JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
વેનેડિયમ \((Z=23)\) \(p\)-કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા \(......\) ધરાવે છે.
- A \(24\)
- B \(66\)
- C \(89\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(D) \(12\)
Step-by-step Solution
Detailed explanation
\({ }_{23} V: 1 s^{2} 2 s^{2} 2 p^{6} 3 s^{2} 3 p^{6} 3 d^{3} 4 s^{2}\) Number of electrons in p-orbitals is equal to \(12.00\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની બે પ્રક્રિયાઓ A અને B ધ્યાનમાં લો.

[x ના મોલર દળ + y ના મોલર દળ] નું સંખ્યાત્મક મૂલ્ય _____ છે.JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : નીચે આપેલા બધા સંયોજનો p-ટોલ્યુઈનસલ્ફોનીલ ક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે.
\(C_6 H_5 NH_2 \quad\left(C_6 H_5\right)_2 NH \quad\left(C_6 H_5\right)_3 N\)
વિધાન (II) : ઉપરોક્ત પ્રક્રિયામાં તેમની નીપજો જલીય NaOH માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - ઇથાઇલ એસિટેટ, એક પ્રવાહી, માં હાજર મુખ્ય આંતરઆણ્વિય બળો જણાવો.JEE Mains 2020 Hard
- એક કે જે પ્રોટીનના \(2^{\circ}\) અને \(3^{\circ}\) બંધારણોને સ્થિર કરતો નથી.તે \(.......\)JEE Mains 2023 Medium
- બે વિધાનો નીચે આપેલા છે : વિધાન \(I :\) \(o-\) નાઈટ્રોફિનોલ એ આંત:આણ્વીય હાઈડ્રોજન બંધનને કારણે વરાળ બાષ્પશીલ છે. વિધાન \(II:\) \(o-\) નાઈટ્રોફિનોલ એ હાઈડ્રોજન બંધનને કારણે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- જયારે \(3-\)કલોરો \(-1-\) બ્યુટીનની સાથે \(HCl\) પ્રક્રયાા બનતા કાર્બોકેટાયન દ્વારા કરતાં બનતા શકય સમધટકીય નીપજની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \( \frac{\sqrt{3}\text{cosec } 20^{\circ}-\sec 20^{\circ}}{\cos 20^{\circ}\cos 40^{\circ}\cos 60^{\circ}\cos 80^{\circ}} \) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- ધારો કે \(A (1, \alpha)\), \(B (\alpha, 0)\) અને \(C (0, \alpha)\) શિરોબિંદુઆવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ \(4\) ચોરસ એકમ છે. જો બિંદુઆ \((\alpha,-\alpha),(-\alpha, \alpha)\) અને \(\left(\alpha^{2}, \beta\right)\) સમરેખ હોય, તો \(\beta\) =...........JEE Mains 2022 Medium
- એક બંદૂક 300 K તાપમાનવાળી સીસાની ગોળીને લાકડાના બ્લોકમાં છોડે છે. 600 K ગલન તાપમાન ધરાવતી ગોળી બ્લોકમાં પ્રવેશે છે અને પીગળી જાય છે. જો પ્રક્રિયા માટે જરૂરી કુલ ઉષ્મા 625 J હોય, તો ગોળીનું દળ __________ ગ્રામ છે.
(સીસાની ગલન ગુપ્ત ઉષ્મા \(=2.5 \times 10^4 \mathrm{JKg}^{-1}\) અને સીસાની વિશિષ્ટ ઉષ્માધારિતા \(=125 \mathrm{JKg}^{-1}\) \(\left.\mathrm{K}^{-1}\right)\))JEE Mains 2025 Medium - અહી સદીશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) સમાન મૂલ્યના અને પરસ્પર લંબ છે. જો સદીશ \(\overrightarrow{\mathrm{r}}\) એ \(\overrightarrow{\mathrm{a}} \times\{(\overrightarrow{\mathrm{r}}-\overrightarrow{\mathrm{b}}) \times \overrightarrow{\mathrm{a}}\}+\overrightarrow{\mathrm{b}} \times\{(\overrightarrow{\mathrm{r}}-\overrightarrow{\mathrm{c}}) \times \overrightarrow{\mathrm{b}}\}+\overrightarrow{\mathrm{c}} \times\{(\overrightarrow{\mathrm{r}}-\overrightarrow{\mathrm{a}}) \times \overrightarrow{\mathrm{c}}\}=\overrightarrow{0}\) નું સમાધાન કરે છે તો \(\overrightarrow{\mathrm{r}}\) મેળવો.JEE Mains 2021 Medium
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 2 & 0 \\ 3 & 0 & -1\end{array}\right]\) એ સમીકરણ \(A ^{20}+\alpha A ^{19}+\beta A =\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 4 & 0 \\ 0 & 0 & 1\end{array}\right]\) નું કેટલાક વાસ્તવિક સંખ્યાઓ \(\alpha\) અને \(\beta\) માટે સમાધાન કરે, તો \(\beta-\alpha=...... .\)JEE Mains 2021 Hard
- આકૃતિમાં બતાવેલ પરિપથના \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2023 Medium