JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
દ્વિતિય આયનીકરણ પોટેન્શિયલના સંદર્ભમાં C, N, O અને F નો સાચો ક્રમ શોધો.
- A \(F < N < C < O\)
- B \(C < O < N < F\)
- C \(C < N < F < O\)
- D \(C < F < N < O\)
Answer & Solution
Correct Answer
(C) \(C < N < F < O\)
Step-by-step Solution
Detailed explanation
દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની તુલના કરવા માટે મોનો-કેટાયનની ઇલેક્ટ્રોનીય રચના અવલોકન કરવામાં આવે છે.\(C ^{+}\) \(N ^{+}\) \(O ^{+}\) \(F ^{+}\) [He]\(2 s^2 sp ^1\) [He]\(2 s^2 sp ^2\) [He]\(2 s^2 sp ^3\)અર્ધ-પૂર્ણ સ્થાયી. [He]\(2 s^2 sp ^4\) \(2^{nd}\) IE ક્રમ: \(O > F > N > C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(K _3\left[ Co \left( CO _3\right)_3\right]\) નું સંકરણ, આકાર અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(sp ^3 d^2\), અષ્ટફ્લકીય અને 4.9 BM છે.
વિધાન II: આયનો \(\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ MnBr _4\right]^2\) અને \(\left[ CoF _6\right]^{3-}\) ની ભૂમિતિ, સંકરણ અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો અનુક્રમે સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય: \(dsp ^2, sp ^3, sp ^3 d^2\) અને 0, 5.9, 4.9.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ડાયમિથાઈલ ઈથર પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. જોકે, ડાયઈથાઈલ ઈથર પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં દ્રાવ્ય છે.
વિધાન II : સોડિયમ ધાતુનો ઉપયોગ ડાયઈથાઈલ ઈથરને સૂકવવા માટે થઈ શકે છે, પરંતુ ઇથાઈલ આલ્કોહોલ માટે નહીં.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - સમતલીય ચોરસ સંકીર્ણ \([Pt(Cl)(NO_2)(NO_3)(SCN)]^{2-}\) ના શકય સમઘટકોની કુલ સંખ્યા જણાવો.JEE Mains 2018 Hard
- ડાયનાઈટ્રોજન અને ડાયઓકિસિજન હવાના મુખ્ય ધટકો છે, આ બે વાયુઓ વાતાવરણમાં એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી અને નાઈટ્રોજનના ઓકસાઈડ બનાવતા નથી કારણ કે \(....\)JEE Mains 2022 Medium
- આયર્નનું દળ જે \(18\) g વરાળની પ્રક્રિયા દ્વારા \(Fe_3O_4\) માં રૂપાંતરિત થાય છે, તે છે:
(આપેલ છે: H, O અને Fe ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\) અને \(56\) g mol\(^{-1}\) છે)
ધારો કે આયર્ન વધારાના પ્રમાણમાં છે:JEE Mains 2026 Medium - નીચેનામાંથી વિદ્યુતઋણતાનો કયો ક્રમ ખોટો છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(P ( S )\) એ \(S =\{1,2,3, \ldots ., 10\}\) નો ઘાતગણ દર્શાવે છે.\(P ( S )\) પર સંબંધો \(R_1\) અને \(R_2\) નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરો.\(A R_1 B\) જો \(\left( A \cap B ^{ c }\right) \cup\left( B \cap A ^{ c }\right)=\varnothing\) અને \(A R_2 B\) જો \(A \cup B ^{ c }=\) \(B \cup A ^{ c }, \forall A , B \in P ( S )\).તો:JEE Mains 2023 Hard
- કાર્નો એન્જિન \(727^{\circ} C\) તાપમાને રહેલા ઊષ્મા પ્રાતિ સ્થાન પાસેથી \(5000\, K \,Cal\) ઊષ્મા લે છે અને \(127^{\circ} C\) તાપમાને ઠારણને આપે છે. એન્જિન દ્વારા થતું કાર્ય \(...... \times 10^{6}\, J\) હશે.JEE Mains 2022 Medium
- નીચેની પ્રકિયા ના ક્રમ માં : ટોલ્યુઇન \(\xrightarrow{{KMn{O_4}}}A\xrightarrow{{SOC{l_2}}}\) \(B\xrightarrow[{BaS{O_4}}]{{{H_2}/Pd}}C\) તો નીપજ \(C\) શું હશે ?JEE Mains 2015 Medium
- \(20\) ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે \(4\) સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... \(Hz\) થશે.JEE Mains 2022 Easy
- ધારો કે \(A\) એ 3 કક્ષાનો ચોરસ શ્રેણિક છે જેથી \(\operatorname{det}(A)=-2\) અને \(\operatorname{det}(3 \operatorname{adj}(-6 \operatorname{adj}(3 A)))=2^{\mathrm{m}+\mathrm{n}} \cdot 3^{\mathrm{mn}}, \mathrm{m}\gt\mathrm{n}\). તો \(4 \mathrm{~m}+2 \mathrm{n}\) = ___JEE Mains 2025 Medium
- વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ \(a\;cm\) છે અને વર્નિયર માપક્રમના \(n\) વિભાગ મુખ્ય માપક્રમના \(( n -1)\) વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ \(mm\) માં કેટલી હશે?JEE Mains 2021 Medium