JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(2 O _{3}( g ) \rightleftharpoons 3 O _{2}( g )\) \(300\,K\) પર, ઓઝોન \(50\) ટકાવાર વિયોજીત થાય છે. આજ તાપમાન અને \(1\,atm\) દબાણ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \((-)\) \(........\,J\, mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક) [આપેલ: \(\ln 1.35=0.3\) અને \(R =8.3 J K ^{-1} mol ^{-1}\) ]
- A \(102\)
- B \(243\)
- C \(747\)
- D \(545\)
Answer & Solution
Correct Answer
(C) \(747\)
Step-by-step Solution
Detailed explanation
\(2 O _{3} \rightleftharpoons 3 O _{2}( g )\) \(\frac{2}{5} \quad\quad\quad \frac{3}{5}\) \(k _{ p }=\frac{ P _{ O _{2}}^{3}}{ P _{ O _{3}}^{2}}\) \(k_{p}=1.35\) \(\Delta G ^{\circ}=- RT \ln k _{ p }\) \(=-8.3 \times 300 \times \ln 1.35\) \(=-747 \,J / mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રમાણભૂત પરિસ્થિતિમાં નીચે આપેલ વિદ્યુત-રાસાયણિક કોષનો વિચાર કરો.
\(\begin{aligned}
& \mathrm{Au}(\mathrm{s})\left|\mathrm{QH}_2, \mathrm{Q}\right| \mathrm{NH}_4 \mathrm{X}(0.01 \mathrm{M})| | \mathrm{Ag}^{+}(1 \mathrm{M}) \mid \mathrm{Ag}(\mathrm{s}) \\
& \mathrm{E}_{\text {cell }}=+0.4 \mathrm{~V}
\end{aligned}\)
યુગ્મ \(\mathrm{QH}_2 / \mathrm{Q}\) ક્વિનહાઇડ્રોન વિદ્યુતધ્રુવ રજૂ કરે છે, અર્ધકોષ પ્રક્રિયા નીચે આપેલ છે.
અહીં ઉપયોગમાં લેવાયેલ એમોનિયમ હેલાઇડ ક્ષાર \(\left(\mathrm{NH}_4 \mathrm{X}\right)\) નું \(\mathrm{pK}_{\mathrm{b}}\) મૂલ્ય _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium - `દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી \(29.25 \%\,NaCl\) અને \(19\, \% \,MgCl _2\) ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ \(........^{\circ}C\)(નજીકનો પૂર્ણાક)બંને \(NaCl\) અને \(MgCl _2\) નું \(100\,\%\) આયનીકરણ ધારી લો. આપેલ : \(K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}\) \(NaCl\) અને \(MgCl _2\) નું મોલર દળ અનુક્રમે \(58.5\) અને \(95\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Hard
- \(\mathrm{A} \rightarrow \mathrm{~B}\)
અણુ A 1000 K તાપમાને પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરીને તેના સમઘટકીય સ્વરૂપ B માં રૂપાંતરિત થાય છે. જો આવી સમઘટકીય રૂપાંતરણ માટે પ્રક્રિયકની ઊર્જાના સંદર્ભમાં ઊર્જા અવરોધ \(191.48 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય અને આવૃત્તિ અવયવ \(10^{20}\) હોય, તો A ના 50 % અણુઓને B માં રૂપાંતરિત થવા માટે જરૂરી સમય _________ પિકોસેકન્ડ (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left[\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\right]\)JEE Mains 2025 Hard - આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ '\(A\)'\(\dots\dots\)\(sp ^{2}\) સંકરિત કાર્બનો ધરાવે છે. \(2,7-\)ડાયમિથાઈલ\(-2,6-\)ઓકટાડાઈન \(\stackrel{ H ^{+}}{\longrightarrow}\) \('A'\)(મુખ્ય નીપજ)JEE Mains 2022 Hard
- એક પ્રક્રિયા માટે, \(\ln K\) વિરુદ્ધ \(\frac{1}{ T }\) નો આલેખ નીચે આપેલો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(......cal\) \(mol ^{-1}\) (નજીકના પૂર્ણાંક) (આપેલું છે: \(R =2\,cal\,K ^{-1}\,mol ^{-1}\) )
JEE Mains 2022 Medium - \((a)\) \(CoCl _{3} \cdot 4 NH _{3}\) \((b)\) \(CoCl _{3} \cdot 5 NH _{3}\) \((c)\) \(CoCl _{3} \cdot 6 NH _{3}\) અને \((d)\) \(CoCl \left( NO _{3}\right)_{2} \cdot 5 NH _{3}\) ઉપરમાંથી સંકિર્ણોની સંખ્યા કે જે સીસ-ટ્રાન્સ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે..........છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(8\,ms ^{-1}\) ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ \(12\,ms ^{-1}\) ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક \(\frac{4}{3}\) હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... \(ms ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
- ધારો કે \(k \in \mathbb{R}\) ના તમામ મૂલ્યોનો ગણ કે જેથી સમીકરણ \(z(\bar{z} + 2 + i) + k(2 + 3i) = 0\), \(z \in \mathbb{C}\) ને ઓછામાં ઓછો એક ઉકેલ હોય, તે અંતરાલ \([\alpha, \beta]\) છે. તો \(9(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Hard
- એક રમતવીર \((athlete)\) ને ઉર્જા માટે \(100\,g\) ગ્લુકોઝ \(\left( C _6 H _{12} O _6\right)\) આપેલ છે. આ \(1800\,J\) ઉર્જાને સમતુલ્ય છે. આ પ્રાપ્ત ઉર્જાના \(50\%\) નો ઉપયોગ રમતવીર દ્વારા કાર્યકમ \((event)\) પર રમતગમતની પ્રવૃતિઓ માટે કરવામાં આવે છે. ઉર્જાના સંગ્રહને અવગણીએ તી પાણીનું વજન જેન તેને પરસેવો પાડવાની જરુર પડશે તે \(.............g\) (નજીકનો પૂર્ણાક) આપેલ : પાણીની બાષ્પીભવન એન્થાલ્પી \(45\,kJ\,mol ^{-1}\) \(C, H\) અને \(O\) નું મોલર દળ \(12,1\) અને \(16\,g\,mol ^{-1}\).JEE Mains 2023 Hard
- નીયે આપેલા સંયોજનો માટે ઈલેકટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - \(500\,g\,0.25\,molar\) જલીય દ્રાવણ અને \(250\,mL 0.25\,molar\) જલીય દ્રાવણ બનાવવા માટે ઈથિલિન ગ્લાયકોલ \(\left( C _2 H _6 O _2\right.\), મોલર દળ = \(\left.62\,g / mol \right)\) નો કેટલો દળ ગુણોત્તર જરૂરી છે ?JEE Mains 2023 Hard
- નીચેના સંયોજનોના \(\alpha\)\(-\)હાઇડ્રોજનની એસિડિક્તાનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium