ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization

એક ફલાસ્ક આઇસોહકઝેન ને \(3 -\)મિથાઇલ  પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી \(63^{\circ} \mathrm{C}\) તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ \(60^{\circ} \mathrm{C}\) તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?

  1. A સાદૂ નિસ્યંદન, \(3-\)મિથાઇલ પેન્ટેન
  2. B સાદૂ નિસ્યંદન, આઇસો હેકઝેન
  3. C વિભાગીય નિસ્યંદન, આઇસોહેકઝેન
  4. D વિભાગીય નિસ્યંદન, \(3-\)મિથાઇલ પેન્ટેન
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિભાગીય નિસ્યંદન, આઇસોહેકઝેન

Step-by-step Solution

Detailed explanation

Liquid which have less difference in boiling point can be isolated by fractional distillation and liquid with less boiling point will be isolated first.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app