JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
આપેલ પ્રક્રિયા માટે નીચે આપેલ માહિતીને ધ્યાનમાં લો.
| \(1\) | \(2\) | \(3\) | |
| \(\text{HI} \left(\text{molL} ^{-1}\right)\) | \(0.005\) | \(0.01\) | \(0.02\) |
| Rate \(\left(\text{molL} ^{-1}\text s-1\right)\) | \(7.5 \times 10^{-4}\) | \(3.0 \times 10^{-3}\) | \(1.2 \times 10^{-2}\) |
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Let, \(\mathrm{R}=\mathrm{k}[\mathrm{HI}]^{\mathrm{n}}\) using any two of given data, \( \frac{3 \times 10^{-3}}{7.5 \times 10^{-4}}=\left(\frac{0.01}{0.005}\right)^{\mathrm{n}} \) \( \mathrm{n}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બોરોનના વધુ પ્રચુર માત્રામાં મળતા સમસ્થાનિકમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા ' \(\mathrm{x}\) ' છે. અસ્ફટિક બોરોનને હવામાં ગરમ કરતાં એક નીપજ બને છે, જેમાં બોરોનનો ઓક્સિડેશન આંક ' \(y\) ' છે. \(x+y\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- હાઈડ્રોજન પરમાણુની \(3^{rd}\) બોહર કક્ષાની ત્રિજ્યા જો \(r_3\) હોય અને \(4^{th}\) બોહર કક્ષાની ત્રિજ્યા \(r_4\)હોય તો પછી ....JEE Mains 2022 Medium
- સૂચી \(-I\) અને સૂચી \(-II\) ને સાચા ક્રમમા જોડો
સૂચી \(-I\) સૂચી \(-II\) \((A)\) ફિનેલઝિન \((p)\) પિરિમિડિન \((B)\) ક્લોરોક્સિલેનોલ \((q)\) ફ્યુરાન \((C)\) યુરેસિલ \((r)\) હાઈડ્રેઝિન \((D)\) રેનીટિડાઇન \((s)\) ફિનોલ JEE Mains 2018 Hard - આયોડિનની સાંદ્ર \(HNO_3\) સાથેની પ્રક્રિયાથી બીજી નીપજો સાથે \(Y\) પણ મળે છે. \(Y\) માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) \(SbCl _5\) એ \(SbCl _3\) કરતા વધારે સહસંયોજક છે. વિધાન \(II:\) હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- વાટેલા લીલા પાંદડાઓમાંથી નિષ્કર્ષણ કરેલ ક્લોરોફિલને પાણીમાં ઓગાળી ને \(48\, ppm\, Mg\)ની સાંદ્રતાવાળું \(2\, L\) દ્રાવણ બનાવ્યું. આ દ્રાવણમાં \(Mg\) ના પરમાણુઓની સંખ્યા \(x \times 10^{20}\) પરમાણુઓ છે. \(x\) નું મૂલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(Mg\) નો પરમાણ્વીય દળ \(24\, g\, mol ^{-1} ; N _{ A }=6.02 \times 10^{23}\, mol ^{-1}\) )JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જો \(S\) એ અંતરાલ \((-\pi , \pi )\) પર એવા બિંદુઓનો ગણ છે કે જ્યાં વિધેય \(f(x) = min\, \{sin\,x, cos\,x\}\) એ વિકલનીય ન હોય તો \(S\) એ આપેલ પૈકી કોનો ઉપગણ બને ?JEE Mains 2019 Hard
- \(298\,K\) પર, \(Cu ^{2+} / Cu\) ઈલેકટ્રોડ માટે પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ \(0.34\,V\) છે.આપેલ : \(K _{ sp } Cu ( OH )_2=1 \times 10^{-20}\) \(\operatorname{Take} \frac{2.303 RT }{ F }=0.059 \,V\) લો.ઉપરના કપલ (યુગ્મ) માટે \(pH =14\) પર રિડકશન પોટેન્શિયલ \((-) x \times 10^{-2}\,V\) છે.\(x\)નું મુલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard
- જો \(f( x + y )=f( x ) f( y )\) અને \(\sum \limits_{ x =1}^{\infty} f( x )=2, x , y \in N\) જ્યાં \(N\) એ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો \(\frac{f(4)}{f(2)}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - એક જીવંત કોષ ધારો જેમાં ગ્લુકોઝનું જલીય દ્રાવણ \(0.9 \%(\omega / \omega)\) છે. આ કોષને એક અન્ય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે જેમાં ગ્લુકોઝ અને પાણીના મોલ અંશ સમાન છે.
(માહિતીને ફક્ત પ્રથમ દશાંશ સ્થાન સુધી જ ધ્યાનમાં લો)
કોષ :JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે પાતળા સમતલબહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને એક દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવામાં આવે છે. વક્રીભવનાંક અને વક્ર સપાટીઓની ત્રિજ્યા પણ આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે કોઈ વસ્તુને લેન્સની ડાબી બાજુએ દ્વિબહિર્ગોળ લેન્સથી 30 cm અંતરે મૂકવામાં આવે છે, તો પ્રતિબિંબનું આવર્ધન હશે :
JEE Mains 2026 Easy