JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\((a)\) - \((d)\) પૈકી ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સંકીર્ણો જણાવો. \((a)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) \((b)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) \((c)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NO}_{2}\right)\right]\) \((d)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{ClBr}\right]^{2+}\)
- A \((d)\) અને \((a)\)
- B \((a)\) અને \((b)\)
- C \((b)\) અને \((c)\)
- D \((c)\) અને \((d)\)
Answer & Solution
Correct Answer
(D) \((c)\) અને \((d)\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) and \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) does not show geometrical isomerism
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
નીચેની પ્રક્રિયાનો વિચાર કરો
JEE Mains 2025 Hard - યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
સૌથી યોગ્ય મેળ પસંદ કરો:યાદી \(-I\) (રાસાયણિક પ્રક્રિયા) યાદી \(-II\) (વપરાયેલ પ્રક્રિયક) \((a)\) \({CH}_{3} {COOCH}_{2} {CH}_{3} \rightarrow {CH}_{3} {CH}_{2} {OH}\) \((i)\) \({CH}_{3} {MgBr} / {H}_{3} {O}^{+}\) \((1 .\) સમકક્ષ\()\) \((b)\) \({CH}_{3} {COOCH}_{3} \rightarrow {CH}_{3} {CHO}\) \((ii)\) \({H}_{2} {SO}_{4} / {H}_{2} {O}\) \((c)\) \({CH}_{3} {C} \equiv {N} \rightarrow {CH}_{3} {CHO}\) \((iii)\) \({DIBAL}-{H} / {H}_{2} {O}\) \((d)\) \({CH}_{3} {C} \equiv {N} \rightarrow {CH}_{3}CO{CH}_{3}\) \((iv)\) \({SnCl}_{2}, {HCl} / {H}_{2} {O}\) JEE Mains 2021 Medium - આઇન્સ્ટાઇનિયમની ઇલેક્ટ્રોનિક સંરચના _______ છે. (આઇન્સ્ટાઇનિયમનો આપેલ પરમાણુ ક્રમાંક \(=99\) )JEE Mains 2024 Medium
- T(K) પર કદ 'V' વાળા બંધ પાત્રમાં નીચે આપેલ વાયુમય સંતુલનને ધ્યાનમાં લો.
\(P _2(g)+ Q _2(g) \rightleftharpoons 2 PQ ( g )\)
સંતુલને P2(g), Q2(g) અને PQ(g) દરેકના 2 moles હાજર છે. તાપમાન T(K) રાખીને સંતુલનમાં 'P2' અને 'Q2' દરેકના 1 mole ઉમેરવામાં આવે છે. નવા સંતુલને P2, Q2 અને PQ ના moles ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium - \(Co^{3+}\) નું એક સંકીર્ણ પ્રતિચુબકીય છે. તો સંકીર્ણના સર્જનમાં સંકળાયેલુ સંકરણ જણાવો.JEE Mains 2014 Hard
- "ડ્રગ પ્રેરિત ઝેર" નું કારણ કયું છે ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે \(\frac{8}{5}\) અને \(\frac{3}{2}\) વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ \(6 \mathrm{~cm}\) છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ \(\frac{\alpha}{4} \mathrm{~cm}\) છે. \(\alpha\) નું મૂલ્ય_______છે.
JEE Mains 2024 Hard - \(0.5\,mH\) ના ઈન્ડકટર, \(20\,\mu F\) નો સંધારક, અને \(20\,\Omega\) ના અવરોધને \(220\,V\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો પ્રવાહ \(emf\) સાથે કળામાં હોય, તો પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર \(\sqrt{x} \, A\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.............\) થશે.JEE Mains 2023 Medium
- સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \((G)\) ના પારિમાણિક સૂત્રને પ્લાન્કના અચળાંક \((h)\), અંતર \((L)\), દળ \((M)\) અને સમય \((T)\) ના સંદર્ભમાં ________ છે.JEE Mains 2026 Medium
- એક પદાર્થ \(61^{\circ} {C}\) થી \(59^{\circ} {C}\) ઠંડો પડવા માટે \(4\, {min}\) સમય લગાડે છે. જો આસપાસના વાતાવરણનું તાપમાન \(30^{\circ} {C}\) હોય તો પદાર્થ \(51^{\circ} {C}\) થી ઠંડો પડી \(49^{\circ} {C}\) થવા માટે કેટલો સમય (\(min\) માં) લાગશે?JEE Mains 2021 Medium
- અહી \(I_{n}(x)=\int_{0}^{x} \frac{1}{\left(t^{2}+5\right)^{n}} d t, n=1,2,3, \ldots .\) હોય તો . . .JEE Mains 2022 Hard
- બે સુસંબંધ ધ્વનિ ઉદગમાં \(s_1\) અને \(S_2\) એ \(1\,m\) તરંગલંબાઈ ધરાવતા સમાન કળાના તરંગો ઉત્પન્ન કરે છે \(S_{1}\) અને \(S_{2}\) ને \(1.5\,cm\) અંતરે રાખેલા છે. \(S_{2}\) ની સામે \(2\,m\) અંતરે રહેલા અવલોકનકાર \(L\) ને લઘુતમ તીવ્ર્તાનો અવાજ સંભળાઈ છે જ્યારે અવલોકનકાર \(S_1\) થી દૂર તરફ પરંતુ \(S_2\) થી સમાન અંતરે રહીને ગતિ કરે ત્યારે તે જ્યારે \(S_1\) થી \(d\) અંતરે હોય ત્યારે મહતમ તીવ્ર્તા સંભળાઈ છે તો \(d=......m\)
JEE Mains 2020 Hard