JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
\( {C{H_3} - C{H_2} - \overset{\overset{\LARGE{OH}}{|}}{\underset{\large {Ph}}{\underset{|}{C}}} - C{H_3}} \) શામાંથી બનાવી શકાય નહીં ?
- A \(HCHO + PhCH(CH_3)CH_2MgX\)
- B \(PhCOCH_2CH_3 + CH_3MgX\)
- C \(PhCOCH_3 + CH_3CH_2MgX\)
- D \(CH_3CH_2COCH_3 + PhMgX\)
Answer & Solution
Correct Answer
(A) \(HCHO + PhCH(CH_3)CH_2MgX\)
Step-by-step Solution
Detailed explanation
The reaction in option \((A)\) will yield \(1^o-\) alcohol.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોષને ધ્યાનમાં લો \(Pt _{( s )}\left| H _2( g , 1\,atm )\right| H ^{+}( aq , 1 M )|| Fe ^{3+}( aq ), Fe ^{2+}( aq ) \mid Pt ( s )\) \(298\,K\) પર જયારે કોષ નો પોટેન્શિયલ \(0.712\,V\) હોય તો \(\left[ Fe ^{2+}\right] /\left[ Fe ^{3+}\right]\) નો ગુણોત્તર \(.......\) છે. આપેલ:\(Fe ^{3+}+ e ^{-}= Fe ^{2+}, E ^{\circ} Fe ^{3+}, Fe ^{2+} \mid Pt =0.771\) \(\frac{2.303 RT }{ F }=0.06\,V\)JEE Mains 2023 Hard
- નીચેનામાંથી કયું પ્રાથમિક એલિફેટિક એમાઇન્સ માટે યોગ્ય નિવેદન નથી?JEE Mains 2021 Easy
- આલ્કલાઈન માધ્યમમાં ક્લોરિનનું વિષમીકરણ (અસમાનુપાતીકરણ) નીચે દર્શાવેલ છે. \(\mathrm{aCl}_{2(\mathrm{~g})}+\mathrm{bOH}_{(\mathrm{aq})}^{-} \rightarrow \mathrm{cClO}_{(\mathrm{aq})}^{-}+\mathrm{dCl}_{(\mathrm{aq})}^{-}+\mathrm{eH}_2 \mathrm{O}_{(\mathrm{l})}\) સંતુલિત રેડોક્ષ પ્રક્રિયામાં \(a, b, c\) અને \(d\) ના મુલ્યો અનુક્રમે છે:JEE Mains 2024 Hard
- બોહરના હાઈડ્રોજન પરમાણુ મોડેલની નીચેનામાંથી કઈ અભિધારણા પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલ સાથે સુસંગત નથી?JEE Mains 2025 Medium
- નીચે આપેલા યુગ્મો પૈકી કયામાં સૌથી બહારની ઈલેક્ટ્રોન સંરચના સમાન થશે ?JEE Mains 2021 Easy
- કેટલી આંતરિક ઉર્જા પરિવર્તન (\(J\) માં) જ્યારે \(90\) ગ્રામ પાણી \(100^{\circ} C\) પર સંપૂર્ણ બાષ્પીભવન કરે છે ........ ( \(373\, K\) તાપમાને પાણી નું \(\Delta H _{\text {vap }}\) \(K =41\) કિલોજૂલ/મોલ \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right)\))JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો સમતલ \(P\) : \(l x+m y+n z=0\) એ રેખા \(\frac{1-x}{1}=\frac{y+4}{2}=\frac{z+2}{3}\) ને સમાવે છે . જો સમતલ \(P\) એ બિંદુઓ \(A (-3,-6,1)\) અને \(B (2,4,-3)\) ને જોડતા રેખાખંડ \(AB\) ને \(k : 1\) ગુણોતરમાં વિભાજન કરે છે તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- [t] એ t થી નાનો અથવા t ની બરાબર હોય તેવો સૌથી મોટો પૂર્ણાંક છે. તો \(\mathrm{p} \in \mathbf{N}\) નું ન્યૂનતમ મૂલ્ય જેના માટે \(\lim _{x \rightarrow 0^{+}}(x\left(\left[\frac{1}{x}\right]+\left[\frac{2}{x}\right]+\ldots+\left[\frac{\mathrm{p}}{x}\right]\right)-x^2(\left[\frac{1}{x^2}\right]+\left[\frac{2^2}{x^2}\right]\) \(+\ldots+\left[\frac{9^2}{x^2}\right])) \geq 1\) છે, તે ________ છે.JEE Mains 2025 Hard
- અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે \(c_p\) અને \(c_v\) છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે \(c_P- c_V= a\) , નાઇટ્રોજન વાયુ માટે \(c_P-c_V=b\) \(a\) અને \(b\) વચ્ચેનો સંબંઘ છે:JEE Mains 2017 Medium
- સંયોજનોના રંગોની તીવ્રતાનો સાચો ક્રમ છે:JEE Mains 2021 Hard
- સમતલનું સમીકરણ મેળવો કે જે રેખા \(\frac{x}{2} = \frac{y}{3} = \frac{z}{4}\) ને સમાવે છે અને સમતલ ને લંબ છે કે જે રેખાઓ \(\frac{x}{3} = \frac{y}{4} = \frac{z}{2}\) અને \(\frac{x}{4} = \frac{y}{2} = \frac{z}{3}\) ને સમાવે છે .JEE Mains 2019 Hard
- જો બિંદુ \((1, 3, 5)\) નું સમતલ \(4 x -5 y +2 z =8\) ને સાપેક્ષ પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(5(\alpha+\beta+\gamma)\) બરાબર ....... થાય.JEE Mains 2021 Hard