JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(\mathrm{N}_2 \mathrm{O}_4\) નું \(\mathrm{NO}_2\) માં વિઘટન થવાની પ્રમાણભૂત એન્થાલ્પી અને પ્રમાણભૂત એન્ટ્રોપી અનુક્રમે \(55.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(175.0 \mathrm{~J} / \mathrm{K} / \mathrm{mol}\) છે. \(25^{\circ} \mathrm{C}\) તાપમાને આ પ્રક્રિયા માટેનો પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર J \(\mathrm{mol}^{-1}\) માં ______ છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A 2850
- B 2750
- C 2950
- D 2650
Answer & Solution
Correct Answer
(A) 2850
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \Delta \mathrm{H}_{\mathrm{rxn}}^{\mathrm{o}}=55 \mathrm{~kJ} / \mathrm{mol}, \quad \mathrm{T}=298 \mathrm{~K} \\ & \Delta \mathrm{~S}_{\mathrm{rxn}}^{\mathrm{o}}=175 \mathrm{~J} / \mathrm{mol} \\ & \Delta \mathrm{G}_{\mathrm{rxn}}^{\mathrm{o}}=\Delta…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([\)ચિત્ર]\(]\) સાથે બ્રોમીન અને \(KOH\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે \(RNH _{2}\) આપે છે. પ્રક્રિયામાં મધ્યવર્તી તરીકે બને છે તે શોધો.
JEE Mains 2022 Medium - ઝિરકોનિયમ ફોસ્ફેટ \([Zr_3 (PO_ 4)_4]\) એ \(+4\) વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને \(-3\) વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને \(S\) દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને \(K_{sp}\) દ્વારા દર્શાવીએ તો \(S\) અને \(K_{sp}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2014 Hard
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2017 Hard
- \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\) સંકીર્ણ માં કોબાલ્ટ આયનનું સંકરણ અને ચુંબકીય વર્તણૂંક અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- \(0.1\,g\) લેડ \((II)\) ક્લોરાઇડને દ્રાવ્ય કરી સંતૃપ્ત દ્રાવણ મેળવવા પાણીનું ઓછામાં ઓછુ કદ ......\(L\) જોઈએ. (\(PbCl_2\) નો \(K_{SP}\) \( = 3.2 \times 10^{-8}\); \(Pb\) નું પરમાણ્વીય દળ \(= 207\, u\))JEE Mains 2018 Hard
- તેમના ઓક્સિડેશન આંક અનુસાર, \(3 \,d\) ધાત્વીય ઓક્સાઇડને અનુસરવાનો સાચો ક્રમ છે: \((a)\) \({CrO}_{3}\) \((b)\) \({Fe}_{2} {O}_{3}\) \((c)\) \({MnO}_{2}\) \((d)\) \({V}_{2} {O}_{5}\) \((e)\) \({Cu}_{2} {O}\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- પ્રત્યેકની ત્રિજ્યા R અને લંબાઈ L \(( R < L )\) હોય તેવા ચાર નિયમિત નક્કર નળાકારમાંથી બનેલ ચોરસ લૂપની સામસામેની બાજુઓના મધ્યબિંદુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે. (સમગ્ર લૂપનું દળ M લો)JEE Mains 2026 Hard
- આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
JEE Mains 2014 Hard - ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-a x-b=0\) નાં બીજ છે જ્યાં \(\operatorname{Im}(\alpha) \lt \operatorname{Im}(\beta)\) છે. ધારો કે \(P_n=\alpha^n-\beta^n\) છે. જો \(\mathrm{P}_3=-5 \sqrt{7} i, \mathrm{P}_4=-3 \sqrt{7} i, \mathrm{P}_5=11 \sqrt{7} i\) અને \(\mathrm{P}_6=45 \sqrt{7} i\) હોય, તો \(\left|\alpha^4+\beta^4\right|\) = __________JEE Mains 2025 Medium
- એક ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(B-H\) વક્ર આપેલ છે. આ ફેરોમેગ્નેટને \(1000\) આંટા\(/cm\) ધરાવતા લાંબા સોલેનોઈડનો અંદર મુકેલ છે. આ ફેરોમેગ્નેટીક પદાર્થને સંપૂર્ણપણે ચુંબકીયક્ષેત્રરહિત કરવા માટે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ?
JEE Mains 2018 Medium - આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, \(AB (10\, m\) લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન \(E\) એ \(E_1\) અને \(E_2\) કરતાં પણ વધારે છે. કળ \(K_1\) (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ \(J_1\) આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે \(K_1\) ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી \((E_1)\) ને બદલે બીજી બેટરી \((E_2)\) જોડવામાં આવે છે, જ્યારે \(K_2\) બંધ છે. હવે ગેલ્વેનોમીટર \(J_2\) સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે \(\frac{ E _{1}}{ E _{2}}\) નું મૂલ્ય \(\frac{ a }{ b }\) થશે જ્યાં \(a=.............\) છે.
JEE Mains 2021 Medium - આવૃત્તિ 20 MHz ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(+x\) દિશામાં ગતિ કરે છે. અવકાશમાં કોઈ નિશ્ચિત બિંદુએ અને સમયે તરંગનો વિદ્યુતક્ષેત્ર સદિશ \(\mathrm{E}_y=9.3 \mathrm{Vm}^{-1}\) છે. તો, તે બિંદુએ તરંગનો ચુંબકીય ક્ષેત્ર સદિશ કેટલો થશે?JEE Mains 2025 Medium