JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ \(-\,0.5\,^oC\) હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ \(-\,0.2\,^oC,\) માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
- A \(1\) કપ શુદ્ધ દૂધમાં \(2\) કપ પાણી
- B \(2\) કપ શુદ્ધ દૂધમાં \(3\) કપ પાણી
- C \(1\) કપ શુદ્ધ દૂધમાં \(3\) કપ પાણી
- D \(3\) કપ શુદ્ધ દૂધમાં \(2\) કપ પાણી
Answer & Solution
Correct Answer
(B) \(2\) કપ શુદ્ધ દૂધમાં \(3\) કપ પાણી
Step-by-step Solution
Detailed explanation
\(0.5\,\, \propto \,\frac{1}{2}\,,\,0.2\, \propto \,\frac{1}{x}\) Here \(\frac{{0.5}}{{0.2}}\, = \,\frac{x}{2}\,;\,x\, = \,5\) , hence \(3\) cup
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આયર્ન (III) આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, જેમાં
A. \(Fe ^{3+}\) આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે
B. \(Fe ^{3+}\) પરસલ્ફેટ આયનનું ઓક્સિડેશન કરે છે
C. \(Fe ^{2+}\) આયોડાઇડ આયનનું રિડક્શન કરે છે
D. \(Fe ^{2+}\) પરસલ્ફેટ આયનનું રિડક્શન કરે છે
આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - નીચે આપેલ પ્રક્રિયા માં ધનતા \(AgCl\) ના \(moles\) ની સંખ્યા \(..........\) છે.
JEE Mains 2023 Hard - \(600\,mL\) of \(0.01\,M\,HCl\) ને \(400\,mL\) of \(0.01\,M\,H _2 SO _4\)માં મિશ્ર કરવામાં આવ્યું.તો મિશ્રણની \(pH............\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) [આપેલ \(\log 2=0.30, \quad \log 3=0.48\) \(\log 5=0.69 \quad \log 7=0.84\) \(\log 11=1.04]\)JEE Mains 2023 Hard
- નીચેના સંયોજનોમાંથી સુગંધિત સંયોજનોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?JEE Mains 2019 Easy
- એક પાત્રમાં 1000 K તાપમાને \(\mathrm{CO}_2\) 0.5 atm દબાણે છે. ગ્રેફાઈટ ઉમેરતા, \(\mathrm{CO}_2\) નો કેટલોક જથ્થો CO માં રૂપાંતરિત થાય છે. જો સંતુલન અવસ્થાએ કુલ દબાણ 0.8 atm હોય, તો Kp _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- નીચેના પૈકી, અવસ્થા વિધયો સંખ્યા \(....\) છે. આંતરિક ઉર્જા \((U)\); કદ \((V)\); ઉષ્મા \((q)\); એન્થાલ્પી \(( H )\)JEE Mains 2022 Easy
- કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છેJEE Mains 2013 Hard
- નીચે આપેલામાંથી કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવતા સંયોજનોની કુલ સંખ્યા_______________છે.
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}\left(\mathrm{NO}_2\right)-\mathrm{COOH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CHBr}-\mathrm{CH}_2-\mathrm{CH}_3 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{CH}_2-\mathrm{NO}_2 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}(\mathrm{OH})-\mathrm{CH}_2 \mathrm{OH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{C}_2 \mathrm{H}_5 \)
JEE Mains 2024 Hard - સૂચિ \(-I\) અને સૂચિ \(- II\) ને યોગ્ય રીતે જોડો
સૂચિ \(I\) સૂચિ \(II\) \((a)\) બેન્ઝાલ્ડીહાઈડ \((p)\) ચલિત કલા (Mobile phase) \((b)\) એલ્યુમિના \((q)\) અધિશોષક \((c)\) એસિટોનાઇટ્રાઇલ \((r)\) અધિશોષિત JEE Mains 2019 Hard - જ્યારે યૂરેનિયમ \({ }_{92} U ^{238}\) ન્યુક્લિયસ લેડ \({ }_{82} Pb ^{206}\) માં ક્ષય પામે તો કેટલા આલ્ફા અને બીટા કણો ઉત્સર્ણત થશે ?JEE Mains 2022 Medium
- \(3 \times 3\) શ્રેણિક \(M\) માટે, trace \((M)\) એ \(M\) ના બધા વિકર્ણ ઘટકોના સરવાળાને દર્શાવે છે. ધારો કે \(A\) એ \(3 \times 3\) શ્રેણિક છે જેથી \(|A|=\frac{1}{2}\) અને trace \((A)=3\). જો \(B=\operatorname{adj}(\operatorname{adj}(2 A))\) હોય, તો \(|B|+\) trace (B) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium