JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(27^{\circ}\,C\) અને \(1\) વાતા. દબાાણ પર, \(SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )\) પ્રક્રિયા માટે,\(K _{ p }=2 \times 10^{12} છ\). આ જ પ્રક્રિયા માટે \(K _{ c }.......\times 10^{13}\) છે. (આપેલ : \(R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}\) )
- A \(62240\)
- B \(62258\)
- C \(62240\)
- D \(62250\)
Answer & Solution
Correct Answer
(D) \(62250\)
Step-by-step Solution
Detailed explanation
\(\pi= CRT\) \(\frac{400\,Pa }{10^5}=\frac{\frac{2.5\,g }{ M _o}}{250 / 1000\,L } \times 0.83 \frac{ L - bar }{ K \cdot mol } \times 300\,K\) \(M _0=62250\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{O}_2, \mathrm{O}_2{ }^{+}\) અને \(\mathrm{O}_2^{-}\) ના પ્રત્યાબંધક આણ્વીય કક્ષકો \(\left(\pi^*\right)\) માં હાજર ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
- સમાન પોટેન્શિયલ વડે એક પ્રોટોન અને \(Li ^{3+}\) ન્યુક્લિયસ પ્રવેગિત (accelerated) થાય છે. \(Li ^{3+}\) અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{ Li }\) અને \(\lambda_{ p }\) તે હોય તો, \(\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}\) નું મૂલ્ય \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ Li ^{3+}\right.\) નું દળ \(=8.3\) પ્રોટોનનું દળ.]JEE Mains 2021 Medium
- પ્રક્રિયા માટે \(C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}\) પ્રકિયા એન્થાલ્પી \(\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}\). [આપેલ : બંધ એન્થાલ્પી \(kJ\) \(mol\) \(^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]\)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I: \(\left[ CoBr _4\right]^{2-}\) આયન, \(\left[ CoCl _4\right]^{2-}\) આયન કરતાં ઓછી ઊર્જાનો પ્રકાશ શોષશે.
વિધાન II: \(\left[ CoI _4\right]^{2-}\) આયનમાં, d-કક્ષકોના બે સમૂહો વચ્ચેનું ઊર્જા વિભાજન \(\left[ CoCl _4\right]^{2-}\) આયન કરતાં વધુ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજ નો સાચો રંગ પસંદ કરો
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \((4,-2,2) .\) માંથી પસાર થતા સમતલ પર બિંદુ \((\lambda, 2,1)\) આવેલ છે. જો સમતલ, એ બિંદુઓ \((-2,-21,29)\) તથા \((-1,-16,23),\) ને જોડની રેખાને લંબ હોય, તો \(\left(\frac{\lambda}{11}\right)^{2}-\frac{4 \lambda}{11}-4=...........\)JEE Mains 2021 Hard
- વિકલ સમીકરણ \(\sqrt{1+x^{2}+y^{2}+x^{2} y^{2}}+x y \frac{d y}{d x}=0\) નું વ્યાપક ઉકેલ શોધોJEE Mains 2020 Hard
- રેખા \(\sqrt{3} x-y+1=0\) ને સમાંતર માપતાં, બિંદુ \((2,3)\) નું રેખા \(2 x-3 y+28=0\) થી અંતર ........... થાય.JEE Mains 2024 Medium
- જો \(S _{1}, S _{2}\) અને \(S _{3}\) એ ત્રણ ગણ છે કે જે \(S _{1}=\{ z \in C :| z -1| \leq \sqrt{2}\}\) ; \(S _{2}=\{ z \in C : \operatorname{Re}((1- i ) z ) \geq 1\}\); \(S _{3}=\{ z \in C : \operatorname{Im}( z ) \leq 1\}\) રીતે આપેલ છે તો ગણ \(S _{1} \cap S _{2} \cap S _{3}\) મેળવો.JEE Mains 2021 Hard
- એક ડાયપેપ્ટાઈડ, " \(x\) " ના સંપૂર્ણ જળવિભાજનથી " \(y\) " અને " \(z\) " મળે છે. " \(y\) " ને જલીય \(\mathrm{HNO}_2\) સાથે પ્રક્રિયા કરતા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બીજી બાજુ " \(z\) " ને ગરમ કરવાથી નીચે આપેલ ચક્રીય અણુ મળે છે.

આપેલ માહિતીના આધારે, ડાયપેપ્ટાઈડ X _______ છે.JEE Mains 2025 Easy - \(1\,kg\) દળની વસ્તુનો સ્થાન સદિશ \(\overrightarrow{ r }=(3 \hat{ i }-\hat{ j }) \,m\) અને તેનો વેગ \(\overrightarrow{ v }=(3 \hat{ j }+\hat{ k }) \,ms ^{-1}\) છે. કોણીય વેગમાનનું મૂલ્ય \(\sqrt{x} \,Nm\) મળે છે તો \(x\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Medium