JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2022
- મધ્યમ
- સંખ્યાત્મક
ધાતુનું કાર્ય વિધેય \(6.63 \times 10^{-19}\,J\) છે, તો ધાતુમાંથી ફોટોઈલેકટ્રોન દૂર કરવા જરૂરી ફોટોનની મહતમ તરંગલંબાઈ \(\dots\dots\dots\,\,nm\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ : \(h =6.63 \times 10^{-34}\, J \,s\), અને \(c =3 \times 10^{8} \,m\, s ^{-1}\) ]
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(300\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\phi=6.63 \times 10^{-19} \,J =\frac{ hc }{\lambda}=\frac{6.63 \times 10^{-34} \times 3 \times 10^{8}}{\lambda}\)
\(\Rightarrow \lambda=3 \times 10^{-7} m =300\, nm\)
Chemistry ના વધુ પ્રશ્નો
- પ્રક્રિયા \(A + 2B \to C\) માટે વેગ સમીકરણ વેગ \(= K[A][B]\) તરીકે આપવામાં આવે છે. જે \(A\) ની સાંદ્રતા સમાન રાખવામાં આવે પરંતુ \(B\) ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગને શું અસર થશે ?JEE Mains 2015 અઘરું
- નાઇટ્રોજન અને હાઈડ્રોજનનુ બનેલુ એક વાયુરૂપ સંયોજન \(12.5\%\) (વજનથી) હાઈડ્રોજન ધરાવે છે. હાઈડ્રોજનની સાપેક્ષે સંયોજનની ઘનતા \(16\) છે. તો સંયોજનનુ મોલર સૂત્ર જણાવો.JEE Mains 2014 અઘરું
- પીવાના પાણીમાં કોપરની મહતમ સૂચિત (prescribed) સાંદ્રતા જણાવો. ........ \(ppm\)JEE Mains 2019 સરળ
- \(XeF _4\) નું સંપૂર્ણ જળવિભાજન કરતાં બનતી \(Xe\) ની ઓકિસડાઈઝ નીપજ અને \(XeF _4\) વચ્ચે \(Xe\) ના ઓકિસડેશન અવસ્થામાં તફાવત \(........\) છે.JEE Mains 2023 મધ્યમ
- નીચેની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લો

\(\begin{aligned}
& \mathrm{CrO}_2 \mathrm{Cl}_{2(\text { Vapour })}+\mathrm{NaOH} \rightarrow \mathrm{~B}+\mathrm{NaCl}+\mathrm{H}_2 \mathrm{O} \\
& \mathrm{~B}+\mathrm{H}^{+} \rightarrow \mathrm{C}+\mathrm{H}_2 \mathrm{O}
\end{aligned}\)
સંયોજન 'C' માં હાજર અંતિમ 'O' પરમાણુઓની સંખ્યા ______ છે.JEE Mains 2025 મધ્યમ - હાઈડ્રોજન પરમાણુની વિવિધ કક્ષકો માટે ત્રિજ્યા વિતરણ વિધેય વિરુદ્ધ \('r'\) ના આલેખ નીચે આપેલ છે \({image}\) તો, \(3s\) કક્ષક માટે સાચો આલેખ શોધો
JEE Mains 2021 સરળ
JEE Mains ના વધુ PYQ
- \(0.1 \,kg\) દળ ધરાવતા એક ધાતુનાં ગોળાને \(500\,{}^oC\) સુધી ગરમ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને \(0.5\, kg\) પાણી ભરેલા પાત્રમાં કે જેની ઉષ્માધારિતા \(800 \,JK^{-1}\) છે તેમાં નાખવામાં આવે છે. પાણી અને પાત્રનું પ્રારંભિક તાપમાન \(30\,{}^oC\) હતુ. પાણીના તાપમાનમાં થતો વધારો અંદાજીત પ્રતિશત ........ \(\%\) હશે? (પાણી અને ધાતુની વિશિષ્ટ ઉષ્માઘારિતા અનુક્રમે \(4200\, Jkg^{-1}K^{-1}\) અને \(400\, Jkg^{-1}K^{-1}\) છે.)JEE Mains 2019 અઘરું
- આપેલ , \((i)\,\,C\,({\rm{graphite}})\, + \,{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = x\,\,kJ\,mo{l^{ - 1}}\) \((ii)\,\,C\,({\rm{graphite}})\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,CO\,(g);\,\Delta r{H^\circleddash} = y\,\,kJ\,mo{l^{ - 1}}\) \((iii)\,\,CO\,(g)\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = z\,\,kJ\,mo{l^{ - 1}}\) ઉપરોક્ત, ઊષ્મારાસાયણિક સમીકરણો ના આધારે નીચેનામાંથી ક્યો બીજગણિતિક સંબંધ સાચો છે?JEE Mains 2019 અઘરું
- સામાન્ય રીતે, આવર્તકોષ્ટકમાં સમૂહમાં નીચે જતા અનુક્રમે ઘટતા અને વધતા ગુણધર્મો જણાવો .JEE Mains 2019 મધ્યમ
- આપેલ સમયે સાદા આવર્ત લોલકના સ્થાનાંતરનું મૂલ્ય \(y = A \cos \left(30^{\circ}\right)\) વડે આપવામાં આવે છે. જો કંપવિસ્તાર \(40\,cm\) હોય અને આ સમયે ગતિઊર્જા \(200\,J\) હોય, તો બળ અચળાંકનું મૂલ્ય \(1.0 \times 10^x Nm ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2023 અઘરું
- બે દ્રવ્યો કે જેના વક્રીભવનાંક \(n_1\) અને \(n_2\) છે, તેમની આંતરસપાટીએ, વિદ્યુતચુંબકીય તરંગના પરાવર્તન માટેનો ક્રાંતિકોણ \(\theta_{1 C}\) છે. \(n_2\) દ્રવ્યને બીજા એક દ્રવ્ય કે જેનો વક્રીભવનાંક \(n_3\) છે તેના વડે બદલવામાં આવે છે જેથી \(n_1\) અને \(n_3\) દ્રવ્યોની આંતરસપાટીએ ક્રાંતિકોણ \(\theta_{2 \mathrm{C}}\) થાય છે. જો \(\mathrm{n}_3\gt\mathrm{n}_2\gt\mathrm{n}_1 ; \frac{\mathrm{n}_2}{\mathrm{n}_3}=\frac{2}{5}\) અને \(\sin \theta_{2 \mathrm{C}}-\sin \theta_{1 \mathrm{C}}=\frac{1}{2}\) હોય, તો \(\theta_{1 \mathrm{C}}\) કેટલો છે?JEE Mains 2025 અઘરું
- બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી \(\alpha h \left( h \ll < R _{ e }\right)\) જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.\(\text { ( } R _{ e }=6400\,km)\)JEE Mains 2022 મધ્યમ