ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 12. atoms

ધરા સ્થિતિમાં રહેલ હાઈડ્રોજન નમૂના પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે. હાઈડ્રોજનના પરમાણુઓ પ્રકાશના અમુક અંશનું શોષણ કરે છે અને પરિણામે છ જુદી જુદી તરંગ લંબાઈઓના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આપાત વિકિરણની આવૃત્તિ \(x \times 10^{15}\,Hz\) છે.\(x\) નું મૂલ્ય ........ થશે. \(\left( h =4.25 \times 10^{-15}\,eVs \right.\) આપેલ છે.)

  1. A \(2\)
  2. B \(3\)
  3. C \(4\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(6={ }^4 C _2 \quad \Rightarrow n _2=4\) \(h v= E _4- E _1\) \(\therefore v=13.6\left(\frac{1}{1^2}-\frac{1}{4^2}\right) \times \frac{1}{4.25 \times 10^{-15}}\) \(=3 \times 10^{15}\,Hz\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app