JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
\(2-\)મિથાઇલબ્યુટેનના પ્રકાશીય ઉદીપક સાથે બ્રોમીનેશન કરતાં મુખ્ય નીપજ શું મળશે....
- A \(1-\) બ્રોમો\(-2-\) મિથાઇલબ્યુટેન
- B \(1-\) બ્રોમો\(-3-\) મિથાઇલબ્યુટેન
- C \(2-\) બ્રોમો\(-3-\) મિથાઇલબ્યુટેન
- D \(2-\) બ્રોમો\(-2-\) મિથાઇલબ્યુટેન
Answer & Solution
Correct Answer
(D) \(2-\) બ્રોમો\(-2-\) મિથાઇલબ્યુટેન
Step-by-step Solution
Detailed explanation
The order of substituion in different alkanes is \(3^o > 2^o > 1^o\) Thus the bromination of \(2-\) methyl butane mainly gives \(2-\) Bromo \(-2-\) methyl butane…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વિભેદી અધિશોષણના સિધ્ધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વર્ણલેખિકી) તકનિકો છે તે ______છે. \(A\). સ્તંભ ક્રોમેટોગ્રાફી \(B\). પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી \(C\). પેપર ક્રોમેટોગ્રાફી નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી 'ક્રોમેટોગ્રાફી' શુદ્ધિકરણ પદ્ધતિ માટેના સત્ય વિધાનો _______ છે.JEE Mains 2024 Medium
- એક માછલી એક પાણી સંગ્રહ \((water\,body)\)માં તરતી હતી. જ્યારે તેને એકદમ જ પાણી સંગ્રહમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના ઉપર પાણીની ફિલ્મ સાથેના આવરણ, તેનું વજન \(36\,g\) છે. જ્યારે તેને \(100^{0}C\) ઉપર રાંધવામાં આવે ત્યારે બાષ્પીભવનની આંતરિક ઊર્જા \(.....\,kJ\,mol ^{-1}\) માં શોધો. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(373\,K\) અને \(1\,bar\) પર પાણી માટે \(\Delta_{ vap } H ^{\ominus}\) બાષ્પ \(=41.1\,kJ\,mol ; R=8.31\,J\)JEE Mains 2022 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પ્રક્રિયક) સૂચિ-II (પરખાયેલ ક્રિયાશીલ સમૂહ) A. સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ I. દ્વિ-બંધ / અસંતૃપ્તતા B. તટસ્થ ફેરિક ક્લોરાઇડ II. કાર્બોક્સિલિક એસિડ C. સેરીક એમોનિયમ નાઈટ્રેટ III. ફિનોલિક - OH D. આલ્કલાઇન KMnO IV. આલ્કોહોલિક - OH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - વેગ અચળાંકની તાપમાન પરની અવલંબનતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
સાચા વિધાનો ઓળખો,
A. આર્હેનિયસ સમીકરણ માત્ર પ્રાથમિક સમઘાત પ્રક્રિયા માટે જ સાચું છે.
B. આર્હેનિયસ સમીકરણમાં A નો એકમ k ના એકમ જેવો જ છે.
C. આપેલા તાપમાને, ઓછી સક્રિયકરણ ઊર્જાનો અર્થ ઝડપી પ્રક્રિયા છે.
D. આર્હેનિયસ સમીકરણમાં વપરાયેલ A અને Ea તાપમાન પર આધાર રાખે છે.
E. જ્યારે \(\mathrm{Ea} \gg \mathrm{RT}\). A અને Ea એકબીજા પર આધારિત બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - આપેલ પ્રક્રિયા ઉપરોક્ત સંયોજન \('X'\)માં રહેલા \(sp ^{2}\) સંકરણ પામેલા કાર્બન(નો) સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફૉસ્ફરસ સાથે સાંદ્ર \(NaOH\) સાથે પ્રક્રિયા કરે છે ત્યારે \(\mathrm{CO}_{2}\) ફોસ્ફિન અને નીપજ \((\mathrm{X})\) આપે છે.\((\mathrm{X})\) નું \(HCl\) સાથે એસિડિકરણ નીપજ\((Y)\) આપે છે, તો નીપજ\((Y)\) ની બેઝિકતા ..... હશે.JEE Mains 2020 Hard
- કોના માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે ?JEE Mains 2020 Medium
- એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા \(P\) અને \(Q\) નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે \(R=400\,\Omega\), બ્રિજ સંતુલન થાય છે. \(P\) અને \(Q\) ની અદલાબદલી કરતા સંતુલન માટે \(R\) નું મૂલ્ય \(405\,\Omega\) છે. \(X\) નું મૂલ્ય .................. \(ohm\) ની નજીકનું હશે
JEE Mains 2019 Medium - સાબુના પરપોટાની સપાટીનું પૃષ્ઠતાણ \(2.0 \times 10^{-2} \;Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યાને \(3.5 \;cm\) થી \(7\; cm\) સુધી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય \(.........\times 10^{-4}\,J\) હશે. [\(\pi=\frac{22}{7}\) લો]JEE Mains 2023 Medium
- નીચેની રેડોક્ષ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે ? \(C{r_2}O_7^{2 - } + F{e^{2 + }} + {C_2}O_4^{2 - } \to C{r^{3 + }} + F{e^{3 + }} + C{O_2}\) (અસંતુલિત)JEE Mains 2014 Hard
- \(7\) અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે.જો એેક અવલોકન \(14\) ને રદ કરવામાં આવે અને બાકીના \(6\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(a\) અને b હોય.તો \(a+3b-5=............\).JEE Mains 2023 Hard