JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં અંતિમ નીપજ (D) નું બંધારણ ઓળખો.

નીપજ D માં \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.
- A 5
- B 6
- C 7
- D 8
Answer & Solution
Correct Answer
(C) 7
Step-by-step Solution
Detailed explanation
\(\Rightarrow\) નીપજ \(\mathrm{D}\) માં \(\mathrm{sp}^2 \mathrm{C}\)-પરમાણુઓની સંખ્યા \(=7\) NTA ઉત્તર \(=7\) ALLEN ઉત્તર \(=7\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બ્લાસ્ટ ભઠ્ઠીમાં થતી નીચેની પ્રતિક્રિયાને ધ્યાનમાં લો:
\(\mathrm{Fe}_3 \mathrm{O}_{4(\mathrm{~s})}+4 \mathrm{CO}_{(\mathrm{g})} \rightarrow 3 \mathrm{Fe}_{(\mathrm{l})}+4 \mathrm{CO}_{2(\mathrm{~g})}\)
જ્યારે \(2.32 \times 10^3 \mathrm{~kg} \mathrm{Fe}_3 \mathrm{O}_4\) અને \(2.8 \times 10^2 \mathrm{~kg} \mathrm{CO}\) ને ભઠ્ઠીમાં એકસાથે લાવવામાં આવે છે, ત્યારે ' \(x\) ' kg લોખંડ ઉત્પન્ન થાય છે. ' \(x\) ' નું મૂલ્ય ____ છે. (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે:
\(\mathrm{Fe}_3 \mathrm{O}_4\) નું મોલર દળ \(=232 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{CO}\) નું મોલર દળ \(=28 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{Fe}\) નું મોલર દળ \(=56 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Medium - નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) : આર્યન \((III)\) ઉદ્દીપક, એસિડિક \(K _{2} Cr _{2} O _{7}\) અને તટસ્થ \(KMnO _{4}\) નું દ્રાવણ \(I\) નું \(I_{2}\) માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે. વિધાન \(II\) : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં \(p \pi- p \pi\) બંધન સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચેના પૈકી ક્યો સૌથી પ્રબળ એસિડ છે?JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.
વિધાન (\(II\)) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના \(K_a\) અને \(K_b\) ના મૂલ્યો ઉપર આધારિત છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - અબાષ્પશીલ દ્રાવ્ય \(A\) ના \(2\%\) જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય \(B\) ના \(8\%\) જલીય દ્રાવણ જેટલું છે, તો \(A\) અને \(B\) ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :

ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- અહી અનંત સમગુણોતર શ્રેણી નું પ્રથમ પદ \(a\) અને સામાન્ય ગુણોતર \(r\),હોય તેના પદોનો સરવાળો \(5\) આપેલ છે. જો પ્રથમ પાંચ પદનો સરવાળો \(\frac{98}{25}\) આપેલ હોય તો સમાંતર શ્રેણીના \(21\) પદોનો સરવાળો મેળવો કે જેનું પ્રથમ પદ \(10\,ar , n ^{\text {th }}\) મુ પદ \(a_{n}\) અને સામાન્ય તફાવત \(10{a r^{2}} \) હોય.JEE Mains 2022 Hard
- એક પ્રક્રિયા માટે \(\mathrm{r}=\mathrm{k}[\mathrm{A}]\) છે, \(\mathrm{A}\) નો \(50 \%\) ભાગ \(120\) મિનિટમાં વિઘટિત થાય છે. \(\mathrm{A}\) ના \(90 \%\) વિઘટન માટે લાગતો સમય _______ મિનિટ છે.JEE Mains 2024 Hard
- \(\left[ Mn _{2}( CO )_{10}\right]\) માં સેતુમય \(CO\) લિગેંડ્સ ની સંખ્યા .......... છે.JEE Mains 2021 Easy
- \(12\,g\) એક વિદ્યુત-અવિભાજ્ય \((A)\)નું દ્રાવણ જ્યારે \(1000\,mL\) પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર \(0.05\,M\) ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.\(A\) નું પ્રમાણ સૂચક સૂત્ર \(CH _2 O\) છે.તો \(A\)નું આણ્વીય દળ \(........\,g\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- જો \(A\) એ \(2 \times 2\) કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે કે જેના બધા ઘટકો \(\{0,1\}\) માંથી હોય અને \(|\mathrm{A}| \neq 0 .\) નીચેના બે વિધાનો ધ્યાનમાં લો: \((P)\) જો \(A \neq I_{2},\) હોય તો \(|A|=-1\): \((Q)\) જો \(|\mathrm{A}|=1,\) હોય તો \(\operatorname{tr}(\mathrm{A})=2\) જ્યાં \(I_{2}\) એ \(2 \times 2\) નો એકમ શ્રેણિક અને \(\operatorname{tr}(A)\) એ શ્રેણિક \(A\) ના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે તોJEE Mains 2020 Hard
- નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ? \((A)\) \(1 \times 10^{-8}\,M\,HCl\) દ્વાવણ ની \(pH\,8\) છે. \((B)\) \(H _2 PO _4^{-}\)નો સંયુગ્મ બેઇઝ એ \(HPO _4^{2-}\) છે. \((C)\) તાપમાન માં વધારા સાથે \(Kw\) વધે છે. \((D)\) અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, \(pH =\frac{1}{2} pK _{ a }\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium