JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(298\, K\) એ \(Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn\) નો કોષ પોટેન્શિયલ \(0.801 \,V\) છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ \(10^{-2}\) છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા \(....\) છે. (આપેલ : \(E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V\) ધારી લો \(\frac{2.303 RT }{ F }=0.06\, V\) )
- A \(8\)
- B \(9\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(E = E ^{0}-\frac{2.303 RT }{ nF } \log Q\) Here, \(E =+0.801\,V , E ^{0}=0.008-(-0.763)\) \(=+0.771\,V\) \(\therefore 0.801=+0.771-\frac{0.06}{ n } \log 10^{-2}\) \(n =4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે?JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયો રાસાયણિક પદાર્થ કપડાંની શુષ્ક સફાઈ માટે ઉપયોગમાં લેવાતું નથી?JEE Mains 2021 Medium
- નીચે આપેલામાંથી કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવતા સંયોજનોની કુલ સંખ્યા_______________છે.
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}\left(\mathrm{NO}_2\right)-\mathrm{COOH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CHBr}-\mathrm{CH}_2-\mathrm{CH}_3 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{CH}_2-\mathrm{NO}_2 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}(\mathrm{OH})-\mathrm{CH}_2 \mathrm{OH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{C}_2 \mathrm{H}_5 \)
JEE Mains 2024 Hard - ધારી લો કે નીચે આપેલા સમીકરણ પ્રમાણે કાર્બન સળગે છે. \(2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}\) જ્યારે \(12\,g\) કાર્બન \(48\,g\) ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ \(STP\) પર \(..........\times 10^{-1}\,L\) થાય (પૂર્ણાંક માં જવાબ) [આપેલ : \(CO\) ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ \(C\) નું \(124\),\(O\) નું \(164\) અને \(STP\) પર એક આદર્શ વાયુ મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે.]JEE Mains 2023 Medium
- ઉપર આપવામાં આવેલી રાસાયણિક પ્રક્રિયામાં અનુક્રમે \(A\) અને \(B\) છે:
JEE Mains 2021 Hard - નીચે આપેલા માંથી કે જે ઠંડા \(NaHCO _3\) અને \(NaOH\) દ્રાવણોમાં ઓગળશે નહી પણ ગરમ \(NaOH\) ના દ્રાવણમાં ઓગળશે તે સંયોજનની સંખ્યા \(............\) છે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(AC\) વૈકલ્પિક emf \(\mathrm{E}=110 \sqrt{2} \sin 100 \mathrm{t}\) વોલ્ટ \(2 \mu \mathrm{F}\) ના કેપેસિટરને લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય _______ \(\mathrm{mA}\) છે.JEE Mains 2024 Hard
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) (અણુઓ/આયનો) સૂચિ \(II\) (મધ્યસ્થ અણુ પર \(e ^{-}\) ના અબંધકારક યુગમોની સંખ્યા) \(A\) \(IF_7\) \(I\) ત્રણ \(B\) \(ICl^{-}_4\) \(II\) એક \(C\) \(XeF_6\) \(III\) બે \(D\) \(XeF_2\) \(IV\) શૂન્ય JEE Mains 2023 Medium - ધારો કે રેખા \(\frac{x-2}{\alpha}=\frac{y-2}{-5}=\frac{z+2}{2}\) એ સમતલ \(x+3 y-2 z+\beta=0 \) માં આવેલી છે તો \((\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- ધારોક \([x]\) એ મહત્તમ પૂર્ણાંક \(\leq x\) દર્શાવે છે. ધારોકે વિધેય \(f(x)=\max \left\{x^2, 1+[x]\right\}\) તો સંકલ \(\int \limits_0^2 f(x) d x\)નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Hard
- જો \(x \in \left( {0,1} \right)\) તો \(x\) ની કિમંતોનો અંતરાલ મેળવો કે જેથી \({\sin ^{ - 1}}\,x > {\cos ^{ - 1}}\,x\) થાય.JEE Mains 2013 Hard
- ધારોકે \(\sum_{k=1}^n a_k=\alpha n^2+\beta n\). જો \(a_{10}=59\) અને \(a_6=7 a_1\) હોય, તો \(\alpha+\beta=\) ___ .JEE Mains 2026 Easy