enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(5\,g\,NaOH\) ને વિઆાયોનિક પાણી \((deionized\,water)\) માં આોગાળીને બલ્ક દ્રાવણ \((stock\,solution)\) બનાવવામાં આવ્યું. આ દ્રાવણ નું કેટલું કદ \((mL\) માં) \(0.1\,M\) નું \(500\,mL\) દ્રાવણ બનાવવા માટે જરૂરી બનશે ? આપેલ : \(Na , O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.
- A \(181\)
- B \(182\)
- C \(180\)
- D \(183\)
Answer & Solution
Correct Answer
(C) \(180\)
Step-by-step Solution
Detailed explanation
\(M =\frac{5}{40} \times \frac{1000}{450}\) \(M _1 V _1= M _2 V _2\) \(\left(\frac{5}{40} \times \frac{1000}{450}\right) \times V _1=0.1 \times 500\) \(V _1=180\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Fe _{2}\left( SO _{4}\right)_{3}\) નું દ્રાવણ \(1.5\,A\)ના પ્રવાહ સાથે \('X'\,min\). માટે તેનું વિદ્યુતવિભાજન કરતાં \(0.3482\,g\,Fe\) જમા થાય છે. \(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\min\) છે. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(1\,F =96500\,C\,mol ^{-1},\) \(Fe\)નું પરમાણ્વીય દળ \(= 56\,g\,mol ^{-1}\) ]JEE Mains 2022 Easy
- પ્રાથમિક એલીફેટીક એમાઈનની નાઈટ્રસ એસિડ સાથે ઠંડા \((273\,K)\) પ્રક્રિયા કરતા અને ત્યારબાદ તેનું તાપમાન ઓરડાના તાપમાન \((298\,K)\), સુધી વધારતા શું આપે છે ?JEE Mains 2022 Medium
- નીચેનામાંથી કયા સંયોજનો \(\mathrm{NaOI} / \mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતા પીળો ઘન પદાર્થ આપે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલા આલેખોનો વિચાર કરો. ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ માટે પ્રક્રિયા વેગ અચળાંક \(\mathrm{k}(\log \mathrm{k})\) ના લઘુગણક વિરુદ્ધ \(\frac{1}{\mathrm{~T}}\) વચ્ચેના આલેખો આપેલા છે. આ પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જાનો સાચો ક્રમ ક્યો છે?
JEE Mains 2025 Medium - એક વિશ્લેષક \(pH =1\) ના \(1L\,HCl\) ને \(pH 2\) ના \(HCl\) ના દ્રાવણ માં પરિવર્તન કરવા ઇચ્છે છે.આ મંદન કરવા માટે જરૂરી પાણીનું કદ \(........\,mL\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- એક નિર્બળ વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતાને તેની સાંદ્રતાના વર્ગમૂળ સામે આલેખવામાં આવે ત્યારે, નીચેનામાંથી કયું અવલોકન થવાની અપેક્ષા છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \({Cu}({s})\left|{Cu}^{2+}({aq})(0.1 {M}) \| {Ag}^{+}({aq})(0.01 {M})\right| {Ag}({s})\) કોષ માટે,કોષનો પોટેન્શિયલ \({E}_{1}=0.3095\, {~V}\) \({Cu}({s})\left|{Cu}^{2+}({aq})(0.01 {M}) \| {Ag}^{+}({aq})(0.001 {M})\right| {Ag}({s})\) કોષ માટે ,કોષનો પોટેન્શિયલ \(=.....\times 10^{-2} {~V}\) [ઉપયોગ : \(\frac{2.303 {RT}}{{F}}=0.059\) ]JEE Mains 2021 Hard
- પ્રક્રિયાઓની સ્વયંભૂતા પર તાપમાનની અસર નીચે મુજબ દર્શાવેલ છે :
The incorrect combinations are :કેસ ΔH ΔS તાપમાન સ્વયંભૂતા (A) + - કોઈ પણ T બિન-સ્વયંભૂત (B) + + નીચું T સ્વયંભૂત (C) - - નીચું T બિન-સ્વયંભૂત (D) - + કોઈ પણ T સ્વયંભૂત JEE Mains 2025 Easy - સલ્ફરના અનુમાનમાં, 0.20 g શુદ્ધ કાર્બનિક સંયોજને 0.40 g બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1} \%\) છે.
(મોલર દળ : \(\mathrm{O}=16, \mathrm{~S}=32, \mathrm{Ba}=137\) \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં)JEE Mains 2025 Medium - જો \(\alpha \) અને \(\beta \) એ સમીકરણ \(x^2 + 2x + 2 = 0\) ના ઉકેલો હોય તો \({\alpha ^{15}} + {\beta ^{15}}\) ની કિમત .............. થાયJEE Mains 2019 Hard
- એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન સમાન ડી બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવે છે. જો \(K_p\) અને \(K_e\) અનુક્રમે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગતિઊર્જા હોય, તો સાચો સંબંધ પસંદ કરો :JEE Mains 2024 Hard
- એક કણ સરળ આવર્ત ગતિથી દોલનો કરે છે. તેનો કંપવિસ્તાર \(8 \,cm\) અને આવર્તકાળ \(6\,s\) છે. તેના મહત્તમ સ્થાનાંતરથી કંપવિસ્તારના અડધા અંતરે ગતિ કરવા માટે લાગતી સમય .......... સેકન્ડ થશે.JEE Mains 2022 Medium