ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CrO}_3\), \(\mathrm{MoO}_3\) કરતાં પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
વિધાન II : \(\mathrm{Cr}(\mathrm{VI})\), \(\mathrm{Mo}(\mathrm{VI})\) કરતાં વધુ સ્થાયી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  2. B વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  3. C વિધાન I અને વિધાન II બંને સાચાં છે
  4. D વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે

Step-by-step Solution

Detailed explanation

વિધાન-I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે. \(\mathrm{Cr}(\mathrm{VI})\), \(\mathrm{Mo}(\mathrm{VI})\) કરતાં ઓછું સ્થાયી છે. આથી, \(\mathrm{CrO}_3\) એ \(\mathrm{MoO}_3\) ની સરખામણીમાં સરળતાથી \(\mathrm{Cr}^{+3}\) માં રિડ્યુસ થાય છે અને પ્રબળ ઑક્સિડેશનકર્તા સ્વભાવ દર્શાવે છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app