JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
3, 3-ડાઈમિથાઈલહેક્સ-1-ઈન-4-આઈન માં, અનુક્રમે _______ \(\mathrm{sp}^3\), _______ \(\mathrm{sp}^2\) અને _______ sp સંકરિત કાર્બન પરમાણુઓ હોય છે :
- A 4,2,2
- B 3,3,2
- C 2,4,2
- D 2,2,4
Answer & Solution
Correct Answer
(A) 4,2,2
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- LIST-I ને LIST-II સાથે મેળવો
LIST-I
(સંકિર્ણ/ સ્પીસીસ)LIST-II
(આકાર, ચુંબકીય ચાકમાત્રા)A. [Ni(CO)4] I. ચતુષ્ફલકીય, 2.8 BM B. [Ni(CN)4]2- II. સમચોરસ સમતલીય, 0 BM C. [NiCl4]2- III. ચતુષ્ફલકીય, 0 BM D. [MnBr4]2- IV. ચતુષ્ફલકીય, 5.9 BM
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નિર્બળ એસિડ \(\mathrm{HX}\) ના વિયોજનનો વિચાર કરો જે નીચે મુજબ છે: \(\mathrm{HX}(\mathrm{aq}) \rightleftharpoons \mathrm{H}^{+}(\mathrm{aq})+\mathrm{X}(\mathrm{aq}), \mathrm{Ka}=1.2 \times 10^{-5}\) \(\left[\mathrm{K}_{\mathrm{a}}:\right.\) વિયોજન અચળાંક] \(300 \mathrm{~K}\) તાપમાને \(\mathrm{HX}\) ના \(0.03 \mathrm{M}\) જલીય દ્રાવણનું અભિસરણ દબાણ _______ \(\times 10^{-2}\) બાર (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left[\right.\) આપેલ છે : \(\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{Mol}^{-1} \mathrm{~K}^{-1}\) ]JEE Mains 2024 Medium
- \(25^{\circ} {C}\) પર \(A\) અને \(B\) નું બાષ્પદબાણ \(90\, {~mm}\, {Hg}\) અને \(15\, {~mm} \,{Hg}\) અનુક્રમે છે.જો \({A}\) અને \({B}\) મિશ્રિત હોય કે મિશ્રણમાં \(A\) નો મોલ-અંશ \(0.6\) હોય, તો બાષ્પના તબક્કામાં \(B\) નો મોલ-અંશ \(x \times 10^{-1}.\) \(x\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- નીચેના સંયોજનોમાંથી કયા એક મંદ \(\mathrm{NaOH}\) સાથે સરળતાથી પ્રતિક્રિયા આપશે?JEE Mains 2024 Medium
- કેટલાક p-બ્લૉક આયનોના પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો નીચે આપેલા છે. સૌથી પ્રબળ ઑક્સિડેશનકર્તા પ્રબળતા ધરાવનારનું અનુમાન કરો.JEE Mains 2025 Medium
- નીચેની પ્રક્રિયા સાથે કોષ ધારો \({Cu}_{({s})}+2 {Ag}^{+}\left(1 \times 10^{-3} \,{M}\right) \rightarrow {Cu}^{2+}(0.250\, {M})+2 {Ag}_{({s})}\) \({E}_{{Cell}}^{\ominus}=2.97\, {~V}\) ઉપરની પ્રક્રિયા માટે \({E}_{\text {cell }}\) \(=....\,V.\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\log 2.5=0.3979, T=298\, {~K}]\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(5\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(5\) અને \(124\) છે જો તેમાંથી ત્રણ અવલકનો \(1, 2\) અને \(6\) હોય તો આ માહિતીનો મધ્યકથી સરેરાશ વિચલન મેળવો .JEE Mains 2016 Hard
- એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. \(0.55\,g\) સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ \(1\,M H _{2} SO _{4}\) ના \(12.5\,mL\) દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી \(\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- એક કાર્નો એન્જિનની કાર્યક્ષમતા \(50\,\%\) છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(40^{\circ} C\) જેટલું ઘટાડવામાં આવે તો તેની કાર્યક્ષમતા \(30 \%\) જેટલી વધે છે. ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન ........... \(K\) થશે.JEE Mains 2022 Medium
- જો વક્ર એ બિંદુ \(\left( {2\,,\,\frac{7}{2}} \right)\) માંથી પસાર થાય છે અને તેનો કોઈ બિંદુ \((x, y)\) આગળ ઢાળ \(\left( {1 - \frac{1}{{{x^2}}}} \right)\) છે તો વક્ર પરના બિંદુ નો \(y-\)યામ મેળવો કે જેનો \(x-\)યામ \(- 2\) હોય.JEE Mains 2013 Hard
- સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
સૂચિ\(I\) સંકીર્ણ સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) \(I\) \(-1.2\) \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(-0.6\) \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) \(III\) \(0\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) \(IV\) \(-0.8\) JEE Mains 2023 Hard - નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(\mathrm{NaCl}+\mathrm{K}_{2} \mathrm{Cr}_{2} \mathrm{O}_{7}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4}(\mathrm{Conc} .) \rightarrow(\mathrm{A})+\) ગૌણ નીપજો \((\mathrm{A})+\mathrm{NaOH} \rightarrow(\mathrm{B})+\) ગૌણ નીપજો \((\mathrm{B})+\mathrm{H}_{2} \mathrm{SO}_{4}(\mathrm{dilute})+\mathrm{H}_{2} \mathrm{O}_{2} \rightarrow(\mathrm{C})+\) ગૌણ નીપજો દરેકના એક અણુમાં પરમાણુઓની કુલ સંખ્યાનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard