JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\({CO}\) અને \({NO}\)ના બંધ-ક્રમાંક વચ્ચેનો તફાવત \({NO}^{\oplus}\) એ \(\frac{{x}}{2}\)છે, જ્યાં \({x}=.....\)
- A \(0\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
Bond order of \({CO}=3\) Bond order of \({NO}^{+}=3\) Difference \(=0=\frac{{x}}{2}\) \(x=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1 \mathrm{~mol} \mathrm{H}_2 \mathrm{O}\) માંથી \(\mathrm{O}_2\) નાં ઓક્સિડેશન માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કુલમ્બ માં _______ \(\times 10^5 \mathrm{C}\) છે.JEE Mains 2024 Hard
- પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય એમાઇન્સ ને કોના દ્વારા અલગ કરી શકાય છે ?JEE Mains 2021 Medium
- સામાન્ય વિશ્લેષણ દ્વારા, સંયોજન (X) ના 1.00g માંથી 1.79g મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ પ્રાપ્ત થયું. સંયોજન (X) માં ફોસ્ફરસની ટકાવારી છે: (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે, મોલર દળ \(g~mol^{-1}\) માં; O=16, Mg=24, P=31)JEE Mains 2026 Easy - નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(\mathrm{B}\) _______ \(\pi\)-બંધ ધરાવે છે.
JEE Mains 2024 Medium - જો \(0^{\circ} {C}\) એ મરકયુરીની વાહકતા \(1.07 \times 10^{6}\) \({S} \,{m}^{-1}\) હોય અને મરકયુરી ધરાવતા સેલનો અવરોધ \(0.243\, \Omega\) છે,તો પછી કોષની કોષ અચળાંક \({x} \times 10^{4}\, {~m}^{-1}\) છે. \({x}\)નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- ઉપરની બે પ્રક્રિયાઓ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું વિધાન શોધો. (Nu=કેન્દ્રાનુરાગી)
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નાઇટ્રોજનના અણુ \({NO}_{2}^{-}, {NO}^{+} _2\) અને \({NH}_{4}{ }^{+}\)માં ભ્રમણકક્ષાના સંકરણ અનુક્રમે શું છે?JEE Mains 2021 Hard
- \(\mathrm{Ti}^{2+}, \mathrm{V}^{2+}, \mathrm{Co}^{3+}\) અને \(\mathrm{Cr}^{2+}\) પૈકીના એ આયનનું માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જે જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે, તે _______ BM (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે. (આપેલા પરમાણુ ક્રમાંક: \(\mathrm{Ti}: 22, \mathrm{~V}: 23, \mathrm{Cr}: 24\), Co: \(27\))JEE Mains 2024 Medium
- \(l=2\, cm\) લંબાઈ અને \(b =\frac{3}{2}\, cm\) પહોળાઈ ધરાવતી ચાર સમાન લંબચોરસ પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. \(A\) અને \(C\) વચ્ચે સમતુલ્ય કેપેસીટન્સ \(\frac{ x \varepsilon_{0}}{ d } \) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે
JEE Mains 2021 Medium - એક \(LCR\) પરિપથ \(110 \, \Omega\) અવરોધ અને \(300\) રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો \(220\, V\) ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં \(45^{\circ}\) પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી \(45^{\circ}\) આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... \(A\)JEE Mains 2021 Hard
- અહી \(S=\left\{n \in N \mid\left(\begin{array}{ll}0 & i \\ 1 & 0\end{array}\right)^{n}\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right)=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right) \forall a, b, c, d \in R\right\}\) કે જ્યાં \(i=\sqrt{-1} \) છે. તો ગણ \(\mathrm{S}\) માં \(2\) અંકની કેટલી સંખ્યા હશે.JEE Mains 2021 Medium
- જો પરવલય \(P\) નું શિરોબિંદુ \((2,3)\) અને નિયામિકા \(2 x+y=6\) છે. જો ઉપવલય \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) ની ઉત્કેન્દ્રિતા \(\frac{1}{\sqrt{2}}\) છે અને પરવલય \(P\) ની નાભીમાંથી પસાર થાય છે. તો ઉપવલય \(\mathrm{E}\) ના નાભિલંબની લંબાઈ મેળવો.JEE Mains 2024 Hard