JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
ઉપર આપેલ રાસાયણિક પ્રક્રિયાનાં સંદર્ભમાં સાચું વિધાન શોધો.

- A \(-\ddot{ N } H _{2}\) સમૂહ એ ઓર્થો અને પેરા નિર્દેશક છે, તેથી નીપજ \((B)\) શક્ય નથી.
- B પ્રક્રિયા શક્ય છે અને સંયોજન \((B)\) એ મુખ્ય નીપજ બની રહેશે.
- C પ્રક્રિયા નાઈટ્રેશનની જગ્યાએ સલ્ફોનેટેડ નીપજ બનાવશે.
- D પ્રક્રિયા શક્ય છે અને સંયોજન \((A)\) એ મુખ્ય નીપજ બની રહેશે.
Answer & Solution
Correct Answer
(D) પ્રક્રિયા શક્ય છે અને સંયોજન \((A)\) એ મુખ્ય નીપજ બની રહેશે.
Step-by-step Solution
Detailed explanation
Due to formation of anilinium ion by acid base reaction \(m-\)product is form as considerable amount.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમઇલેક્ટ્રોનિક સ્પીસિસ ધરાવતું જૂથ આ છે:JEE Mains 2017 Medium
- નીચે આપેલ પૈકી, મેટા નિર્દેશક ક્રિયાશીલ સમૂહોની કુલ સંખ્યા __________છે. (પૂણાંક આધારિત) \( -\mathrm{OCH}_3,-\mathrm{NO}_2,-\mathrm{CN},-\mathrm{CH}_3-\mathrm{NHCOCH}_3,\) \( -\mathrm{COR},-\mathrm{OH},-\mathrm{COOH},-\mathrm{Cl}\)JEE Mains 2024 Hard
- \(I\) થી \(III\) પૈકી સાચા વિધાનો જણાવો . \(I\). સંયોજકતા બંધનવાદ એ સંક્રાંતિ ધાતુ સંકીર્ણો ર્દ્વારા, દર્શાવાતો રંગ સમજાવી શકતો નથી \(II\).સંયોજકતા બંધનવાદ એ ભારત્મક રીતે સક્રાંતિ ધાતુ સંકીર્ણીના ચુંબકીય ગુણધર્માની આગાહી કરી શકે છે \(III\).સંયોજકતા બંધનવાદ એ લિગેન્ડનો નિર્બળ અને પ્રબળ ક્ષેત્ર તરીકે ભેદ દર્શાવી શકતો નથીJEE Mains 2019 Hard
- આપેલ બંધારણીય સૂત્રો ધરાવતા સંયોજનો A, B અને C નો વિચાર કરો
\(A = \) CH\(_3\) - CH\(_2\) - CH\(_2\) - CH\(_2\) - CH\(_2\) - OH
\(B = \) CH\(_2 =\) CH - CH\(_2\) - CH\(_2\) - CH\(_3\)
\(C = \) HO - CH\(_2\) - CH\(_2\) - CH(OH) - CH\(_3\)
A માંથી B માં રૂપાંતરણ માટે, જરૂરી પ્રક્રિયક (D) _________ છે અને જ્યારે C માં વધારાના પ્રક્રિયક (D) નો ઉપયોગ કરીને તે જ પ્રક્રિયા થાય ત્યારે મળતા ઉત્પાદન (E) નું બંધારણીય સૂત્ર _________ છે.JEE Mains 2026 Medium - નીચેનામાંથી કેટલા સંયોજનો ઓછામાં ઓછો એક દ્વિતીયક આલ્કોહોલ ધરાવે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે. કારણ \(R :\) કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત \(\pi\) ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f: R \rightarrow R\) એ દરેક \(x, y \in R\) માટે સમીકરણ \(f(x+y)=f(x) \cdot f(y)\) નું સમાધાન કરે છે અને કોઈપણ \(x \in R \) માટે \(f ( x ) \neq 0\) છે. જો વિધેય \(f\) એ \(x =0\) આગળ વિકલનીય હોય અને \(f^{\prime}(0)=3,\) તો \(\lim _{h \rightarrow 0} \frac{1}{h}(f(h)-1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\lim _{n \rightarrow \infty}\left(\sqrt{n^{2}-n-1}+n \alpha+\beta\right)=0\) હોય તો \(8(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(100 \,mg\) ના એક વિદ્યુતભારિત કણને \(1 \times 10^{5} \,NC ^{-1}\) જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર \(40 \,\mu C\) અને પ્રારંભિક વેગ \(200 \,ms ^{-1}\) હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર (\(m\) માં) કાપ્શે?JEE Mains 2022 Medium
- ધારો કે \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) એ \(f(x)=\|x+2|-2| x\|\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. જો \(m\) એ સ્થાનિક ન્યૂનતમ બિંદુઓની સંખ્યા હોય અને \(n\) એ \(f\) ના સ્થાનિક મહત્તમ બિંદુઓની સંખ્યા હોય, તો \(m+n\) = ___JEE Mains 2025 Easy
- \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 Hard - 3 M NaCl દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) છે. દ્રાવણની મોલાલિટી _______ છે.JEE Mains 2025 Medium