JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(+4\) ઓક્સિડેશન અવસ્થા ન બતાવતું લેન્થેનોઇડ તત્વ કયુ છે?
- A \(Dy\)
- B \(Eu\)
- C \(Ce\)
- D \(Tb\)
Answer & Solution
Correct Answer
(B) \(Eu\)
Step-by-step Solution
Detailed explanation
Fact
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(-I\) સાથે સૂચિ \(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) ઝાયમેઝ \((i)\) પેટ \((b)\) ડાયાસ્ટેઝ \((ii)\) યીસ્ટ \((c)\) યુરેઝ \((iii)\) માલ્ટ \((d)\) પેપ્સીન \((iv)\) સોયાબીન JEE Mains 2022 Medium - \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- સ્ફટિક ક્ષેત્ર સ્થાયિતા ઉર્જાનું મૂલ્ય ઉચ્ચ સ્પિન માટે \(d ^{6}\) ધાતુ આયનમાં અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે અનુક્રમે........JEE Mains 2020 Medium
- નીચે આપેલામાંથી વળેલ-આકારના અણુ(ઓ)ની સંખ્યા \(.......\) છે.\(N _3^{-}, NO _2^{-}, I _3^{-}, O _3, SO _2\)JEE Mains 2023 Medium
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :સૂચિ - I (પરીક્ષણ) સૂચિ - II (ઓળખવિધિ) (A) બેયરની કસોટી (I) ફિનોલ (B) સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી (II) આલ્ડિહાઇડ (C) થેલિન રંજક કસોટી (III) આલ્કોહોલિક-OH સમૂહ (D) શિફની કસોટી (IV) અસંતૃપ્તિ JEE Mains 2024 Medium - પ્રોટીનનાં \(\alpha-\)સર્પિલ બંધારણની સ્થિરતા માટે નીચે આપેલામાંથી કયા પ્રકારની પારસ્પરિક ક્રિયા (અન્યોન્ય ક્રિયા) જવાબદાર છે ?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(m\) દળની સુનમ્ય સાંકળ (ચેઈન) સમાન સ્તરે બે જડિત બિંદુઓ વચ્ચે લટકાવેલી છે. સાંકળનું સમક્ષિતિજ સાથેનું આધારબિંદુએ નમન \(30^{\circ}\) છે. સાંકળના પ્રત્યેક અડધિયાનું સંતુલન ધ્યાનમાં લેતા ન્યૂનતમ બિંદુએ સાંકળમાં તણાવ __________ છે.JEE Mains 2026 Hard
- એક ધાત્વીય તારની લંબાઈ \(20\%\) જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ \(4\%\) જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.JEE Mains 2023 Medium
- સમાન દળ ધરાવતી જુદી જુદી બે ધાતુ \(A\) અને \(B\) ને સમાન પરિસ્થિતિમાં નિયમિત દરથી ગરમ કરવામાં આવે છે. તેમના તાપમાનના ફેરફારનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Medium - સમીકરણ \(5 + |2^x - 1| = 2^x(2^x - 2)\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- \(p\) અને \(Q\) ઉદગમ સમાન તીવ્રતા ધરાવતા \(20\,m\) તરંગલંબાઈ ધરાવતા તરંગો ઉત્પન્ન કરે છે. \(p\) અને \(Q\) વચ્ચેનું અંતર \(5\,m\) છે. \(P\) ની કળા \(Q\) કરતા \(90^{\circ}\) આગળ છે. \(PQ\) ના મધ્યબિંદુથી સમાન અંતરે \(A,B\) અને \(C\) છે. \(A,B,C\) આગળ તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
JEE Mains 2020 Medium - જો શ્રેણીમાં \(2 n\) અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો \(a\) અને બાકીના અવલોકનો \(-a\) છે. અને જો અવલોકનોમાં અચળ \(b\) ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(5\) અને \(20 \) થાય છે તો \(a^{2}+b^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard