રિયા \(aX \rightarrow bY\) નો વિચાર કરો, જેના માટે \(30°C\) તાપમાને વેગ અચળાંક \(1 \times 10^{-3}\) mol\(^{-1}\) L s\(^{-1}\) છે. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
A. જ્યારે 'X' ની સાંદ્રતા ચાર ગણી વધારવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો વેગ \(16\) ગણો થાય છે.
B. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે.
C. અર્ધ-આયુષ્ય સમય X ની સાંદ્રતાથી સ્વતંત્ર છે.
D. \(N_2 O_5\) નું વિઘટન ઉપરોક્ત પ્રક્રિયાનું ઉદાહરણ છે.
E. \(\ln\dfrac{[R_o]}{[R]}\) વિરુદ્ધ સમયનો આલેખ ઉપરોક્ત પ્રક્રિયા માટે માન્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - એક રાસાયણિક પ્રક્રિયા \(A+B \rightleftharpoons C+D\) માટે, \(\left(\Delta_{ r } H ^{\Theta}=80\, kJ\, mol ^{-1}\right)\) એન્ટ્રોપીમાં થતો ફેરફાર \(\Delta_{ r } S ^{\Theta}\) એ તાપમાન \(T (K\) માં) પર આધારિત છે જે \(\Delta_{ r } S^{\Theta}=2 T \left( J K ^{-1} mol ^{-1}\right)\) તરીકે છે. કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ \(K\) માં છે. (પૂર્ણાક)JEE Mains 2021 સરળ
- દ્રાવણ A, \(1\) g પ્રોટીન (મોલર દળ \(= 50000\) g mol\(^{-1}\)) ને \(0.5\) L પાણીમાં \(300\) K તાપમાને ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. તેનું અભિસરણ દબાણ \(x\) બાર છે. દ્રાવણ B, સમાન પ્રોટીનના \(2\) g ને \(1\) L પાણીમાં \(300\) K તાપમાને ઓગાળીને બનાવવામાં આવે છે. દ્રાવણ B નું અભિસરણ દબાણ \(y\) બાર છે. દ્રાવણ A ના સંપૂર્ણ દ્રાવણને દ્રાવણ B ના સંપૂર્ણ દ્રાવણ સાથે સમાન તાપમાને મિશ્રિત કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ \(z\) બાર છે. \(x, y\) અને \(z\) અનુક્રમે છે:
\((R = 0.083\) L bar mol\(^{-1}\) K\(^{-1})\)JEE Mains 2026 મધ્યમ - નીચે બે પ્રક્રિયાઓ આપેલ છે. \(2 \mathrm{Fe}_{(\mathrm{s})}+\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-822 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(\mathrm{C}_{(\mathrm{s})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_{(\mathrm{g})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-110 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(3\mathrm{C}_{(\mathrm{s})}+\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})} \rightarrow 2 \mathrm{Fe}_{(\mathrm{s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})}\) આપેલા પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર _______ \(J/mol\) છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- સલ્ફરની આલ્કલાઈન માધ્યમમાં પ્રક્રિયા નીચે આપેલ છે. \(S _{8( s )}+ a OH ^{-}_{( aq )} \rightarrow b S ^{2-}_{( aq )}+ c S _{2} O _{3}{ }^{2-}{ }_{( aq )}+ d H _{2} O _{(\ell)}\) \('a'\) નું મૂલ્ય ............ છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 મધ્યમ
- \(SO _2 Cl _2\) ને વધુ પડતા પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડિક મિશ્રણ માં પરિણમે છે. \(SO _{2} Cl _{2}+2 H _{2} O \rightarrow H _{2} SO _{4}+2 HCl\) આ પરિણામી એસિડિક મિશ્રણને તટસ્થ કરવા માટે જો \(16\) મોલ \(NaOH\) જરૂરી હોય તો વપરતા \(SO _2 Cl _2\) ના મોલની, સંખ્યા?JEE Mains 2022 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે: એક પ્રતિજ્ઞા A તરીકે અને બીજું કારણ R તરીકે લેબલ કરેલું છે.
પ્રતિજ્ઞા A: રિવર્સ બાયસ સ્થિતિમાં ડાયોડ ખૂબ નાનો પ્રવાહ આપે છે જે વોલ્ટેજથી લગભગ સ્વતંત્ર હોય છે, જ્યાં સુધી એક નિર્ણાયક મર્યાદા ન આવે ત્યાં સુધી, જેના પર પ્રવાહ નાટકીય રીતે વધે છે.
કારણ R: નિર્ણાયક વોલ્ટેજ મર્યાદાથી નીચે, ફક્ત બહુમતી ચાર્જ વાહકો વહે છે જે નિર્ણાયક વોલ્ટેજથી ઉપર નાટકીય રીતે વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 મધ્યમ - \(331\) nm તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો સ્ત્રોત ફોટો-ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે વપરાય છે જેનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(0.2\) V છે. પ્રયોગમાં વપરાયેલી ધાતુનું કાર્ય વિધેય \(\alpha \times 10^{-19}\) J છે. \(\alpha\) નું મૂલ્ય _____ છે.
(\(h = 6.62 \times 10^{-34}\) J s, \(e = 1.6 \times 10^{-19}\) C અને \(c = 3 \times 10^8\) m/s)JEE Mains 2026 મધ્યમ - \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) માં સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ _______ છે.JEE Mains 2025 મધ્યમ
- \(100 \mathrm{~g}\) દળ ધરાવતા એક ગોલીય પદાર્થને જમીનથી \(10 \mathrm{~m}\) ઉંચાઈએ થી છોડવામાં આવે છે. જમીનને અથડાયા બાદ પદાર્થ જમીન થી \(5 \mathrm{~m}\) ઉંચાઈએ રીબાઉન્સ થાય છે. જમીન દ્વારા પદ્વાર્થ ઉપર લાગુ પડતો આવેગ _______ હશે. ( \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2024 અઘરું