JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
આપેલા સંયોજનો માટે, વધતા \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્યનો સાચો ક્રમ:

- A (E) < (D) < (C) < (B) < (A)
- B (D) < (E) < (C) < (B) < (A)
- C (E) < (D) < (B) < (A) < (C)
- D (B) < (D) < (C) < (A) < (E)
Answer & Solution
Correct Answer
(D) (B) < (D) < (C) < (A) < (E)
Step-by-step Solution
Detailed explanation
એસિડિક પ્રબળતાનો ક્રમ :- \(\mathrm{B}>\mathrm{D}>\mathrm{C}>\mathrm{A}>\mathrm{E}\) સાચો \(\mathrm{pKa}\) ક્રમ : \(\text { B }<\text { D }<\text { C }<\text { A }<\text { E }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્યા સંયોજનમાં સૌથી મોટો \(H - M - H\) બંધકોણ છે?\(( M = N , O , S , C )\)JEE Mains 2020 Hard
- સૂચક તરીકે ફીનોલ્ફથેલીન સાથેનો નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઈઝ નો અનુંમાપન વક્ર નીચે આપેલ \(..........\) છે. ફીનોલ્ફથેલીન = \(4 \times 10^{-10}\) આપેલ \(\log _2=0.3\) ફીનોલ્ફથેલીન ના સંદર્ભમાં નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે સાચું છે તે \(.......\) છે. \(A\). નિર્બળ એસિડ સાથે નિર્બળ બેઈઝ ના અનુંમાપન માટે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે. \(B\). \(pH =8.4\) પર રંગમાં ફેરફાર શરૂ થાય છે. \(C\). તે નિર્બળ કાર્બેનિક બેઈઝ છે. \(D\). એસિડીક માધ્યમ માં રંગવિહીન છે.
JEE Mains 2023 Hard - નીચે આપેલ પ્રક્રિયામાં બનતું સંયોજન \(A\), જેની \(B\) સાથે પ્રક્રિયા કરતા નીપજ \(C\) આપે છે. \(A\) અને \(B\) શોધો.
JEE Mains 2024 Hard - મિથેનોલમાં \(CH_{3}Br\) ની નીચેના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથેની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ છે:
\(F^{-}, I^{-}, C_{2}H_{5}O^{-}\) અને \(C_{6}H_{5}O^{-}\)JEE Mains 2026 Easy - નીચે આપેલા પૈકી કયો એક સારો આકિસડેશનકર્તા છે ? \(A.\) \(Sm ^{2+}\) \(B.\) \(Ce ^{2+}\) \(C.\) \(Ce ^{4+}\) \(D.\) \(Tb ^{4+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયું આવશ્યક એમિનો એસિડ નથી:JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- યામતંત્રના ઉગમબિંદુ પર \(-P \hat{k}\) બળ લાગે છે. બિંદુુ \((2,-3)\) ને અનુલક્ષી ટોર્ક \(P(a \hat{i}+b \hat{j})\) છે. ગુણોતર \(\frac{a}{b}\) નું મૂલ્ય \(\frac{x}{2}\) છે. તો \(x\) ની કિંમત ........ છે.JEE Mains 2023 Medium
- અહી વિધેય \(f: R \rightarrow R\) \(f(x)=\left\{\begin{array}{cl}\frac{\sin (a+1) x+\sin 2 x}{2 x} & , \text { if } x<0 \\ b & , \text { if } x=0 \\ \frac{\sqrt{x+b x^{3}}-\sqrt{x}}{b x^{5 / 2}} & , \text { if } x>0\end{array}\right.\) દ્વારા આપેલ છે. જો \(f\) એ \(x=0\) આગળ સતત હોય તો \(a + b\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો એક યાદૃચ્છિક ચલ x ની સંભાવના વિતરણ
તો \(P (3< x \leq 6)\) = ___ છે.x 0 1 2 3 4 5 6 7 p(x) 0 2k k 3k \(2 k ^2\) 2k \(k ^2+ k\) \(7 k ^2\) JEE Mains 2026 Medium - સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો \(\frac{65}{12}\) અને તેમના વ્યસ્તનો સરવાળો \(\frac{65}{18}\) છે. જે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદનો ગુણાકાર \(1\) અને ત્રીજુ પદ \(\alpha\) હોય, તો \(2 \alpha \,=.......\)JEE Mains 2021 Hard
- \(1 \mathrm{~mol} \mathrm{H}_2 \mathrm{O}\) માંથી \(\mathrm{O}_2\) નાં ઓક્સિડેશન માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કુલમ્બ માં _______ \(\times 10^5 \mathrm{C}\) છે.JEE Mains 2024 Hard
- એક ધન આયન \(A\) અને એક ઋણ આયન \(B\) ના વિદ્યુતભારો અનુક્રમે \(6.67 \times 10^{-19} \mathrm{C}\) અને \(9.6 \times 10^{-10} \mathrm{C}\) છે, અને તેમના દળ અનુક્રમે \(19.2 \times 10^{-27} \mathrm{~kg}\) અને \(9 \times 10^{-27} \mathrm{~kg}\) છે. કોઈ એક ક્ષણે, આયનો r જેટલા ચોક્કસ અંતરે અલગ પડેલા છે. તે ક્ષણે, સ્થિત વિદ્યુતબળ અને ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યોનો ગુણોત્તર \(P \times 10^{45}\) છે, જ્યાં 10\(P\) નું મૂલ્ય _______ છે.
(લ્યો કે \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \(6.67 \times 10^{-11} \mathrm{Nm}^2 \mathrm{~kg}^{-2}\) છે )
ધારો કે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો પૂર્ણાંક ગુણાંક ન પણ હોઈ શકે.JEE Mains 2025 Medium