JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(F{e^{ + 3}}\left( {aq} \right) + {e^ - } \to F{e^{2 + }}\left( {aq} \right);{E^o} = + 0.77\,V\) \(A{l^{ + 3}}\left( {aq} \right) + 3{e^ - } \to Al\left( s \right);{E^o} = - 1.66\,V\) \(B{r_2}\left( {aq} \right) + 2{e^ - } \to 2B{r^ - };{E^o} = + 1.09\,V\) વિધુતધુવ પોટેન્શિયલ ધ્યાનમાં લેતા, નીચેના પૈકી ક્યું રિડક્શતકર્તા તરીકેની ક્ષમતાનો સાચો ક્રમ રજૂ કરે છે ?
- A \(Fe^{2+} < Al < Br^-\)
- B \(Br^- < Fe^{2+} < Al\)
- C \(Al < Br^- < Fe^{2+}\)
- D \(Al < Fe^{2+} < Br^-\)
Answer & Solution
Correct Answer
(D) \(Al < Fe^{2+} < Br^-\)
Step-by-step Solution
Detailed explanation
A negative \(E^o\) means that the redox couple is a stronger reducing agent. Hence, we can say that Aluminium is strongest reducing agent. Reducing character decreases down the series. Hence the correct order is \(Al < Fe^{2+} < Br^-\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ટોલેન્સના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉપરોક્ત સંયોજનમાંથી કયું સિલ્વર દર્પણની રચના કરતું નથી?
JEE Mains 2021 Medium - બ્રોમીનના પરિમાપનમાં \(0.5\,g\) એક કાર્બનિક સંયોજન \(0.40\,g\) સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ \(\dots\dots\,\%\) (નજીકના પૂર્ણાંકમાં) (પરમાણ્વીય દળ \(Ag =108\,u, Br =80\,u )\).JEE Mains 2022 Medium
- \(1\, g\) અબ્પાષ્પશીલ દ્રાવ્યો \(X\) અને \(Y\)ને \(1\, kg\) પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો \(A\) અને \(B\) બનાવવામાં આવ્યા. \(A\) અને \(B\) માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર \(1:4\) મળી આવેલ છે. \(X\) અને \(Y\)ના મોલરદળનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Medium
- પરમાણ્વિય ક્રમાંક \(119\) ધરાવતા તત્વ માટે \(IUPAC\) સંકેત જણાવોJEE Mains 2019 Medium
- જ્યારે એસિટોન આયોડિન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડથી ગરમ થાય છે ત્યારે તે કઈ મુખ્ય નીપજની રચના કરે છે ?JEE Mains 2014 Hard
- નાઇટ્રોજનના ઓકસાઈડ \(N_2O_3,\,N_2O_4\) અને \(N_2O_5\) પૈકી ક્યા અણુ/અણુઓમાં નાઇટ્રોજન - નાઇટ્રોજન બંધ હજાર છે ?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(L=20\, cm\) લંબાઈ ધરાવતા તારમાંથી અર્ધવર્તુળાકાર ચાપ બનાવવામાં આવે છે.જો ચાપના સમાન બે અડધા ભાગમાં એકસમાન રીતે \(+Q\) અને \(-Q\) \(\left[ {\left| Q \right| = {{10}^3}{\varepsilon _0}} \right]\) કુલંબ વિજભાર પથરાયેલો છે.[જ્યાં \(\varepsilon _0\) એ શૂન્યાવકાશની પરમિટિવિટી (\(SI\)એકમમાં)] અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર પાસે કુલ વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2015 Hard - એક મીટર લાંબા તારને બે અસમાન ભાગ \(X\) અને \(Y\)માં તોડવામાં આવે છે. \(X\) ભાગને લંબાવીને બીજો તાર \(W\) બનાવવામાં આવે છે. \(W\) તારની લંબાઈ \(X\)ની લંબાઈ કરતાં બમણી છે અને \(W\) નો અવરોધ \(Y\)ના કરતાં બમણો છે. \(X\) અને \(Y\)ની લંબાઈઓનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Medium
- \(\alpha\) ની કઈ કિમત માટે \(4 \alpha \int\limits_{-1}^{2} \mathrm{e}^{-\alpha \mathrm{|x|} } \mathrm{d} \mathrm{x}=5 \) થાય .JEE Mains 2020 Hard
- હાઈડ્રોજન વર્ણપટમાં કઈ સંક્રાંતિએ \(He { }^{+}\)વર્ણપટમાં બામર પ્રકારની સંક્રાંતિમાં \(n =4\) માંથી \(n =2\) જેવી જ સમાન તરંગલંબાઈ ધરાવતી હશે ?JEE Mains 2023 Medium
- એક રેડિયોએક્ટિવ નમૂના નો સરેરાશ જીવન કાળ \(30\, {ms}\) છે અને તે ક્ષય પામે છે. \(200\, \mu\, {F}\) કેપેસીટન્સ ધરાવતા એક કેપેસીટન્સને પ્રથમ વિદ્યુતભારીત કરી પછી \({R}\) અવરોધ સાથે જોડવામાં આવે છે. કેપેસીટર પરના વિદ્યુતભાર અને રેડિયોએક્ટિવ નમુનાની એક્ટિવિટીનો ગુણોત્તર સમય સાથે અચળ રહેલો હોય તો \(R\) નું મૂલ્ય \(....\,\Omega\) હશે.JEE Mains 2021 Hard
- \(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે?JEE Mains 2021 Medium