JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપિયોનિક એસિડ આપશે નહીં?
- A \({CH}_{3} {CH}_{2} {COCH}_{3}+{OI}^{-} / {H}_{3} {O}^{+}\)
- B \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{CH}_{3}+\mathrm{KMnO}_{4}(\mathrm{Heat}), \mathrm{OH} / \mathrm{H}_{3} \mathrm{O}^{+}\)
- C \({CH}_{3} {CH}_{2} {CCl}_{3}+{OH}^{-} / {H}_{3} {O}^{+}\)
- D \({CH}_{3} {CH}_{2} {CH}_{2} {Br}+{Mg}, {CO}_{2}\) શુષ્ક ઈથર \(/ {H}_{3} {O}^{+}\)
Answer & Solution
Correct Answer
(D) \({CH}_{3} {CH}_{2} {CH}_{2} {Br}+{Mg}, {CO}_{2}\) શુષ્ક ઈથર \(/ {H}_{3} {O}^{+}\)
Step-by-step Solution
Detailed explanation
All gives propanoic acid as product but option \(4\) gives butanoic as product
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- A નું વિઘટન T(K) તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તે \(A(g) \rightarrow B(g) + C(g)\) દ્વારા અપાય છે. 1 L ના બંધ પાત્રમાં, T(K) તાપમાને 1 bar A(g) ને વિઘટન થવા દેવામાં આવે છે. 100 મિનિટ પછી, કુલ દબાણ 1.5 bar હતું. પ્રક્રિયાનો વેગ અચળાંક (\(min^{-1}\) માં) શું છે? (\(log 2 = 0.3\))JEE Mains 2026 Easy
- કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન \(.......\) હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.JEE Mains 2021 Hard
- \(288 \,{~K}\) પર સંતુલન પ્રક્રિયા માટે \({N}_{2} {O}_{4({~g})} \rightleftharpoons 2 {NO}_{2(9)}\) \({K}_{{p}}\)નું મૂલ્ય \(47.9\) છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે \({K}_{{C}}\) \(......\) છે. \(\left(R=0.083 \,L \operatorname{bar} \,{K}^{-1} \,{~mol}^{-1}\right)\)JEE Mains 2021 Medium
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 Medium - \(0.1\,M\,NaOH\)નું \(20\,mL\) ને \(0.1\,M\) એસિટીક એસિડ દ્રાવણના \(50\,mL\) માં ઉમેરવામાં આવે છે.પરિણામી દ્રાવણની \(pH\) \(.......\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) \(\text { Given : pKa }\left( CH _3 COOH \right)=4.76\)JEE Mains 2023 Medium
- સ્નાયુની દુખાવાની ઉષ્મા સારવાર આશરે \(900\,nm\) તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ કરે છે. આ હેતુ માટે \(H -\) પરમાણુની કઈ વર્ણપટ રેખા યોગ્ય છે \([{R_H} = 1 \times {10^5}\,c{m^{ - 1}},\,h\, = 6.6\, \times {10^{ - 34}}\,Js\,\,c = 3\, \times \,{10^8}\,m{s^{ - 1}}]\)JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
-

ઉપરની પ્રક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો. 151 g 2-બ્રોમોપેન્ટેન ને પ્રક્રિયા કરાવવામાં આવે છે. મુખ્ય નીપજ P ની ઉપજ \(80 \%\) છે જ્યારે Q ની \(100 \%\) છે. પ્રાપ્ત થયેલ નીપજ Q નું દળ ____ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{O}: 16\), \(\mathrm{Br}: 80)\)JEE Mains 2025 Medium - જો હાઈડ્રોજન પરમાણુની લાયમેન શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(A\) હોય તો \(He^+\) ની પાશ્વન શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2017 Hard
- જો રેખાઓ \(\frac{x+2}{2}=\frac{y+3}{3}=\frac{z-5}{4}\) અને \(\frac{x-3}{1}=\frac{y-2}{-3}=\frac{z+4}{2}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\frac{38}{3 \sqrt{5}} \mathrm{k}\) હોય, અને \(\int_0^k\left[x^2\right] \mathrm{d} x=\alpha-\sqrt{\alpha}\), જ્યાં \([x]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, તો \(6 \alpha^3=\) .............JEE Mains 2024 Hard
- ચાર બિંદુવત વિદ્યુતભારો \(-q, +q, +q\) અને \(-q\) \(y\) અક્ષ પર \(y = -2d\), \(y = -d, y = +d\) અને \(y = +2d\) પર છે.\(x\) અક્ષ પર \(x = D\,\,(D > > d)\) પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 Hard
- એક રેડીયોએક્ટિવ પદાર્થની એક્ટિવીટી \(2.56 \times 10^{-3} \,Ci\) છે. જે પદાર્થનો અર્ધઆયુુ \(5\) દિવસ હોય તો કેટલા દિવસો પછી એક્ટિવીટી \(2 \times 10^{-5} \,Ci\) થશે ?JEE Mains 2022 Medium
- સર્લના પ્રયોગમાં, \(M\,kg\) દળ ધરાવતા ભારને, \(2\, m\) લંબાઈ ધરાવતા અને \(1.0\, mm\) ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર વડે લટકાવેલ છે. તારની લંબાઈમાં થતો વધારો \(4.0\, mm\) છે. હવે, ભારને સાપેક્ષ ઘનતા \(2\) ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. ભારના દ્રવ્યની સાપેક્ષ ઘનતા \(8\) છે. સ્ટીલના તારની લંબાઈમાં થતી લંબાઇનો નવો વધારો ....... \(mm\) થાય.JEE Mains 2019 Hard