JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2023
- અઘરું
- MCQ
નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં ખોટુ વિધાન શોધો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) '\(B\)'એ \(N-\)નાઈટ્રોસો એમોનિયમ સંયોજન છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(NaNO _2+ HX \rightarrow HNO _2+ NaX\)
\(P -\) Nitroso product
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેનામાંથી કયું નિનહાઈડ્રિન સાથે હકારાત્મક કસોટી આપે છે?JEE Mains 2024 મધ્યમ
- નીચેનામાંથી \(PCl _{5}\) માટે ખોટું વિધાન ઓળખો.JEE Mains 2022 સરળ
- \(M^{3+}/M\) વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે નીચેનો કોષ રચાયો છે: \(Pt/ M/M^{3+}(0.001 \,mol\, L^{ -1})/Ag^+(0.01\, mol\, L^{-1})/Ag\) \(298\, K\) પર સેલનો \(emf\) \(0.421\, volt\) હોવાનું જાણવા મળ્યું છે. \(298\, K\) પર અર્ધ પ્રક્રિયા \(M^{3+} + 3e \to M\) નો પ્રમાણિત પોટેન્શિયલ ......... \(\mathrm{volt}\) હશે . (આપેલ છે: \(298\, K\) પર \(E_{A{g^ + }/Ag}^o \,=\, 0.80\, Volt\) )JEE Mains 2017 અઘરું
- 400 K પર નીચે આપેલી સામાન્ય પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(x A( g ) \rightleftharpoons y B( g )\).
તાપમાનની સમાન પરિસ્થિતિ પણ x અને y માં ફેરફાર હેઠળ \(K_p\) અને \(K_c\) ના મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો.
(i) \( K _{ p }=85.87\) અને \(K_c=2.586\) બંધબેસતા એકમો
(ii) \(K _{ p }=0.862\) અને \(K _{ c }=28.62\) બંધબેસતા એકમો
(i) અને (ii) માં x અને y ના મૂલ્યો અનુક્રમે શોધો :JEE Mains 2026 મધ્યમ - એક અબાષ્પશીલ, બિન-વિદ્યુતવિભાજ્ય ઘન દ્રાવ્ય જ્યારે \(40\) g દ્રાવકમાં ઓગાળવામાં આવે છે, ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ \(760\) mm Hg થી ઘટીને \(750\) mm Hg થાય છે. જો તે જ દ્રાવણ \(320\) K તાપમાને ઉકળે, તો દ્રાવણમાં હાજર દ્રાવકના મોલની સંખ્યા _____ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ \(= 319.5\) K, દ્રાવકનો \(K_b\) \(= 0.3\) K kg mol\(^{-1}\)]JEE Mains 2026 અઘરું - સમધટકીય મોનોક્લોરો વ્યુતપન્નોની મહત્તમ સંખ્યા કે જે ને \(2,2,5,5-\) ટેટ્રામિથાલહેકઝેનના કલોરિનેશન વડે મેળવી શકાય છે \(..............\) છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બે વીજભારો \(5 Q\) અને \(-2 Q\) અનુક્રમે બિંદુ \((3 a, 0)\) અને \((-5 a, 0)\) પર રહેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર અને \(4 a\) ત્રિજ્યાવાળા ગોળામાંથી પસાર થતું ફલકસ_______છે.JEE Mains 2024 અઘરું
- હાઇડ્રોજન પરમાણુ \(n = 2\) થી \(n = 1\) માં સંક્રાંતિ કરે છે અને ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ફોટોન દ્વિ આયન ધરાવતા ઉતેજીત અવસ્થામાં રહેલ લિથિયમ \((z = 3)\) પરમાણુ પર પડે છે અને તે કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને દૂર કરે છે. તો આ આયનની ઉતેજીત અવસ્થા માટેનો ન્યૂનતમ ક્વોન્ટમઆંક કેટલો હોવો જોઈએ?JEE Mains 2016 અઘરું
- \(K\) માં \(298\, K\) તાપમાને અપ્રમાણસર માટે \(2 Cu ^{+}( aq ) \rightleftharpoons Cu ( s )+ Cu ^{2+}( aq )\) (જ્યાં \(K\) એ સંતુલન અચળાંકછે ) ....... \(\times 10^{-1}\) આપેલ \(\left( E _{ Cu ^{2+} / Cu ^{+}}^{0}=0.16 V \right.\) \(,E _{ Cu ^{+} / Cu }^{0}=0.52 V,\) \(\left.\frac{ RT }{ F }=0.025\right)\)JEE Mains 2020 મધ્યમ
- વાયુમય અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 અઘરું
- લંબાઈ \(l\) ની એક નળાકાર નળી AB, બંને છેડેથી બંધ છે અને M આણ્વીય દળ ધરાવતો 1 મોલ આદર્શ વાયુ સમાવે છે. આ નળીને AB ને લંબ અને A છેડા પરની ધારમાંથી પસાર થતી અક્ષની આસપાસ સમક્ષિતિજ સમતલમાં અચળ કોણીય વેગ \( \omega \) સાથે ફેરવવામાં આવે છે. જો A અને B બિંદુએ દબાણ અનુક્રમે \( P_{A} \) અને \( P_{B} \) હોય, તો: (ધારો કે નળીમાં બધા બિંદુએ તાપમાન સમાન છે)
JEE Mains 2026 અઘરું - નીચે આપેલા માંથી કે જે ઠંડા \(NaHCO _3\) અને \(NaOH\) દ્રાવણોમાં ઓગળશે નહી પણ ગરમ \(NaOH\) ના દ્રાવણમાં ઓગળશે તે સંયોજનની સંખ્યા \(............\) છે.
JEE Mains 2023 અઘરું