JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા \((\mathrm{r})\) માં ખોટું વલણ પસંદ કરો :
- A \(\mathrm{r}_{\mathrm{Br}} \lt \mathrm{r}_{\mathrm{K}}\)
- B \(\mathrm{r}_{\mathrm{Mg}} \lt \mathrm{r}_{\mathrm{Al}}\)
- C \(\mathrm{r}_{\mathrm{Rb}} \lt \mathrm{r}_{\mathrm{Cs}}\)
- D \(\mathrm{r}_{\mathrm{At}} \lt \mathrm{r}_{\mathrm{Cs}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{r}_{\mathrm{Mg}} \lt \mathrm{r}_{\mathrm{Al}}\)
Step-by-step Solution
Detailed explanation
આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતાં પરમાણ્વીય કદ ઘટે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{H}\) પરમાણુના સ્પેક્ટ્રમ માં બામર શ્રેણી માટે , \(\quad \bar{v}=R_{H}\left\{\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right\}, \quad\) નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, \((I)\) જેમ જેમ તરંગલંબાઈ ઘટે છે, તેમ શ્રેણીની રેખાઓ એક બીજામાં ભળી જાય છે \((II)\) પૂર્ણાંક \(n_{1}\) એ \(2\) બરાબર થાય છે. \((III)\) સૌથી લાંબી તરંગલંબાઇની રેખાઓ અનુરૂપ \(\mathrm{n}_{2}=3\) છે . \((IV)\) હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા આ રેખાઓની તરંગ સંખ્યામાંથી ગણતરી કરી શકાય છેJEE Mains 2020 Hard
- જો \(\lambda \) તરંગલંબાઈના પ્રકાશને ધાતુની સપાટી પર વિકિરીત કરવાથી મુક્ત થતાં સૌથી ઝડપી ઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોયતો ફોટોઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું વેગમાન \(1.5\, p\) હોવા માટે પ્રકાશની તરંગલંબાઈ શું હોવી જોઇયે ? (મુક્ત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તેના કાર્યવિધેયની સરખામણી ઘણી વધારે હોવાનું ધારો )JEE Mains 2019 Hard
- \(Na\) નો પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ \(5.1\, eV\) છે. તો \(Na^+\) ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ................. \(\mathrm{eV}\) શોધો.JEE Mains 2013 Hard
- આપેલ પ્રક્રિયા ક્રમમાં \(\mathrm{A}, \mathrm{B}\) અને C ને ઓળખો.
\(\mathrm{A} \xrightarrow{\mathrm{HNO}_3} \mathrm{~Pb}\left(\mathrm{NO}_3\right)_2 \xrightarrow{\mathrm{H}_2 \mathrm{SO}_4}\) B \(\xrightarrow[\substack{\text { (2) એસીટીક એસિડ } \\ \text { (3) } \mathrm{K}_2 \mathrm{CrO}_4}]{\substack{\text { (1) એમોનિયમ } \\ \text { એસીટેટ }}}\)JEE Mains 2025 Hard - સમાન ક્રમની બે અલગ-અલગ પ્રક્રિયાઓ માટે પૂર્વ-ઘાતાંકીય અવયવો સમાન છે. ધારો કે પ્રથમ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બીજી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કરતાં 20 kJ mol⁻¹ જેટલી વધારે છે. જો 300 K તાપમાને પ્રથમ અને બીજી પ્રક્રિયાના વેગ અચળાંક અનુક્રમે \( k_{1} \) અને \( k_{2} \) હોય, તો \( ln \frac{k_{2}}{k_{1}} \) ______ (નજીકનો પૂર્ણાંક) હશે. [\( R=8.3 \, J \, K^{-1} \, mol^{-1} \)]JEE Mains 2026 Medium
- નીચે આપેલા યુગ્મોમાંથી કયું એક ધ્રુવીય અણુ ધનો નું એક ઉદાહરણ છે ?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આપેલ સંયોજનના સંપૂર્ણ ઓઝોનોલિસિસમાંથી પ્રાપ્ત થતી પ્રકાશીય સક્રિય નીપજોની સંખ્યા છે :
JEE Mains 2025 Medium - ધારો કે પરવલય \({y^2} = 8x\) નું એક બિંદુ \(P\) એવું છે કે જે વર્તૂળ \({x^2} + {\left( {y + 6} \right)^2} = 1\) ના કેન્દ્ર \(C \) થી ન્યૂનતમ અંતરે છે. તો બિંદુ \(C\) માંથી પસાર થતા તથા જેનું કેન્દ્ર બિંદુ \(P \) પર હોય તેવા વર્તૂળનું સમીકરણ . . . . . .છે. .JEE Mains 2016 Hard
- હાઈડ્રોજન વર્ણપટની બે વર્ણપટ શ્રેણીઓની સૌથી ટૂંકી તરંગ લંબાઈઓનો ગુણોતર \(9\) છે . તો વર્ણપટ શ્રેણીઓ જણાવો.JEE Mains 2019 Medium
- અનુચુંબકત્વ (પેરામેગ્નેટીક) દ્રવ્યની સસેપ્ટીબિલીટી (susceptibility) \(99\) છે. દ્રવ્યની પરમીએબિલિટી (પારગમ્યતા) ......... \(Wb / A - m\) હશે. [મુક્ત અવકાશની પારગમ્યતા \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,Wb / A - m\)]JEE Mains 2022 Medium
- એક ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(B-H\) વક્ર આપેલ છે. આ ફેરોમેગ્નેટને \(1000\) આંટા\(/cm\) ધરાવતા લાંબા સોલેનોઈડનો અંદર મુકેલ છે. આ ફેરોમેગ્નેટીક પદાર્થને સંપૂર્ણપણે ચુંબકીયક્ષેત્રરહિત કરવા માટે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ?
JEE Mains 2018 Medium - આલેખ ત્રણ પ્રકાશસંવેદી ધાતુઓ \(X_1\), \(X_2\) અને \(X_3\) માટે આપાત વિકિરણની આવૃત્તિ \(\nu\) સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ \(V_o\) માં થતો ફેરફાર દર્શાવે છે. આપાત વિકિરણની સમાન તરંગલંબાઈ માટે કઈ ધાતુ વધુ ગતિઊર્જા સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?
JEE Mains 2026 Medium