enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં \(M\) દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________ હશે
- A એવી રીતે કે જેથી પૃથ્વીના ગુરૂત્વ ક્ષેત્રમાંથી અંનત સુધી છટકી જાય.
- B ઉપવલય કક્ષામાં ગતિ
- C \(R\) ત્રિજ્યાના તે જ વર્તુળાકાર કક્ષામાં ગતિ
- D જુદી ત્રિજ્યાની બીજી વર્તુળાકાર કક્ષામાં ગતિ
Answer & Solution
Correct Answer
(B) ઉપવલય કક્ષામાં ગતિ
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} 2m{v_x} = mv\\ \Rightarrow \,{v_x} = \frac{v}{2}\\ \,\,\,\,\,\,{v_y} = \frac{v}{2}\\ {v_{net}} = \sqrt {{v_{{x^2}}} + {v_{{y^2}}}} = \frac{v}{{\sqrt 2 }} \end{array}\) So, path will be elliptical.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ac પ્રવાહને આ રીતે દર્શાવવામાં આવે છે:
\(\mathrm{i}=5 \sqrt{2}+10 \cos \left(650 \pi \mathrm{t}+\frac{\pi}{6}\right) \mathrm{Amp}\)
પ્રવાહનું r.m.s મૂલ્ય છેJEE Mains 2025 Easy - રીએક્ટરમાં \(30\) દિવસમાં \(2\,kg\) \({ }_{92} U ^{235}\) વપરાય છે,એક વિખંડનમાં \(200\, MeV\) ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર .......\(MW\)JEE Mains 2020 Medium
- જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ \(....\,{mm}\) હશે. [હવાનો વક્રીભવનાંક \(=1.0003\), શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ \(=6000 \,\mathring {{A}}\) ]JEE Mains 2021 Hard
- હાઇડ્રોજન પરમાણુને \(\mathrm{V}\) જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા ઈલેકટ્રોન વડે પ્રતાર્ડિત કરવામાં આવે છે, કે જે હાઇડ્રોજન પરમાણુઓમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે. જો આ પ્રયોગ \(\mathrm{T}=0 \mathrm{~K}\) તાપમાને કરવામાં આવે તો કોઇપણ્ બામર શ્રેણીની ઉત્સર્જન વર્ણ પટ રેખાઓનું અવલોકન (જોવા) માટે લધુત્તમ સ્થિતિમાનનો તફાવત \(\frac{\alpha}{10} \mathrm{~V}\) મળે છે. તો \(\alpha=\) _______.JEE Mains 2024 Hard
- \(1\,cm ^3\) ધનફળ ધરાવતો એક પરપોટો \(40\,m\) ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી \(12^{\circ}\,C\) તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ \(1 \times 10^5\,Pa\) અને પાણીની ધનતા \(1000\,kg / m ^3\) તથા \(g =10\,m / s ^2\) છે. \(40\,m\) ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ \(..........\,cm^3\) હશે.JEE Mains 2023 Medium
- વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ \(a\;cm\) છે અને વર્નિયર માપક્રમના \(n\) વિભાગ મુખ્ય માપક્રમના \(( n -1)\) વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ \(mm\) માં કેટલી હશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરમાં \(A,B\) અને \(C\) એમ ત્રણ છેડા છે. \(B\) અને \(C\)ને મોઈસ્ટ ફીંગર, \(A\) ને એમીટરના ધન છેડા અને \(C\) ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો \(A, B\) અને \(C\) અનુક્રમે શું હશે?JEE Mains 2014 Medium
- જો સંકલન \(\int \limits_{0}^{\frac{1}{2}} \frac{x^{2}}{\left(1-x^{2}\right)^{3 / 2}} d x\) ની કિમત \(\frac{ k }{6},\) હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2020 Medium
- ધારો કે \(A(\alpha, 0)\) અને \(B(0, \beta)\) એ, રેખા \(5 x+7 y=50\) પરના બિંદુઓ છે. ધારો કે બિંદુ \(P\), રેખાખંડ \(A B\) નું \(7: 3\) ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. ધારો કે ઉપવલય \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) ની એક નિયામિકા \(3 x-25=0\) છે અને અનુરૂપ નાભિ \(S\) છે. જો \(S\) માંથી \(x\)-અક્ષ પરનો લંબ \(P\) માંથી પસાર થતો હોય, તો \(E\) ના નાભિલંબની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- \(\lim _{x \rightarrow 0} \frac{\sin ^{2}\left(\pi \cos ^{4} x\right)}{x^{4}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આકૃતિ માં બતાવ્યા પ્રમાણે \(ABC\) એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ \(A\) થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો \(\frac{{BC}}{{AB}}\) એ શેની નજીક મળે?
JEE Mains 2016 Hard - બે સ્વરકાંટા A અને B ને ધ્વનિત કરતા 2 s માં 8 સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે સ્વરકાંટા A પર મીણ લગાડવામાં આવે ત્યારે સ્પંદની આવૃત્તિ 2 s માં 4 સ્પંદ સુધી ઘટે છે. જો સ્વરકાંટા B ની મૂળ આવૃત્તિ 380 Hz હોય તો સ્વરકાંટા A ની મૂળ આવૃત્તિ _________ Hz. છે.JEE Mains 2026 Easy