ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism

નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) નીયે આપેલા સંયોજનો ની એસિડિક પ્રકૃતિ નો ક્રમ છે \(A > B > C\).(આકૃતિ જુઓ) કારણ \(R\): ફ્લોરો એ ક્લોરો સમૂહ કરતાં પ્રબળ સામર્થ્યવાળો ઈલેકટ્રોન આકર્ષણ (ખેંચનાર) સમૂહ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.

  1. A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
  3. C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
  4. D \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.

Step-by-step Solution

Detailed explanation

Acidic strength \(\alpha-\) I effect \(\alpha \frac{1}{+ I }\) effect \(F , Cl\) exerts \(- I\) effect, Methyl exerts \(+ I\) effect, \(C\) is least acidic. Among \(A\) and \(B\); since inductive effect is distance dependent, Extent of \(- I\) effect is higher in \(A\) followed…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app