JEE Mains · Chemistry · STD 12 - આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો
- JEE Mains 2026
- સરળ
- MCQ
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફિનોલને પ્રતિપ્રવાહ સ્થિતિ હેઠળ \(CHCl_{3}/aq.\ KOH\) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ ઍસિડીકરણ કરવાથી p-હાઈડ્રૉક્સિ બેન્ઝાલડિહાઇડ મુખ્ય નીપજ તરીકે અને o-હાઈડ્રૉક્સિ બેન્ઝાલડિહાઇડ ગૌણ નીપજ તરીકે ઉત્પન્ન થાય છે.
વિધાન II: \(p\) - હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ અને \(o\) -હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ ના મિશ્રણને વરાળ નિસ્યંદન દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી

(વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે)
Chemistry ના વધુ પ્રશ્નો
- આ સંતુલન ધ્યાનમાં લો \(\mathrm{CO}(\mathrm{~g})+3 \mathrm{H}_2(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{CH}_4(\mathrm{~g})+\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\), જો અચળ તાપમાને પ્રણાલી પર લાગુ પડતું દબાણ બે ગણું વધારવામાં આવે, તો
(A) પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા વધે છે.
(B) સંતુલન પુરોગામી દિશામાં ખસશે.
(C) સંતુલન અચળાંક વધે છે કારણ કે નીપજોની સાંદ્રતા વધે છે.
(D) સંતુલન અચળાંક યથાવત રહે છે કારણ કે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમાન રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - આપેલ પ્રક્રિયાઓ માટે \(Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn\) \(Sn ^{4+}+4 e ^{-} \rightarrow Sn\) ઈલેક્ટ્રોન (વિદ્યુતધ્રુવ) પોટેન્શિયલ ની \(E _{ Sn ^{2+} / Sn }^{\circ}=-0.140 V\) અને \(E _{ Sn ^{4+} / Sn }^{\circ}=0.010 V\) છે. \(Sn ^{4+} / Sn ^{2+}\) \(E^{o} _{ Sn ^{4+} / Sn ^{2+}}\)માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ (વિદ્યુતધ્રુવ) પોંટેન્શિયલની માત્રા........ \(\times 10^{-2} V\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 મધ્યમ
- પ્રક્રિયાનો વેગ અચળાંક \((k)\) જુદા-જુદા તાપમાન \((T)\) પર માપવામાં આવે છે અને આપેલ આકૃતિમાં માહિતી આલેખ દ્વારા આપવામાં આવેલ છે.પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\)માં થશે? (\(R\) એ વાયુ અચળાંક છે)
JEE Mains 2020 મધ્યમ - સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં એક કાર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કર્ષણની સાથે \(\mathrm{FeSO}_4\) ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ ક્યાં તત્ત્વ/ તત્ત્વોની હાજરી સૂચવે છે?JEE Mains 2024 અઘરું
- નીચે \(4\) ઈલેકટ્રોનોનાં ક્વોન્ટમ આંક આપેલા છે. \(A. \;n =3, l=2, m _{1}=1, m _{ s }=+1 / 2\) \(B.\; n =4, l=1, m _{1}=0, m _{ s }=+1 / 2\) \(C. \;n =4, l=2, m _{1}=-2, m _{ s }=-1 / 2\) \(D. \;n =3, l=1, m _{1}=-1, m _{ s }=+1 / 2\) વધતી ઊર્જાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 મધ્યમ
- આપેલી પ્રક્રિયા માટે,
\(CaCO _3+2 HCl \longrightarrow CaCl _2+ H _2 O + CO _2\)
જો \(90 g CaCO _3\) ને 300 mL HCl માં ઉમેરવામાં આવે છે કે જે દળથી \(38.55 \% HCl\) અને \(1.13 g mL { }^{-1}\) ઘનતા ધરાવતો હોય તો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો સાચો છે ?
આપેલ \(H , Cl , Ca\) અને O ના મોલર દળ અનુકમે \(1,35.5,40\) અને \(16 g mol ^{-1}\) છે.JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?JEE Mains 2021 મધ્યમ
- ગોલ્ડસ્મિથના વર્કશોપમાંથી મેળવેલ નકામું દ્રાવણ \(250\ mL\) મળ્યું , જેમાં \(0.1\, M AgNO _{3}\) અને \(0.1\, M\) /\(AuCl\) સમાવિષ્ટ છે. દ્રાવણને \(1 \,A\) પ્રવાહ પસાર કરીને \(2\, V\) પર \(15 \) મિનિટ માટે ઇલેક્ટ્રોલાઇઝ્ડ કરવામાં આવ્યું હતું.કઈ ધાતુ/ધાતુઓ વિદ્યુતધનમય તરીકે હશે? \(\left(E_{A g^{+} / A g}^{0}=0.80\, V, E_{A n^{+} / A u}^{0}=1.69\, V\right)\)JEE Mains 2020 મધ્યમ
- પ્રત્યેકનો અવરોધ \(r \Omega\) હોય તેવા છ તાર વડે નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે અને શિરોબિંદુઓને તેટલા જ અવરોધવાળા તાર વડે કેન્દ્રમાં જોડેલા છે. જો એક શિરોબિંદુમાંથી પ્રવાહ દાખલ થઈ અને સામેના શિરોબિંદુમાંથી બહાર નીકળે તો ષટ્કોણનો સામસામેના શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ __________ થશે.JEE Mains 2026 સરળ
- એવી પરિસ્થિતિ લો કે જેમાં એક રિંગ, નક્કર નળાકાર અને નક્કર ગોળો સમતલ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિમાંથી શરૂઆત કરે છે અને તેમના વ્યાસ સમાન છે. આ પરિસ્થિતિ માટે યોગ્ય વિધાન કયું છેJEE Mains 2021 મધ્યમ
- 600 K અને 0.5 MPa પર એક આદર્શ વાયુ 'X'ના \(20.0 dm ^3\) ને વાયુનું દબાણ 0.2 MPa ના થાય ત્યાં સુધી સમતાપીય પ્રતિવર્તી વિસ્તરણ થવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે?
(આપેલ : log 2 = 0.3010 અને log 5 = 0.6989)JEE Mains 2026 મધ્યમ - \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 અઘરું