JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(298\,K\) પર નીચે આપેલા કોષનો કોષ પોટેન્શિયલ \(X \left| X ^{2+}(0.001 M ) \| Y ^{2+}(0.01 M )\right| Y\) એ \(..............\times 10^{-2}\,v\) છે. આપેલ: \(E _{ x ^{2+} \mid x }^0=-2.36\,V\) \(E _{ Y ^{3+} \mid Y }^0=+0.36\,V\) \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\)
- A \(274\)
- B \(273\)
- C \(272\)
- D \(275\)
Answer & Solution
Correct Answer
(D) \(275\)
Step-by-step Solution
Detailed explanation
\(X + Y ^{2+} \rightarrow Y + X ^{2+}\) \(E _{\text {Cell }}^0=0.36-(-2.36)=2.72\,V\) \(E _{\text {Cell }}=2.72-\frac{0.06}{2} \log \frac{0.001}{0.01}\) \(=2.72+0.03=2.75\,V\) \(=275 \times 10^{-2}\,V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી ખોટા વિધાનો ઓળખો.
A. સંજ્ઞા (નોટેશન) \({ }_{12}^{24} Mg\) એ 24 પ્રોટોન અને 12 ન્યુટ્રોન દર્શાવે છે.
B. આવૃત્તિ \(4.5 \times 10^{15} s^{-1}\) ના વિકિરણની તરંગલંબાઈ \(6.7 \times 10^{-8} m\) છે.
C. એક વિકિરણ તરંગલંબાઈ \(=\lambda_1(900 nm)\) અને ઊર્જા \(= E _1\) ધરાવે છે. બીજું વિકિરણ તરંગલંબાઈ \(\lambda_2(300 nm)\) અને ઊર્જા \(= E _2\) ધરાવે છે. \(E _1: E _2=3: 1\).
D. 2000 pm તરંગલંબાઈના પ્રકાશના ફોટોનની સંખ્યા કે જે 1 J ઊર્જા પૂરીપાડે છે તે \(1.006 \times 10^{16}\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) : આર્યન \((III)\) ઉદ્દીપક, એસિડિક \(K _{2} Cr _{2} O _{7}\) અને તટસ્થ \(KMnO _{4}\) નું દ્રાવણ \(I\) નું \(I_{2}\) માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે. વિધાન \(II\) : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં \(p \pi- p \pi\) બંધન સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- વાયુમય અવસ્થા ધરાવતા હાઇડ્રોકાર્બનતુ દહન કરતા \(0.72\, g\) પાણી અને \(3.08\,g\, CO_2\) મળે છે. તો વાયુમય હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર નીચેના પૈકી ક્યુ હશે ?JEE Mains 2013 Hard
- સાયક્લોહેકજીન __________ પ્રકારનું કાર્બનિક સંયોજન છે.
JEE Mains 2024 Hard - \(BeF _{2}, BF _{3}, H _{2} O , NH _{3}, CCl _{4}\) અને \(HCl\), પૈકી શૂન્ય ન હોય તેવા (નોન ઝીરો) નેટ દ્વિધ્રુવ માત્રા સાથેના અણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- ડાયમિથાઈલગ્લાયોક્ઝાઈમના નિકલ (II) સંકીર્ણના સંદર્ભમાં ખોટા વિધાનો શોધો :
A. તે રંગમાં લાલ છે.
B. pH = 9 પર તે પાણીમાં વધુ દ્રાવ્યતા ધરાવે છે.
C. Ni આયન બે અયુગ્મિત d-ઈલેક્ટ્રોનો ધરાવે છે.
D. N-Ni-N બંધ ખૂણો \(90^{\circ}\) ના નિકટતમ (લગભગ નજીક) છે.
E. સંકીર્ણ ચાર પાંચ-સભ્યોવાળા ધાતુવલયો (metallacycles) (ધાતુ ધરાવતા ચક્રો) ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- કોઈ સમયે \(5\,\mu Ci\) એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના \(S_1\) માં ન્યુક્લિયસની સંખ્યા બીજા \(10\,\mu Ci\) એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના \(S_2\) કરતાં બમણી છે. તો \(S_1\) અને \(S_2\) નો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે કેટલો હશે?JEE Mains 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોક્સમાથી \(\overrightarrow{\mathrm{E}}=4 \mathrm{x} \hat{\mathrm{i}}-\left(\mathrm{y}^{2}+1\right) \hat{\mathrm{j}}\; \mathrm{N} / \mathrm{C}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પસાર થાય છે \(A B C D\) અને \(BCGF\) સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi_{I}\) અને \(\phi_{\mathrm{II}}\) હોય તો તેમનો તફાવત \(\phi_{\mathrm{I}}-\phi_{\mathrm{II}}\) (\(\mathrm{Nm}^{2} / \mathrm{C}\) માં) કેટલો મળે?
JEE Mains 2020 Medium - \(CoCl _{3} \cdot 4 NH _{3}\) ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છેJEE Mains 2021 Medium
- \(\int \limits_{\frac{3 \sqrt{2}}{4}}^{\frac{3 \sqrt{3}}{4}} \frac{48}{\sqrt{9-4 x^2}} d x=...........\)JEE Mains 2023 Hard
- ધારોકે સમતલ \(P\), ઓ બિંદુ \((1,-1,-5)\) માંથી પસાર થાય છે તથા બિંદુઓ \((4,1,-3)\) અને \((2,4,3)\)ને જોડતી રેખાને લંબ છે. તો \(P\) નું બિંદુુ \((3,-2,2)\) થી અંતર \(......\) છે.JEE Mains 2023 Medium
- 500 g દળ ધરાવતો એક પદાર્થ x-અક્ષ પર \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ શોધો.JEE Mains 2025 Easy