JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(288 \,{~K}\) પર સંતુલન પ્રક્રિયા માટે \({N}_{2} {O}_{4({~g})} \rightleftharpoons 2 {NO}_{2(9)}\) \({K}_{{p}}\)નું મૂલ્ય \(47.9\) છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે \({K}_{{C}}\) \(......\) છે. \(\left(R=0.083 \,L \operatorname{bar} \,{K}^{-1} \,{~mol}^{-1}\right)\)
- A \(2\)
- B \(4\)
- C \(6\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\({K}_{{p}}={K}_{{C}}({RT})^{1}\) \({~K}_{{c}}=\frac{{K}_{{p}}}{{RT}}=\frac{47.9}{0.083 \times 288}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધાતુ પરમાણુ જે MABXL સંકુલમાં હાજર છે (જ્યાં A, B, X અને L એકદંતીય લિગેન્ડ્સ છે અને M ધાતુ છે) તે \(sp ^3\) સંકરણ ધરાવે છે. આ સંકુલ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- સંપૂર્ણ દહન પછી \(11 \mathrm{~g} \mathrm{CO}_2(\mathrm{~g})\) ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા _______ છે. (આપેલ છે કે મિથેનનું મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: 16)JEE Mains 2024 Medium
- સ્ફટિક ક્ષેત્ર સ્થાયિતા ઉર્જાનું મૂલ્ય ઉચ્ચ સ્પિન માટે \(d ^{6}\) ધાતુ આયનમાં અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે અનુક્રમે........JEE Mains 2020 Medium
- નીચે આપેલી પ્રક્રિયા \(298 \,K\) તાપમાને કરવામાં આવી. \(2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)\) \(298 \,K\) તાપમાને \(NO(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા \(86.6\, kJ/mol\) છે. તો \(298 \,K.\) તાપમાને \(NO_2(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? (\(K_p = 1.6 \times 10^{12})\)JEE Mains 2015 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : કોઈ ચોક્કસ સંયોજનમાં તત્વની ઓક્સિડેશન અવસ્થા એ અણુમાંના અન્ય પરમાણુઓ પાસેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વિચારણાના આધારે તેના પરમાણુ દ્વારા પ્રાપ્ત થતો વીજભાર છે. વિધાન \(II\) : \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ નિર્માણ બીજા આવર્તના તત્વોમાં અન્ય આવર્તો કરતાં વધુ પ્રચલિત છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનોને તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના વધતા ક્રમમાં ગોઠવો : \(\mathrm{HBr}, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{NF}_3\) અને \(\mathrm{CHCl}_3\)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(1 \mathrm{~g}\) પદાર્થનું ઊર્જા સમતુલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- ધારો કે \(A=\{z \in C: 1 \leq 1 z-(1+i) \leq 2\}\) અને \(B=\{z \in A:|z-(1-i)|=1\}\) છે. તો \(B\) ......JEE Mains 2022 Hard
- \(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : \(\mu\) જથ્થાનો એક આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પ્રક્રિયા દ્વારા \(\left( P _{1}, V _{1}, T _{1}\right)\) અવસ્થામાંથી \(\left( P _{2}, V _{2}, T _{2}\right)\) અવસ્થામાં જાય છે ત્યારે થતું કાર્ય \(W =\frac{\mu R \left( T _{2}- T _{1}\right)}{1-\gamma}\), જ્યાં \(\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}\) અને \(R =\) સાર્વત્રિક વાયુ અચળાંક છે. વિધાન - \(II\) : ઉપરોક્ત કિસ્સામાં, જ્યારે વાયુ ઉપર કાર્ય થાય છે, વાયુનું તાપમાન વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- સાચાં વિધાનોને ઓળખો :
A. કેપેસીટરોના શ્રેણી સંયોજનનું અસરકારક કેપૈસીટન્સ હંમેશા કેપેસીટરના ન્યૂનતમ મૂલ્ય કરતાં પણ ઓછું હોય છે.
B. કેપેસીટરની ભારિત પ્લેટો વચ્ચે ડાયઈલેક્ટ્રીક માધ્યમ રાખવામાં આવે ત્યારે ભારોનું ડાયઈલેક્ટ્રીકના અવાહક ગુણધર્મને લીધે સ્થાનાંતર થઈ શકતું નથી.
C. કેપેસીટરની પ્લેટોનું ક્ષેત્રફળ વધારવું અથવા ડાયઈલેક્ટ્રીક ની જાડાઈ ઘટાડવી એ કેપેસીટન્સ વધારવા માટેની વૈકલ્પિક પધ્ધતિ છે.
D. બિંદુભાર માટે, ભારના સ્થાને કેન્દ્રિત થયેલ સમકેન્દ્રીય ગોળીય કવચ સમસ્થિતિમાન પૃષ્ઠો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - દરેક ગ્રહ સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. \(A\). દરેક ગ્રહ પર લાગતું બળ સૂર્યથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(B\). ગ્રહ પર લાગતું બળ ગ્રહ અને સૂર્યના દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(C\). ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ પૃથ્વીથી દૂરની દિશામાં હોય છે. \(D\). સૂર્યની ફરત ગ્રહના પરિભ્રમણ સમયનો વર્ગ લંબવૃત્તીય કક્ષાની અર્ધદીર્ધ અક્ષના ધનના સમપ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium