JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\({A}_{3} {~B}_{2}\) એ મોલર દળ \({M}\left({g} \,{mol}^{-1}\right)\)નું થોડું દ્રાવ્ય ક્ષારછે અને દ્રાવ્યતા \({x}\, {g}\, {L}^{-1}\). દ્રાવ્યતા ગુણાકાર \({K}_{{sp}}=a\left(\frac{{x}}{{M}}\right)^{5}\)ને સંતોષે છે.\(a\)નું મૂલ્ય \(.......\) છે.
- A \(18\)
- B \(150\)
- C \(308\)
- D \(108\)
Answer & Solution
Correct Answer
(D) \(108\)
Step-by-step Solution
Detailed explanation
\({A}_{3} {~B}_{2}({~s}) \rightleftharpoons 3 {~A}_{({xa})}^{+2}+2 {~B}_{(4)}^{-3}\) \(\quad\quad\quad\quad\quad\quad3 {~s}\quad\quad \quad 2 {~s}\) \({~K}_{{sp}}=(3 {~s})^{3}(2 {~s})^{2}\) \({~K}_{{SP}}=108 {~S}^{5} \& {~s}=({X} / {M})\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(F_2O\) અણુના સંદર્ભે નીચેની વિગતોને ધ્યાનમાં લો: \(A\). ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા \(2\) છે. \(B\). \(FOF\) ખૂણો \(104.5^{\circ}\) થી ઓછો છે. \(C\). \(O\) ની ઓક્સિડેશન અવસ્થા \(-2\) છે. \(D\). અણુ વળેલો ‘\(v\)' આકારનો છે. \(E\). આણ્વીય ભૂમિતિ રેખીય છે. નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2023 Medium
- કાલ્પનિક પરિસ્થિતિને ધ્યાનમાં લો જ્યાં ગૌણ ક્વોન્ટમ આંક \(l\)\(0\) , \(1,2, \ldots \ldots n+1,\) ની કિંમતો લે છે જ્યાં \(n\) એ મુખ્ય ક્વોન્ટમ આંક છે ત્યારે અણુ સંખ્યા સાથેનું તત્વJEE Mains 2020 Hard
- આપેલા ઘટકો \(O^{2-}, S^{2-}, N^{3-}, P^{3-}\) માટે નીચેના પૈકી કઈ ગોઠવણી વધતી (ઓછાથી વધુ ) આયનીકરણ ત્રિજ્યાનો ક્રમ રજૂ કરે છે ?JEE Mains 2014 Hard
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- \(2-\) મિથાઈલ બ્યુટેનનાં મોનોકલોરીનેશન વડે બનતા સમઘટકીય સંયોજનો (અવકાશીય સમઘટકોને સમાવિષ્ટ કરતાં) ની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક સોફ્ટવેર કંપની એક કાર્ય \(17\) દિવસમાં પૂરું કરવા માટે \(m\) કમ્પ્યુટર સિસ્ટમ ગોઠવે છે. જો બીજા દિવસની શરૂઆતમાં \(4\) કમ્પ્યુટર સિસ્ટમ ક્રેશ થઈ જાય, ત્રીજા દિવસની શરૂઆતમાં બીજા \(4\) કમ્પ્યુટર સિસ્ટમ ક્રેશ થઈ જાય અને તેથી વધુ, તો કાર્ય પૂરું કરવામાં બીજા \(8\) દિવસ લાગ્યા. \(m\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- ઠારણ વ્યવસ્થાનું તાપમાન \({T}_{2}=400\, {K}\) અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન \({T}_{1}\) વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી \(300 \,{J}\) ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં \(240\, {J}\) ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન (\(K\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2021 Medium
- \(40\, {m} / {s}\) ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના \(1: 2\) ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ \(60\, {m} / {s}\) સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?JEE Mains 2021 Hard
- નીચે \(LCR\) પરિપથમાં આપેલ પાવર નો આવૃતિ વિરુધ્ધનો આલેખ આપેલ છે તો આ પરિપથનો \(Q-\)ફેક્ટર (quality factor) શું મળે?
JEE Mains 2013 Medium - ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવતા અણુઓ/આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{PF}_5, \mathrm{BrF}_5, \mathrm{PCl}_5,\left[\mathrm{PtCl}_4\right]^{2-}, \mathrm{BF}_3, \mathrm{Fe}(\mathrm{CO})_5\)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\mathrm{ClF}_3\) માટે, તમામ ત્રણ સંભવિત રચનાઓ નીચે મુજબ દોરી શકાય છે.
વિધાન (II) : રચના III સૌથી વધુ સ્થિર છે, કારણ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય હોય છે, જ્યાં \(\ell \mathrm{p}-\mathrm{bp}\) અપાકર્ષણ લઘુત્તમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy