JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા \(100\) લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે \(30^{\circ}\) ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.
- A \(150\)
- B \(50\)
- C \(75\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(C) \(75\)
Step-by-step Solution
Detailed explanation
Now emerging intensity \(=\frac{ I _{0}}{2} \cos ^{2} 30^{\circ}\) \(=100\left(\frac{\sqrt{3}}{2}\right)^{2}=100 \times \frac{3}{4}=75\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તારમાંથી વહેતો પ્રવાહ સમય પર \(i =\alpha_{0} t +\beta t ^{2}\) જયાં \(\alpha_{0}=20\, A / s\) અને \(\beta=8\, As ^{-2}\) મુજબ આધાર રાખે છે. \(15\) સેકન્ડમાં તારનાં આડછેદમાંથી પસાર થતો વિધુતભાર ............ \(C\) છે.JEE Mains 2021 Medium
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_2\) નો ક્ષય નિયતાંક બીજા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_1\) ના ક્ષય નિયતાંકની સરખામણીમાં 3 ગણો છે. જો બંને ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા સમાન હોય, તો \(n_1\) ના એક અર્ધ-આયુષ્યકાળ પછી \(n_2\) ના ન્યુક્લિયસની સંખ્યા અને \(n_1\) ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2025 Medium
- એક કણ \(0.06 \mathrm{~m}\) કંપવિસ્તાર અને \(3.14 \mathrm{~s}\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) છે.JEE Mains 2024 Hard
- \(6.63 \mathrm{eV}\) જેટલું કાર્ય વિધેય ધરાવતી ધાતુ માટે સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ .......... છે.JEE Mains 2024 Hard
- સુસંબદ્ધ ઉદગમમાથી \(\lambda \) તરંગલંબાઇનો પ્રકાશ આવે જે \(b\) પહોળાઈની સ્લીટને પ્રકાશિત કરે છે.જો સ્લીટથી \(1\;m\) અંતરે રહેલા પડદા પર મળતી વિવર્તનની ભાતમાં બીજુ અને ચૌથુ ન્યૂનતમ મધ્યમાન મહત્તમથી \(3\, cm\) અને \(6\, cm\) એ મળે છે, તો મધ્યમાન મહત્તમની પહોળાઈ(\(cm\) માં) કેટલી હશે?JEE Mains 2017 Hard
- \(15\, cm\) જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને \(1.5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં \(1.25\) વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....\(cm\) હશે.
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો \(2^{10}+2^{9} \cdot 3^{1}+28 \cdot 3^{2}+\ldots+2 \cdot 3^{9}+3^{10}=S -211\) હોય તો \(S\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (A) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) અને ત્રિજ્યા R ધરાવતી વિદ્યુતભારિત ગોળીય કવચની અંદર (કેન્દ્રથી અંતર \(r>0\)) વિદ્યુતક્ષેત્ર. (I) \(\sigma / \epsilon_0\) (B) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\)ધરાવતી અનંત વિદ્યુતભારિત સમતલ શીટથી \(r >0\) અંતરે વિદ્યુતક્ષેત્ર. (II) \(\sigma / 2 \epsilon_0\) (C) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) અને ત્રિજ્યા R ધરાવતી વિદ્યુતભારિત ગોળીય કવચની બહાર (કેન્દ્રથી અંતર \(r>0\)) વિદ્યુતક્ષેત્ર. (III) \(0\) (D) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) ધરાવતી બે વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત અનંત સમાંતર સમતલ શીટ્સ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર. (IV) \(\frac{\sigma R^2}{\epsilon_0 r^2}\) JEE Mains 2025 Medium - અહી \(A\) અને \(B\) એ કોઈ બે \(3 \times 3\) કક્ષા વાળા અનુક્રમે સંમિત અને વિસંમિત શ્રેણીકો છે. તો આપેલ પૈકી ક્યૂ અસત્ય છે ?JEE Mains 2022 Medium
- \(\frac{\mathrm{B}^{2}}{2 \mu_{0}}\) નું પારિમાણ શું થાય? જ્યાં \(\mathrm{B}\) એ ચુંબકીયક્ષેત્ર અને \(\mu_{0}\) એ શૂન્યાવકાશની ચુંબકીય પરમીએબીલીટી છે.JEE Mains 2020 Medium
- \(1+3+11+25+45+71+.\). 20 પદો સુધીનો સરવાળો = __________JEE Mains 2025 Medium
- \(200\, kg\)ના પ્લેટફોર્મના પરિઘ પર \(80\, kg\) નો માણસ હોય ત્યારે તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ \(5\;rpm\) છે. હવે માણસ ચાલીને કેન્દ્ર પર જાય ત્યારે તે પ્લેટફોર્મની કોણીય ઝડપ ....... \(rpm\)JEE Mains 2020 Medium