JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I :
,
કરતાં વધુ ઝડપી દરે આલ્કલાઇન જળવિભાજન અનુભવશે.
વિધાન II :
માં નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પ્રથમ વિસ્થાપન થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) વિધાન I અને વિધાન II બંને સાચા છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી

(a) નો દર (b) ના દર કરતાં વધુ ઝડપી છે કારણ કે તે આંતરઆણ્વીય વિસ્થાપન છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- નાઈટ્રેશન પર બેન્ઝીન \({HNO}_{3}\) અને \({H}_{2} {SO}_{4}\) મિશ્રણની હાજરીમાં નાઈટ્રોબેન્ઝિન આપે છે, જ્યાં:JEE Mains 2021 અઘરું
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ દ્રશ્યમાન પ્રકાશત શોષણ કરવા માટે સૌથી વધુ યોગ્ય છે ? (પ. ક્ર.: \(Sc = 21 , Ti = 22, V = 23, Zn = 30\))JEE Mains 2014 અઘરું
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
પ્રક્રિયાનું નામસૂચિ-II
વપરાયેલ પ્રક્રિયક અથવા ઉદ્દીપકA. ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા I. \(SbF_3\) B. સ્વાર્ટઝ પ્રક્રિયા II. \(Na\), શુષ્ક ઈથર C. સેન્ડમાયર પ્રક્રિયા III. \(NaI\) D. ફિટિગ પ્રક્રિયા IV. \(Cu_2Cl_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 સરળ - \(\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{A} \xrightarrow{{4\,KO{H_1}{O_2}}}\mathop {2\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{B} }\limits_{(Green)} + 2{H_2}O\) \(3\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{B} \xrightarrow{{4\,HCl}}\mathop {2C}\limits_{(Purple)} + Mn{O_2} + 2{H_2}O\) \(3\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{C} \xrightarrow{{{H_2}O,KI}}2\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{A} + 2KOH + \underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{D} \) ઉપરોક્ત શ્રેણીબધ્ધ પ્રક્રિયાઓમાં \(A\) અને \(D\) અનુક્રમે શું હશે?JEE Mains 2019 અઘરું
- નીચેની પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના સંદર્ભમાં સાચો ક્રમ છે: \(CH_{3}Br + Nu^{\ominus} \longrightarrow CH_{3}Nu + Br^{\ominus}\)JEE Mains 2026 મધ્યમ
- \(A\) અને \(B\) વચ્ચેની નીચેની પ્રક્રિયાની એન્થાલ્પીનો આપેલ આલેખ ધ્યાનમાં લો. \(A + B \to C + D\) ખોટું વિધાન ઓળખો.
JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- પોટેન્શીયોમીટર રચનામાં, \(1.20\,V\,emf\) ધરાવતા કોષ માટે તાર પર \(36\,cm\) અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને \(1.80\,V\,emf\) ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.\(....cm\) હશે.JEE Mains 2022 અઘરું
- \(r\) ત્રિજ્યા અને \(L\) લંબાઈ ધરાવતા નળાકારનો યંગ મોડ્યુલસ \(Y\) છે.જ્યારે આ નળાકારને \(T\) તાપમાન સુધી \(F\) દબનીય બળ લગાવતા ગરમ કરવામાં આવે છે.તેની લંબાઈ બદલાતી ન હોય તો તે નળાકારનો કદ પ્રસરણાંક કેટલો હશે?JEE Mains 2019 અઘરું
-

બે બ્લોક A અને B, જેના દળ અનુક્રમે \(m_1=10 \mathrm{~kg}\) અને \(m_2=5 \mathrm{~kg}\) છે, તેઓ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલા છે. બ્લોક A, સ્થિર રાખેલા બ્લોક B તરફ અચળ ઝડપ \(v=3 \mathrm{~m} / \mathrm{s}\) થી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સ્પ્રિંગ અચળાંક \(\mathrm{k}=3000 \mathrm{~N} / \mathrm{m}\) ધરાવતી એક સ્પ્રિંગ બ્લોક B સાથે જોડેલી છે. અથડામણ પછી, ધારો કે બ્લોક A અને B, સ્પ્રિંગ સાથે સતત સંકોચન અવસ્થામાં, એકસાથે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં થતું સંકોચન _______ છે. (સ્પ્રિંગના દળને અવગણો)JEE Mains 2025 મધ્યમ - ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો \(1 \,cm\) ના મુખ્ય સ્કેલ ઉપર \(40\) કાપાઓ આવેલા હોય અને \(50\) વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના \(49\) કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. \(\times 10^{-6} \,m\). હશે.JEE Mains 2022 મધ્યમ
- કેશનળી પાણીમાં શિરોલંબ ડૂબેલી છે જેમાં પાણી \(x\) ઊંચાઈ સુધી ચડેલ છે.જ્યારે આ તંત્રને \(d\) ઊંડાઈ ધરાવતી ખીણમાં લઈ જવામાં આવે તો કેશનળીમાં પાણીની ઊંચાઈ \(y\) થાય છે.જો \(R\) પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગુણોત્તર \(\frac{x}{y}\) કેટલો થાય?JEE Mains 2014 મધ્યમ
- 298 K તાપમાને પાણીમાં ધન આયન માટે સીમિત મોલર વાહકતાનો સાચો ક્રમ છે :JEE Mains 2025 મધ્યમ