JEE Mains · Chemistry · STD 12 -Solution and colligative properties
- JEE Mains 2020
- અઘરું
- MCQ
બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) દ્રાવણનુ કદ ઘટે છે અને દ્રાવકનું કદ વધે છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The pure solvent solution will try to maintain higher vapour pressure in the sealed container and in return the solvent vapour molecules will condense in the solution of non-volatile solute as it maintains an equilibrium with lower vapour pressure. (Lowering of vapour pressure is observed when a non volatile solute is mixed in a volatile solvent)
This will eventually lead to increase in the volume of solution and decrease in the volume of solvent.
Chemistry ના વધુ પ્રશ્નો
- એક અજ્ઞાત ક્લોરોહાઇડ્રોકર્બન \(3.55\%\) ક્લોરિન ધરાવે છે. જો હાઇડ્રોકર્બન નો દરેક અણુ એક ક્લોરિન પરમાણુ ધરાવતો હોય તો \(1\,g\)ક્લોરોહાઇડ્રોકર્બન માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા જણાવો.(પરમાણીવય દળ \(Cl=35.5\,u\) એવોગેડ્રો અચાળાંક \(=6.023 \times 10^{23}\, mol^{-1}\))JEE Mains 2018 અઘરું
- \(B, C, N, Li, Be, O\) અને \(F\) તત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 મધ્યમ
- સંયોજન 'X' 2 મોલ હાઇડ્રોજનનું શોષણ કરે છે અને 'X' નું \(KMnO _4 \mid H ^{+}\) વડે ઓક્સિડેશન કરવાથી મળે છે

સંયોજન 'X' માં હાજર \(\sigma\) બંધોની કુલ સંખ્યા ________ છે.JEE Mains 2025 સરળ - ડયુમાની પદ્ધતિમાં થતું પરિવર્તન નીચે આપેલ છે: \({C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}\) \(y\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 અઘરું
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના \(pH\) માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. વિધાન \(II:\) એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- વિધાનો શોધી કાઢો કે જે સાચા નથી.
A. સહસંયોજક બંધની વધારે સંખ્યા ધરાવતા અને ઓછા (ન્યૂનતમ) વિજભારનું અલગીકરણ ધરાવતા સસ્પંદન બંધારણો વધારે સ્થાયી છે.
B. ઈલેક્ટ્રોમેરિક અસરમાં અસંતૃપ્ત પ્રણાલી કેન્દ્રાનુરાગી સાથે +E અસર અને ઈલેક્ટ્રોન અનુરાગી સાથે –E અસર દર્શાવે છે.
C. ધ્રુવીય સંયોજનોના ઊચા ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને દ્વિધ્રુવીય ચાકમાત્રા માટે પ્રેરક અસર જવાબદાર છે.
D. દ્વિબંધવાળા કાર્બન પરમાણુઓ સાથે આલ્કાઈલ સમૂહોની સંખ્યા વધારે જોડાયેલ હોય તેમ હાઈડ્રોજીનેશનની ઉષ્મા વધારે હોય છે.
E. ઋણ વીજભાર વહન કરતા કાર્બનની s - પ્રકૃતિ વધવાની સાથે કાર્બએનાયનની સ્થિરતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવેલ ac પરિપથ માટે, \(\mathrm{R}=100 \mathrm{k} \Omega\) અને \(\mathrm{C}=100 \mathrm{pF}\) અને \(\mathrm{V}_{\text {in }}\) અને \(\left(V_B-V_A\right)\) વચ્ચેનો કળા તફાવત \(90^{\circ}\) છે. ઇનપુટ સિગ્નલની આવૃત્તિ \(10^x \mathrm{rad} / \mathrm{sec}\) છે, જ્યાં ' x ' = ______.
JEE Mains 2025 અઘરું - નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : તત્ત્વો Na, Mg, Cl અને Ar ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ Na \(>\) Mg \(>\) Cl \(>\) Ar છે.
વિધાન (II) : Ca, Al, Fe અને B પૈકી, Ca માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ \(4\;kg\) છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
JEE Mains 2020 મધ્યમ - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ \(\mathrm{AB}\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર \(\sqrt{8 / x}\) છે. \(x\) નું મૂલ્ય _______ હશે.
JEE Mains 2024 અઘરું - બાજુ \(2\) cm ધરાવતો એક ચોરસ ગાળો \(B = 0.4\sin(300t)\) ટેસ્લા મૂલ્યવાળા સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે. ગાળાના સમતલને લંબ ક્ષેત્ર સાથે \(60°\) નો કોણ બનાવે છે. ગાળામાં ઉદ્ભવતું મહત્તમ પ્રેરિત emf __________ mV છે.JEE Mains 2026 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ \(A,B,C\)માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ \(K\) ને અનુરૂપ તાપમાન \(.........\,{}^{\circ}\,C\) થશે.
JEE Mains 2023 મધ્યમ