JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(29.875\%\) એસિડનું \(800\, mL\) દ્રાવણ બનાવવા માટે મોનો-પ્રોટીક પ્રબળ એસિડી \(45\%\) દ્રાવણના કેટલા જથ્થાને (in \(mL\)) આ જ એસિડના \(20\%\) દ્રાવણ સાથે મિશ્ર કરવો જોઇએ ?
- A \(320\)
- B \(325\)
- C \(316\)
- D \(330\)
Answer & Solution
Correct Answer
(C) \(316\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{{V \times 45}}{{100}} + \frac{{(800 - V) \times 20}}{{100}} = \frac{{800 \times 29.875}}{{100}}\) \( \Rightarrow \frac{{9V}}{{20}} + 160 - \frac{V}{5} = 239\) \( \Rightarrow V = 136\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 K તાપમાને 12 atm છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમદાબી હોય તેવા સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની સાંદ્રતા ______ \(g L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : \(R =0.08 L atm K ^{-1} mol^{-1}\)
NaCl ના સંપૂર્ણ વિયોજનની ધારણા કરો.
(આપેલ છે : Na અને Cl ના મોલર દળ અનુક્રમે 23 અને 35.5 \(g mol ^{-1}\) છે.)JEE Mains 2026 Hard - નીચેના સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ હશે
JEE Mains 2013 Hard - સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard
- સમૂહ 13 ના એક તત્ત્વ 'E' ની વિદ્યુતઋણતા Ge જેટલી જ છે (પૉલિંગ માપક્રમ પર અને એક દશાંશ સ્થાન સુધી). \(E^{3+}\) વિશેના સાચાં વિધાનો છે:
A. તે રિડક્શનકર્તા તરીકે વર્તી શકે છે.
B. તે ઑક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે છે.
C. \(E^{3+}\) એ \(E^+\) કરતાં વધુ સ્થાયી છે.
D. \(E^{3+}/E\) માટે પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય ધન છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - નોરાડ્રેનાલિન એ ......JEE Mains 2019 Hard
- સૂચિ\(-I\)ને સૂચિ\(-II\) સાથે જોડો.
સાચી જોડ પસંદ કરો.સૂચિ \(-I\) (રસાયણો) સૂચિ \(-II\) (ઉપયોગ / બનાવટ / બંધારણ) \((a)\) આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ \((i)\) બેટરીમાં વિધુતધ્રુવ \((b)\) \(Pd / BaSO _{4}\) \((ii)\) યોગશીલ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત \((c)\) \(BHC\) (બેન્ઝિન હેક્સાક્લોરાઇડ) \((iii)\) \(\beta\) - વિલોપન પ્રક્રિયાના ઉપયોગ માટે \((d)\) પોલિએસેટિલિન \((iv)\) લિંડલરનો ઉદીપક JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે \(.........\)JEE Mains 2023 Hard
- જો \(0\,<\,x\,<\,1\) હોયતો \(\frac{3}{2} x^{2}+\frac{5}{3} x^{3}+\frac{7}{4} x^{4}+\ldots . .\), ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \({x^2} \ne n\pi + 1,\,n \in N\) (પાકૃતિક સંખ્યા છે ), માટે \(\int {x\sqrt {\frac{{2\,\sin \,\left( {{x^2} - 1} \right) - \sin \,2\,\left( {{x^2} - 1} \right)}}{{2\,\sin \,\left( {{x^2} - 1} \right) + \sin \,2\,\left( {{x^2} - 1} \right)}}} } \,dx\) મેળવો.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયું વિધાન ઉત્સેચકો વિશે સાચું નથી?JEE Mains 2021 Medium
- \(298 \,K\) પર નીચે આપેલા કોષનો \(Emf\, V\) માં \(x \times 10^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ય .... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(Zn | Zn ^{2+}(0.1\, M ) \| Ag ^{+}(0.01 \,M )| Ag\) [આપેલ \(: E_{Z n^{+2}/Z_{n}}^{0}=-0.76 \,V ; E _{A g^{+} / A_{ g }}^{0}=+0.80 \,V ; \frac{2.303 RT }{ F }=0.059\)]JEE Mains 2021 Medium
- જો \(\int \frac{1}{\mathrm{a}^2 \sin ^2 x+\mathrm{b}^2 \cos ^2 x} \mathrm{~d} x=\frac{1}{12} \tan ^{-1}(3 \tan x)+\) અચળ, તો \(\mathrm{a} \sin x+\mathrm{b} \cos x\) ની મહત્તમ કિંમત ............. છે.JEE Mains 2024 Hard